Pan Card Update : ફક્ત પાંચ મિનિટમાં પાનકાર્ડ અપડેટ કરો આ રીતે ? જાણો પ્રોસેસ
પાનકાર્ડ માં સુધારો કરો આવી રીતે | પાન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
How To Upadet Name On Your Pan Card :આજના સમયમાં દરેક પાસે પાન કાર્ડ હોય છે.તે ખુબ જ અગત્યનું દસ્તાવેજ છે.શું તમે પણ તમારા પાનકાર્ડમા દાખલ કરેલ નામને અપડેટ ઓર બદલવા માગો છો.તો તમારે ક્યાંય ભાગવાની જરૂર નથી. કારણ કે હવે તમે માત્ર 5 મિનિટમાં ધેર બેઠા જ તમારા પાનકાર્ડનું નામ અપડેટ કરી શકો છો. પાનકાર્ડ મેળવો માત્ર 10 જ મિનિટમાં મોબાઈલથી, ફક્ત 10 મિનિટમાં ઘર બેઠા ફિઝિકલ પાનકાર્ડ બનાવો આ રીતે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં બનાવો
આ સાથે, અમે તમને જણાવીએ કે, અમે તમને આ પોસ્ટમાં How To Update Name On Pan Card તે માટે જરૂરી ડોકયુમેંટની યાદી પ્રદાન કરીશું જેથી કરીને તમે તમારા પાન કાર્ડનું નામ સરળતાથી સુધારો કરી શકો અને તેના લાભો મેળવી શકો.
આ પોસ્ટમાં ,અમે તમામ પાનકાર્ડ ધારકોનું હાર્દિક સ્વાગત કરવા માંગીએ છીએ. જેઓ તેમના પાનકાર્ડમાં દાખલ કરેલ નામ અપડેટ કરવા ઓર બદલવા માંગે છે. તમને આ પોસ્ટની મદદથી વિગતવાર જણાવીશું કે, How To Update Name On Pan Card? કરી શકાય તેની સંપૂર્ણ જાણકારી અહિં આપવામાં આવી છે.
અહિયા, અમે તમને જણાવી દઈએ કે, તમારા પાનકાર્ડમાં નામ અપડેટ કરવા માટે એટલે કે Pan Card Correction મુજબ, અમે તમને How To Update Name On Pan Card તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ વિશે જણાવીશું. જેથી કરીને તમે સરળતાથી તમારા – તમે સુધારો કરી શકો
How To Update Name On Pan Card
- લેખનું નામ - How To Update Name On Pan Card
- આર્ટિકલની ભાષા - ગુજરાત અને અંગ્રેજી
- પાન કાર્ડને સુધારવાની પધ્ધતિ - ઓનલાઈન
- તેમના આ કાર્ડમાં કોણ સુધારવા કરી શકે છે? - દરેક આ કાર્ડ ધારક તેમના પાન કાર્ડમાં સુધારો કરી શકે છે.
- પાન કાર્ડને સુધારવાનો ચાર્જ - RS.106
- સતાવાર પોર્ટલ લીંક - અહીં ક્લિક કરો
પાનકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- લાઈસન્સ
- પાસપોર્ટ
- રેશનકાર્ડ
- બેંકનું સર્ટિફિકેટ
પાનકાર્ડ પર નામ અપડેટ કરવાની ઓનલાઈન પ્રોસેસ
- સ્ટેપ્સ - સૌ પહેલા અમારા પાન કાર્ડ ધારકોએ તેની સતાવાર પોર્ટલ ના હોમ પેજની મુલાકાત લેવી પડશે.
- સ્ટેપ્સ - હવે આ પેજ પર તમારે થોડું નીચે જવું પડશે, જ્યાં તમને Change/Correction in PAN Data મળશે અને તેમાં તમને નીચે જ Apply નો ઓપ્શન મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ્સ - ક્લિક કર્યા પછી, તમારી સામે નવું પેજ ખુલશે.
- સ્ટેપ્સ - પછી તમે બધા પાન કાર્ડ ધારકોએ અહીં Application Type માં Changes or Correction in Existing Pan Data / Reprint of Pan Card નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- સ્ટેપ્સ - આ પછી,તેનું સંપૂર્ણ કરેક્શન ફોર્મ તમારી સામે ખુલશે. જે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
- સ્ટેપ્સ - તમામ જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
- સ્ટેપ્સ - છેલ્લે ,અરજી ફીની ઓનલાઈન ચુકવણી કર્યા પછી, તમારે સબમિટ ટેબ પર ક્લિક કરવું પડશે અને રસીદ મેળવવી પડશે.
FAQs:ફક્ત પાંચ મિનિટમાં પાનકાર્ડ અપડેટ કરો આ રીતે ? જાણો પ્રોસેસ
Q1. હું કઈ રીતે પાનકાર્ડને સુધારી શકું?
- તમે ઓનલાઈન પ્રોસેસથી પાન કાર્ડને સુધારી શકો છો
Q2.તેમના પાનકાર્ડમાં કોણ સુધારવા કરી શકે છે?
- દરેક પાન કાર્ડ ધારક કે જેમના પાસે પાનકાર્ડ છે તે તેમના પાન કાર્ડમાં સુધારો કરી શકે છે.
Q3.પાનકાર્ડને સુધારવાનો ચાર્જ કેટલો છે?
- પાનકાર્ડને સુધારવાનો ચાર્જ Rs.106 છે
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો