Ayushman Card Download PDF | માત્ર પાંચ મિનિટમાં મેળવો આયુષ્યમાન ઓનલાઇન - આ રીતે
આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો માત્ર 5 મિનિટમાં ઓનલાઇન | Ayushman card Download Online
Ayushman Card Download PDF: દોસ્તો આયુષ્યમાન કાર્ડ અત્યારે ખુબ અગત્યનું દસ્તાવેજ બની ગયું છે.જેમાં 05 લાખ સુધીનો સર્જરી કે તેના સમાવેશ તથી બીમારી નો ખર્ચો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.ધણા બધા લોકોને આ આયુષ્યમાન વિશે ખબર હોતી નથી અને કઈ રીતે ડાઉનલોડ કરવું એની જાણકારી પણ નથી હોતી તેથી ધણા લોકો પરેશાન તથા હોય છે.અને આપણે આ પોસ્ટમાં જાણીશું કે તમારી પાસે ફિઝિકલ કોપી નથી તો તમે કઈ રીતે મોબાઈલના આયુષ્યમાન કાર્ડ તમારી જાતે સરકારશ્રીની પોર્ટલ ઉપર જઈ જાતે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો.તો મિત્રો આ માટે આ પોસ્ટને અંત સુધી સંપૂર્ણ રીતે વાંચો અને તમારા દોસ્તો સાથે પણ શેર કરો જેથી આ જાણકારી દરેક વ્યક્તિ જોડે પહોંચે. આયુષ્યમાન ભારત યોજના pdf આયુષ્માન ભારત યોજના આયુષ્માન કાર્ડ યોજના આયુષ્યમાન કાર્ડ pdf આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ આવક મર્યાદા આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ આયુષ્માન કાર્ડ લિસ્ટ
દોસ્તો આયુષ્યમાન કાર્ડ એટલે પીએમની ચાલતી અમૃતમ વાત્સલ્ય યોજના જેમાં દરેક વ્યક્તિને 05 લાખ સુધીના ખર્ચની રાહત અપાવામાં આવે છે.મિત્રો તમારું આયુષ્યમાન કાર્ડ છે પરતું તમારા વિસ્તારમાં પહોચતું જ નથી તો દોસ્તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે અમે તમને શીખવાડીશું કે કઈ રીતે તમે તમારા જ સ્માર્ટ ફોનથી આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો.
Ayushman card Online | પીએમ આયુષ્યમાન ભારત યોજના 2025
- યોજનાનું નામ :- પીએમ આયુષ્યમાન ભારત યોજના(પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના)
- લાભ :- હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર
- કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું :- શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર 2018 નાં રોજ
- હેલ્પલાન નબર :- 14555
- સત્તાવાર પોર્ટલ :- pmjay.gov.in
How To Download Ayushman Card | આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું
- સ્ટેપ્સ - સૌ પહેલા તમારે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવું પડશે
- સ્ટેપ્સ - ત્યાં તેનું મેનુ બારમા ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં નીચે તમેને Download Ayushman card નુ ટેબ મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ્સ - ત્યારબાદ Aadhaar પસંદ કરવાનું રહેશે અને તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત પસંદ કરવાનું રહેશે
- સ્ટેપ્સ - હવે તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.ત્યાર પછી આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા Enter OTP માં દાખલ કરવાનો રહેશે.
- સ્ટેપ્સ - હવે Verify નાં ટેબ પર ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ્સ - ત્યારબાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્યમાન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના મુજબ આવે છે એ જોવા મળશે
- સ્ટેપ્સ - બાજુમાં Download Card ટેબ પર ક્લિક કરીને તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
- સ્ટેપ્સ - ત્યાર પછી PDF ફૉર્મટ માં તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઇ જશે.
અગત્યની લીંક
- આયુષ્યમાન ભારત ઓફિશ્યલ પોર્ટલ :- https://bis.pmjay.gov.in/BIS/mobileverify
- Ayushman Card Hospital Yaadi:- અહીં ક્લિક કરો
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો