Download Aadhar card Online: આધાર કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું? જાણો સંપૂર્ણ માહિતી
Aadhar card Online: જાણો સંપૂર્ણ પ્રક્રિયા આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
E Aadhar card Download online PDF: ભારત દેશમાં દિન-પ્રતિદિન આધાર કાર્ડને વધુ માન્યતા મળી રહી છે. આધારકાર્ડ દેશની ધણી બધી જ સેવાઓમા યુઝ લેવાઈ રહ્યો છે. આધારકાર્ડના વધુ વપરાશના UDIAI દ્વારા તેની સેવાઓમાં ખુબ જ સરસ કરવામાં આવી છે. આધારકાર્ડ નવું કાઢવું, આધારકાર્ડની ફોન નંબર ઉમેરવો, આધારકાર્ડ નામ સુધારો કરી શકાય છે. આ ઉપરાંત આધારકાર્ડમાં જન્મ તિથી સુધારો તથા સરનામું પણ સુધારી શકાય છે. આધારકાર્ડમાં તમામ સુધારા – વધારા કર્યા પછી આધારકાર્ડ ઓનાલાઈન ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. તો મીત્રો આ પોસ્ટની મદદથી આજે આપણે આધારકાર્ડને ઑનલાઇન ડાઉનલોડ કરવાની માહીતી મેળવીશું, આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન આધાર કાર્ડ આધાર કાર્ડ ચેક કરવા માટે Aadhar Card આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ આધાર કાર્ડ સુધારો UIDAI Aadhar આધાર કાર્ડ નંબર જોવા માટે
Download Aadhar card Online - જાણો સંપૂર્ણ પ્રક્રિયા આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું
- સેવાનો પ્રકાર - આધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું
- યોજનાનો હેતુ - ભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા
- કોને લાભ મળશે - ભારતના તમામ નાગરિકો
- આર્ટિકલની ભાષા - ગુજરાતી અને અંગ્રેજી
- UIDAI Official Portal - https://uidai.gov.in/
- My Aadhar Portal- https://myaadhaar.uidai.gov.in/
Download E-Aadhar Card By Virtual ID(VID)
UIDAI Govt પર આધારકાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. જેમાં તમારા Virtual ID દ્વારા પણ આધારકાર્ડ મેળવી શકો છો. નીચેના સ્ટેપ્સ અનુસરીને તમે જાતે આધારકાર્ડ મેળવી શકો છો
- સ્ટેપ્સ - સૌ પહેલા આધારકાર્ડ માટેની myadhar ટેબ પર ક્લીક કરો
- સ્ટેપ્સ - તેમાં જઈને Download Adhar નામના ટેબ પર ક્લિક કરો
- સ્ટેપ્સ - તેમાં જઈને Virtual ID ટેબ પર ક્લિક કરો
- સ્ટેપ્સ - જો તમારી પાસે 16 અંકનો Virtual ID નબર હોય તો તે નાખો
- સ્ટેપ્સ - ત્યાર પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે
- સ્ટેપ્સ - તેને નાખીને Send OTP ટેબ પર ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ્સ - જે OTP ને આપેલા બોક્ષમાં નાખવાનો રહેશે
- સ્ટેપ્સ - પછી તમારે Verify & Download ટેબ પર ક્લિક કરવાનું રહેશે
E-Aadhar Download By Your Aadhaar Number
તમે તમારા આધાર કાર્ડ નબરનાં આધારે Download e-Aadhar Card કરી શકો છો. આ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે અગાઉથી આધારકાર્ડ કઢાવેલું હોવું જોઈએ. નીચે આપેલ સ્ટેપ્સ અનુસરીને ડાઉનાલોડ કરો.
- સ્ટેપ્સ - સૌ પહેલા આધારકાર્ડ ની પોર્ટલ આ https://uidai.gov.in/ પર જાઓ
- સ્ટેપ્સ - તેમાં “My Aadhaar” મેનૂમાં જઈને“ Get Aadhar” ટેબ પર ક્લિક કરો
- સ્ટેપ્સ - હવે તમારે “Download Aadhaar” ટેબ પર ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ્સ - ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાથી નવી પોર્ટલ “MyAadhar” પર આવી જશો.
- સ્ટેપ્સ - જેમાં 12 આંકડાનો Aadhar Number નાખવાનો રહેશે
- સ્ટેપ્સ - બન્ને વસ્તુ નાખ્યા બાદ “Send OTP” ટેબ પર ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ્સ - જેમાં તમારા રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે
- સ્ટેપ્સ - જો તમારે Masked Aadhar જોઈતું હોય તો તમારે ટેબ પસંદ કરવાનુ રહેશે.
- સ્ટેપ્સ - તમારા મોબાઈલ પર જે OTP આવ્યો હોય તે નાખવાનો રહેશે
- સ્ટેપ્સ - લાસ્ટમાં તમારે “Verify & Download” ટેબ પર ક્લિક કરીને આધારકાર્ડ Download કરવાનું રહેશે.
Download Aadhar By Your Enrollment ID (EID)
આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેની 3 પ્રકારની પ્રોસેસ હોય છે. હવે તમારે Enrollment ID દ્વારા કેવી રીતે આધારકાર્ડ ડાઉનલોડ કરવું તેની માહીતી આપીશું.
- સ્ટેપ્સ - સૌ પહેલા તમારે MyAadhaar નામની પોર્ટલ પર જવું પડશે
- સ્ટેપ્સ - જેમાં Download Aadhar મેનુ ટેબ પર ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ્સ - જેમાં તમારે Enrollment ID ટેબ પર ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ્સ - જેમાં તમારે 28 આંકડાનો ENO નબર નાખવાનો રહેશે
- સ્ટેપ્સ - હવે તમારે Enter Cepcha ટેબ મા કેપ્ચા નાખવાનો રહેશે
- સ્ટેપ્સ - ત્યારબાદ તમારે Submit ઓટીપી ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ્સ - લાસ્ટમાં તમારા Download Your e-Aadhar થઈ જશે.
આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેની લીંક
- UIDAI Gov Official પોર્ટલ :- અહિયાં ક્લીક કરો
- Download E-Aadhar card :- અહિયાં ક્લીક કરો
FAQs: જાણો સંપૂર્ણ પ્રક્રિયા આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
Q1.E-Aadhar Card શું છે?
- જવાબ - e-Aadhar Card પાસવર્ડને સુરક્ષિત Electronic Copy છે. જેમાં UIDAI ઓથોરિટીની ડીજીટલ સહી સામેલ હોય છે.
Q2.આધારકાર્ડને કેટલા પ્રકારમાં ઑનલાઇન ડાઉનલોડ કરી શકાય છે?
- જવાબ - આધારકાર્ડ ત્રણ પ્રકારની પ્રોસેસ દ્વારા મેળવી શકાય છે 1 Virtual Id,2 Enrollment ID,3Aadhaar Number દ્વારા ડાઉનલોડ કરી શકાય છે
Q3.e-Aadhar Copy નો પાસવર્ડ શું હોય છે?
- જવાબ - આધારકાર્ડમા આપેલા પહેલા નામના 4 અક્ષર કેપિટલ વર્ડ અને જન્મ તિથી વર્ષના અક્ષર
જેમ કે,Name:HARESH PATEL
- Year OF Birthday:2001
- Possword :HARE2001
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો