Ayushman card Hospital List: આયુષ્માન કાર્ડ હોસ્પીટલ સૂચિ, જાણો કઇ કઇ હોસ્પીટલમા મળશે નિ:શુલ્ક સારવાર
Short Briefing- card Hospital Yaadi, Ayushman card Hospital Suchi, આયુષ્યમાન કાર્ડ નું લેટેસ્ટ હોસ્પિટલ લિસ્ટ, આયુષ સેન્ટરની સૂચિ, PMJAY hospital list Gujarat PDF File, આયુષ્માન કાર્ડ હોસ્પીટલ સૂચિ, આયુષ્માન કાર્ડ હોસ્પીટલ યાદી, આયુષ્માન કાર્ડ હોસ્પીટલ લીસ્ટ,
Ayushman card Hospital Suchi : આયુષ્માન કાર્ડ હોસ્પીટલ લિસ્ટ: PMJAY- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુજબ રાજ્યના લોકોને આગામી તા.૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂપિયા. દસ લાખ સુધીની રકમ મળવા યોગ્ય થશે. રૂપિયા.પ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂપિયા. ૧૦ લાખ કરવામાં આવી છે.
PMJAY hospital list Gujarat PDF File PM નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય કુટુંબો માટે શરૂ કરેલી આયુષ્માન પહેલ આજે દેશના અનેક કુટુંબ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ 2018 થી અત્યારસુધીમાં આ યોજના મુકાબ કુલ 1.78 કરોડ લાભાર્થીઓએ આ કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ આપવામા આવ્યો છે. આયુષ્માન કાર્ડ હોસ્પીટલ સૂચિ
રાજ્યના આરોગ્ય સંસ્થા દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ નો લાભ મળે તે માટે પુરતા પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ બહોળી સંખ્યામાં1.78 કરોડ લાભાર્થીઓને ગુજરાતમાં આયુષ્માન કાર્ડ કઢાવવામા આવ્યા છે. હાલ ગુજરાતમાં 2045 સરકારી અને 795 ખાનગી મળી કુલ 2840 જેટલી હોસ્પિટલ મા આયુષ્માન કાર્ડ મુજબ નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્ક પણે ઉપલબ્ધ બનાવવામા આવી છે.
આયુષ્માન કાર્ડ હોસ્પીટલ યાદી || Ayushman card Hospital Yaadii
ગુજરાતનાં કોઇપણ ગરીબ કે મધ્યમ વર્ગીય કુટુંબ એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા ગુજરાત સરકારે કરીને આયુષ્માન કાર્ડથી વધુમાં વધુ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.
આયુષ્માન કાર્ડ મુજબ દાવા રજીસ્ટ્રેસન ના કિસ્સામાં ગુજરાતમાં અંદાજીત 39 લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ મુજબ નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત આપણાં સમગ્ર દેશમાં 05 ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂપિયા. 8081 કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. નોંધનીય બાબત છે કે, પ્રવર્તમાન વર્ષમાં રૂ.2800 કરોડની રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજીત રૂ.3500 કરોડ રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થવાનો અંદાજ રાખવામા આવ્યો છે.
Ayushman Hospital List || આયુષ્માન કાર્ડ હોસ્પીટલ સૂચિ
PMJAY હેઠળ જે હોસ્પિટલોમા આયુષ્માન કાર્ડ મુજબ નિ:શુલ્ક સારવાર આપવામા આવે છે તે હોસ્પીટલનુ યાદી ચેક કરવા માટે નીચે મુજબ પગલું અનુસરણ કરી તમે કોઇ પણ શહેરની હોસ્પીટલનુ યાદી જોઇ શકો છો.
- સ્ટેપ- 1 સૌ પહેલા PMJAY પીએમ જન આરોગ્ય યોજના ની સતાવાર પોર્ટલ https://pmjay.gov.in ખોલો.
- સ્ટેપ- 2 ત્યારબાદ આ પોર્ટલમાં ઉપર આપેલ Find Hospital ટેબ મા જાઓ
- સ્ટેપ- 3 ત્યારબાદ ઓપન થયેલ પોર્ટલમાં તમારે નીચે મુજબની વિવિધ વિગતો સબમીટ કરવાની થશે.
- તમારુ રાજય
- તમારો જિલ્લો
- હોસ્પિટલ પ્રકાર અને Speciality
- આટલુ પસંદ કરી સર્ચ ટેબ પર ક્લીક કરતા તમારા જિલ્લાની માન્ય હોસ્પિટલનુ સૂચિ જોવા મળશે.
અગત્યની લીંક
- આયુષ્માન ભારત સતાવાર પોર્ટલ - https://pmjay.gov.in
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો