Google Pay Loan- ગૂગલ પે આપશે 2 લાખ રૂપિયા સુધીની લોન એ પણ 05 મિનિટમાં- આ રીતે કરો અરજી

Google Pay Loan- ગૂગલ પે આપશે 2 લાખ રૂપિયા સુધીની લોન એ પણ 05 મિનિટમાં- આ રીતે કરો અરજી

 ગૂગલ પે લોન ! Google Pey પર્સનલ લોન હમણાં અરજી કરો 

નમસ્કાર દોસ્તો જો તમે આ લેખ વાંચવા આવ્યા છો તો એનો મતલબ એ છે કે તમારે હાલ લોન ની જરૂર છે જો તમે ગૂગલ નો ઉપયોગ કરો છો તો તમારા માટે ખુબજ સારા સમાચાર છે Google Pe એપ ની મદદથી તમે 02 લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો બિલકુલ દોસ્તો તમે સાચું જ વાંચ્યું છે કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ની મદદથી ફક્ત પાંચ મિનિટ માં લોન મેળવી શકો છો ફોન પે લોન બેંક ઓફ બરોડા પર્સનલ લોન હમણાં ખોલો બેંક ઓફ બરોડા લોન પર્સનલ લોન માટે અરજી, બેંક ઓફ બરોડા પર્સનલ લોન તાત્કાલિક લોન સરકારી લોન લેવા માટે ઓનલાઇન લોન લેવા માટે ઘર માટે લોન ધંધા માટે લોન બેંક ઓફ બરોડા પર્સનલ લોન મહિલા લોન

Google Pay Loan - Apply Online

ગૂગલ પ્લે સ્ટોર ના એન્ડ્રોઇડ એપ માં Google Pay એ અંગત લોન આપે છે જે તાત્કાલિક લોન આપે છે ભારતમાં દરેક લોકો એપનો ઉપયોગ કરે છે અને એપ્લિકેશન ની સહાયતાથિ તમે તમારા મોબાઈલ રિચાર્જ કરી શકો છો લાઇટના બિલો ભરી શકો છો શોપિંગ કરી શકો છો ગેસ બુકિંગ કરી શકો છો રૂપિયાની આપ લે કરી શકો છો આવી ઘણી બધી વસ્તુ તમે જાતે કરી શકો છો

ગૂગલ પેય ની મોબાઇલ એપની મદદથી તમે તરત જ લોન મેળવી શકો છો માટે ગૂગલ એ ઘણી બધી બેંકો સાથે ભાગીદારી કરી છે જેની સહાયતા થી તમે બે લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકો છો અરજી કરવા માટે તમારે નજીકની બેંક અથવા શાખા વિશે કોઈ જાણકારી હોય જરૂરી નથી તમે ઘરે બેઠા તમારા મોબાઇલની મદદથી ગૂગલ પે દ્વારા પર્સનલ લોન મેળવી શકો છો

ખુબજ સારા સમાચાર એ છે કે હવે તમે ગૂગલ પેય ની મદદથી 02 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકો છો ત્યાં સુવિધા ગૂગલ પે દ્વારા ડીએમઆઈ કંપનીના સહયોગથી શરૂ કરવામાં આવી છે ચાલો આ નવા ફીચર વિશે વિશેષ માહિતગાર કરીએ

Google Pay પર લોન લેવા માટે જરૂરી પાત્રતા શું છે?

  1. અરજદારની ઉંમર એકવીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
  2. અરજદાર પાસે ભારતનું માન્ય કેવાયસી ડોક્યુમેંટ્સ હોવું જોઈએ જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ વગેરે
  3. અરજદારનો સારો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ
  4. અરજદારની પાસે નિયમિત આર્થિક આવકનો સ્ત્રોત હોવો જોઈએ

ગૂગલ પે પર લોન માટે જરૂરી ડોક્યુમેંટ્સ 

  1. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  2. આધાર કાર્ડ
  3. પાનકાર્ડ
  4. છેલ્લા છ અથવા બાર મહિનાનું સ્ટેટમેન્ટ
  5. બીજનેસ સંબંધી ડોક્યુમેંટ્સ 

ગૂગલ પે પર લોન માટે અરજી કેવી રીતે કરવી?? 

  • તમારા પાનકાર્ડ સાથે લીંક કરેલ ફોન નંબર વડે google play એપ માં લોગીન કરો
  • પછી હોમ પેજ અંગત લોન વિભાગમાં જાઓ
  • એપ્લિકેશન ફોર્મ માં તમારી પર્સનલ માહિતી ભરો
  • તમારી ઈચ્છા લોન ની રકમ અને લોનની હપ્તાની મુદત પસંદ કરો
  • જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો
  • અને અરજી સબમીટ કરો

લોન અરજી મંજૂરી અને પૈસા વિતરણ

તમારી અરજી પછી ગૂગલ અમે ડીએમઆઈ તમારી પ્રોફાઈલ કિબિલ સ્કોર અને ડોક્યુમેંટ્સ તપાસ છે જો બધું યોગ્ય જણાશે તો તમારી લોન મંજૂર કરવામાં આવશે મંજૂરી પછી લોન ની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે

આજનો આ લેખ અમે અહીં સમાપ્ત કરીએ છીએ જો તમે અમારી પોસ્ટના સહાયતાથી તમને લોન મળે અને તમારો પ્રશ્નોનું સમાધાન મળ્યું હોય તો આ લેખને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો નવી વિગતો સાથે નવી પોસ્ટ અને અવનવી વિગતો ટૂંક સમયમાં બીજા લેખ દ્વારા આપના રજુ કરવામાં આવશે

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો