નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરો આવી રીતે ? જાણો સંપૂર્ણ પ્રોસેસ
New Ration Card નવું બારકોર્ડેડ રેશન કાર્ડ મેળવવા માટે નુ ફોર્મ
Ration card online: શું તમે નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી શોધી રહ્યા છો. તો તમારા માટે રેશનકાર્ડ બનાવવાની પૂરી માહીતી આ પોસ્ટ દ્વારા જણાવવામાં આવશે. આ પોસ્ટ દ્વારા અમે તમને નવું રેશનકાર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારા બધા માટે ગુજરાત રેશનકાર્ડ સૂચિ બહાર પાડવામાં આવી છે. એટલે આ પોસ્ટને અંત સુધી વાચજો અને તમારા દોસ્ત સર્કલના લોકોને આ પોસ્ટ શેયર કરજો. નવું રેશનકાર્ડ ફોર્મ રેશનકાર્ડ અલગ કરવા માટે ફોર્મ રેશનકાર્ડ ફોર્મ pdf BPL રેશનકાર્ડ ફોર્મ PDF રેશનકાર્ડ ફોર્મ 2 pdf ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે નવું રેશનકાર્ડ બનાવવા માટે રેશનકાર્ડ ફોર્મ 5
New Ration Card: નવું બારકોર્ડેડ રેશન કાર્ડ મેળવવા માટે નુ ફોર્મ
- કાર્ડનું નામ :- રેશનકાર્ડ
- લાભો :- રાશન
- ઉદેશ્ય :- રેશન કાર્ડ યાદી
- લાભ કયાં રાજ્યને મળશે ;- તમામ રાજ્યોને
- કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું :- ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું
- સતાવાર પોર્ટલ :- https://www.digitalgujarat.gov.in
નવા રેશનકાર્ડ વિશે ટૂંકમાં જાણકારી
સીટીઝન ચાર્ટરની જોગવાઈ હેઠળ તાલુકા મામલતદાર શ્રી /ઝોનલ અધિકારીશ્રીએ અરજીકરનારની અરજી અંગે ચકાસણી અને જરૂરિયાત મુજબ સ્થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી. પરિવારના વડા/સભ્યોની ફોટો અને બાયો મેટ્રિક જાણકારી મેળવી, બારકોર્ડ રેશનકાર્ડ ઇસ્યુ કરવાનું થાય છે. નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવી શકે. બારકોર્ડ રેશનકાર્ડ યોજના મુજબ કાર્ડ ધારકો તેઓની બાયોમેટ્રિક માહિતીના આધારે ઇ- ગ્રામ /સાયબર કાફેની મુલાકાત લઈ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર જરૂરી ચીજ વસ્તુના જથ્થાની બારકોડેડ કુપનશિટ ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર બધીજ ચીજ વસ્તુઓ દીઠ પર્સનલ કુપનો પ્રિન્ટ કરી આપવામાં આવે છે
રાજ્ય ગુજરાત સરકારે આ કુપનશીટ ની રકમ રૂપિયા.5/ નક્કી કરી છે. કુપનશીટ ના વચ્ચેના ભાગમાં કાર્ડધારકની પ્રત પણ છાપીને આપવામાં આવે છે. જ્યારે એ/4 સાઈઝની પેપરશીટ ઉપરના બંને છેડા ઉપર આવેલી બારકોડેડ કૂપનો જરૂરતતા અનુસાર કાપીને વ્યાજબી ભાવના કેરોસીન એજેન્ટ ,દુકાનદાર, ફરિયાને દર્શાવેલ રકમ ચૂકવી કુપન પર છાપેલ જથ્થો મેળવવાનો રહેશે.
ગુજરાત રેશન કાર્ડ યાદી 2025
રેશનકાર્ડ એ ભારતમાં રહેતા લોકો માટેનો સૌથી અગત્યનો ડોક્યુમેંટ્સ માનો એક છે.રેશન કાર્ડ દ્વારા ભારતના રહેવાસીઓ માટે ગ્રાન્ટ વાળા ભાવે ખાધ ઉત્પાદનનો મેળવી શકે છે જેથી તેઓ ઓછા આર્થિક ભડોળની ચિંતા કર્યા વગર સફળતાપૂર્વક પોતાનું દૈનિક જીવન ચલાવી શકે છે. રેશનકાર્ડના માધ્યમથી ગરીબી રેખાની નીચે રહેલા બધાજ લોકો માટે ખાદ્ય ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સરળ બનાવવામાં આવી છે. અલગ અલગ પ્રકારના લોકો માટે તેમની આવક માપદંડ મુજબ જુદા જુદા પ્રકારના રેશનકાર્ડ ઉપલબ્ધ છે
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રેશનકાર્ડ ધારકને ગુજરાત અન્ના બ્રહ્મ સ્કીમ મુજબ નિ:શુલ્ક અનાજ અથવા મફત રેશન મળસે. આ યોજના મુજબ કુલ 25.23 કરોડ લાભાર્થીઓને આ યોજના મુજબ આવરી લેવાશે. ગ્રાહક બાબતો વિભાગ અને ખાદ્ય નાગરિક પુરવઠા , રાજ્ય ગુજરાત સરકારે સ્કીમ અંગેની તમામ માર્ગદર્શિકા બહાર પાડી છે.
કેવી રીતે નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવું
આ અંગેની વિગતો નીચે મુજબ છે
- જે વ્યક્તિઓ પાસે હાલમાં રહેઠાણના સ્થળે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને કે લોકો ધણા સમયથી આપણાં રાજ્યમાં વસવાટ કરે છે, પરતું રેશનકાર્ડની જરૂર હોય તો તે નમૂના – 2 મા અરજી કરી શકે છે
- નવા રેશનકાર્ડ માટેના અરજી ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની જનકારીની જરૂર પડશે. જે નીચે મુજબ છે
- હયાત રેશનકાર્ડ ઓર અન્ય જીલ્લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો
- ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, વીજળી બીલ, ટેલિફોન મોબાઈલ બીલ, ચૂંટણી ઓળખ કાર્ડ (જે સભ્યોએ ઓળખપત્ર મેળવેળા છે તેમના)ખેડૂત ખાતાવહી અથવા ગામ નમૂના નં – 8અ , બેંકની પાસબુક, નારેંગાનુ જોબ કાર્ડ, મિલકતના વેરાનુ બીલ, રાધણગેસની પાસ બુક, કિશાન ક્રેડિટ કાર્ડ
- ફોર્મમાં માગેલી જાણકારી જેવી કે, નામ, સરનામું, જાતિ કુટુંબની અન્ય વ્યક્તિના નામ અને અભ્યાસ , ધંધો, આવક, તેમની સાથેનો સબંધ અને અન્ય જાણકારી આપેલી સૂચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સબધિત પુરાવાઓ જોડવા પડશે.
- અરજીકરનાર જો ભાડે રહેતા હોય તો તેમને ભડાચીઠી / ભાડા આધાર રજુ કરવાનો રહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકત નબર અને વીજ કનેક્શન નબર અચૂક લખવાનો રહેશે અને અંતિમ બિલની ઝેરોક્ષ જોડવાની રહેસે
- જે સભ્ય 18 વર્ષથી ઉપરની ઉમરનો હોય અને ચૂંટણીનુ ઓળખ કાર્ડ ધરાવે હોય તો તેનો નબર લખવાનો રહેશે.
- રાધન ગેસ કનેક્શન અને પાઇપલાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોને તેની માહિતી આપવાની રહેશે
- પરિવારમાં જે સભ્યની ઉમર 15 વર્ષ કે તેથી વધુ હોય તેઓ બન્ને હાથની આંગળીઓના નિશાન આપી શકશે. અને તેમના ફોટો પાડવી શકશે.
- જો આપ કોઈપણ પ્રકારના રેશન કાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા લોકોની ઓળખ તથા તેમની ચૂંટણી ઓળખકાર્ડ, સહી અને ડ્રાઈવિંગ લાઈસન્સની નકલ રજૂ કરવાની રહેશે. તે વિના આપને નવું રેશનકાર્ડ આપવામાં આવશે નહિ
- નવા રેશનકાર્ડ માટેનું ફોર્મ આપ જમાં કરાવો ત્યારે તેની પહોંચ મેળવી સાચવવી જરૂરી પછીની આ પહોંચ રજૂ કર્યથી નવું રેશનકાર્ડ મેળવી શકશો.
નવું રેશનકાર્ડ કંઈ રીતે કાઢવી શકાય ?
નવું રેશનકાર્ડ મેળવવા નીચે મુજબના પગલાં અનુસરો.
- સ્ટેપ્સ - સૌ પ્રથમ તમે સત્તાવાર પોર્ટલ પર જાઓ www.ipds.gujarat.gov.in
- સ્ટેપ્સ - વેબ પોર્ટલ પર જઇને રજીસ્ટેશન કરો
- સ્ટેપ્સ - રજિસ્ટેશન કર્યા બાદ સાઈટ પર લોગીન થવો
- સ્ટેપ્સ - લોગીન કર્યા બાદ છ પ્રશ્નો સાથેનું પેઇજ ખુલશે. જેના હા કે નાં માં ઉતર આપો
- સ્ટેપ્સ - આ છ પ્રશ્નો ના જવાબ આપી શરતો સ્વીકારી અને બીજા તબક્કામાં પ્રવેશો
- સ્ટેપ્સ - પ્રશ્નોના ઉતર આધારે આ સ્ટપમાંપૂછાયેલી જાણકારી રજુ કરો
- સ્ટેપ્સ - આ ટેબ ક્લીક કરવાની સ્ટેપ પાંચમા આવશે મોબાઈલ નંબર પર 5 અંકનો પાસવર્ડ આવશે
- સ્ટેપ્સ - આ પાસવર્ડથી સ્ટેપ પાંચમા રજુ કરેલી માહિતીને ઓનલાઇન ચકાસણી બાદ પ્રિન્ટનુ બટન દબાવો
- સ્ટેપ્સ - આ ટેબ દબાવતા જ 02 પાનનું રેશનકાર્ડ તમારા હાથમાં આવશે
અગત્યની લીંક
- ઑનલાઇન અરજી કરવા માટેની લિન્ક :- અહિયાં ક્લીક કરો
- નવું રેશનકાર્ડ કઢાવવા માટે :- અહિયાં ક્લીક કરો
- નવું બારકોડ રેશનકાર્ડ બનાવવા માટેની જરૂરી લીંક :- અહિયાં ક્લીક કરો
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો