Agristack Farmer Registry Gujarat online Registration ! ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું, જાણો જરૂરી વિગતો
Agristack Gujarat Farmer Registration ! ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું, જાણો જરૂરી વિગતો
Farmer Registry Gujarat Online રાજ્ય સરકાર દ્વારા હવે દરેક ખેડૂત મિત્રો માટે એક અગત્યનો નિર્ણય લેવાયો છે જેમાં હવે દરેક ખેડૂતોમિત્રો એ ફાર્મર નોધણી કરાવવી ફરજિયાત કરવામાં આવ્યુ છે. Agristack Farmer Registry Gujarat online Registration ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન Agristack Farmer Registry Gujarat ફાર્મર આઈડી નોધણી 2025 Farmer ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું, જાણો જરૂરી જાણકારી
Farmer Registry Gujarat | Agristack Farmer Registry Gujarat
Agristack Gujarat Farmer Registration 2025રાજ્ય સરકાર દ્વારા ખેડૂત નોંધણી નોધણી કરવા માટે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તેઓને ફરીજીયાત કરવામાં આવેલ છે કે તેઓ તેમના ગામના VCE નો કોંટેક્ટ કરી અથવા એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને જાતે ઘરે બૈઠા ઑનલાઈન નોધણી કરી શકાય છે. અત્યાર સુધી ગુજરાત સરકાર 25 નવેમ્બર પહેલા પોતાનું નોધણી કરવાવવું ફરજીયાત કરવામાં આવ્યુ છે, ખેડૂત ભાઈઓ પણ તેમના રજિસ્ટર ફોન નંબર પરથી ફાર્મર આઈડી માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ફાર્મર આઈડી નોધણી માટે જરૂરી ડોકયુમેન્ટ : Documents Required for Farmer ID Registration Online
- આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક હોય તે જરૂરી છે).
- જમીનમાલિકીનો પુરાવો (7/12 ની કોપી).
- ફોન નંબર
ફાર્મર આઈડી નોધણી કરવા માટેના થતાં પગલાં : Farmer Registry Steps to follow for Self Registration
- સૌ પહેલા ખેડૂતે https://gjfr.agristack.gov.in પોર્ટલ ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં create new account ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ પોતાનો આધાર નંબર દાખલ કરો
- પછી તેમના આધારકાર્ડ થી લિન્ક મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે.
- પછી સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ( જે પાસવર્ડ રાખો એ નોટ માં નોંધી લો.)
- હવે પછી ખેડૂતના ફોન નંબર અને પોતે સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન થઈ ગયા બાદ ખેડૂતની જાણકારી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે. અને તમને તમારા આધાર કાર્ડ મુજબ ખેડૂતનું સરનામું દેખાશે જે ખાસ ચેક કરવાનું રહેશે.
- ત્યાર બાદ land ownership ડ્રોપ ડાઉન માંથી owner સિલેક્ટ કરવાનું રહેશે. Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને પસંદ કરી ને આગળ વધવાનું રહેશે.
- હવે ત્યાર બાદ Fetch land details ટેબ પર ક્લિક કરવાનું રહેશે .
- જ્યાં તમારે ખેડૂતની જમીનનો સર્વે નંબર સબમિટ કરી. બાજુ માં આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ સિલેક્ટ કરો.
- હવે તમારી જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ ઓપ્શન પર ક્લિક કરતાં તે નંબર Fetch થઈ જશે.
- હવે Fetch થયેલ સર્વે નંબરનો Name Match Score તપસ કરવાનો રહેશે. તમારે અહીં કોઈ પણ એક જ ગામના સર્વે નંબર કરવાનો રહેશે જે કર્યા બાદ Verify all land ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .
- હવે નીચે આપેલ બે ચેક બોક્ષ ટીક કર્યા પછી save ટેબ પર ક્લિક કરી આગળ વધવું.
- જે બાદ proceed to E-Sign button ટેબ પર ક્લિક કરવું.
- હવે તમને આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
- હવે ત્યાર બાદ તમારા આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી નાખવાનો રહેશે. અને submit ટેબ પર ક્લિક કરવું.
- હવે તમારી નોધણી પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે. જે તમારે નોંધી લેવાનો રહેશે અને તમને તમારા ફોન નંબર એસએમએસ પર દવારા પણ SMS આવી ગયો હશે
ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન તમારા ગામમાં ક્યાં કરાવવું ? જાણો
દરેક ખેડૂતે ગામની પંચાયત માં જઈ VCE નો કોંટેક્ટ કરી ને ત્યાં થી તમારું કરાવી શકો છો, સાથે તમારે ઉપર આપેલ ડોક્યુમેંટ્સ લઈ ને તમે ગામ પંચાયત થી ફાર્મર આઈડી નોધણી કરાવી શકો છો
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો