જન્મ અને મરણનું સર્ટિફિકેટ ઓનલાઇન મેળવો: Birth / Death Certificate @eolakh.gujarat.gov.in
જન્મ અને મરણનું સર્ટિફિકેટ ઓનલાઇન મેળવો: Birth / Death Certificate @eolakh.gujarat.gov.in
ગુજરાત જન્મ પ્રમાણપત્ર મેળવો આ રીતે | જન્મ/મરણ પ્રમાણપત્ર ગુજરાત
જન્મ અને મરણનું સર્ટિફિકેટ ઓનલાઇન મેળવો જન્મ અને મરણ પ્રમાણપત્ર ઓનલાઇન at eolakh.gujarat.gov.in રાજ્ય સરકારે જન્મ અને મરણ પ્રમાણપત્ર ઑનલાઇન મેળવવા માટે eolakh નામનું પોર્ટલ શરૂ કર્યું, કોઈપણ ગુજરાતનો વ્યક્તિ આ વેબસાઇટ દ્વારા જન્મ અને પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી અને મેળવી શકે છે https://eolakh.gujarat.gov.in/ આ પોર્ટલ દ્વારા, જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર મેળવવા મરણ નો દાખલો ઓનલાઇન જન્મ પ્રમાણપત્ર pdf જન્મ પ્રમાણપત્ર ગુજરાત જન્મ પ્રમાણપત્રમાં સુધારો જન્મ પ્રમાણપત્ર ફોર્મ
- વિષય - જન્મ અને મરણનું સર્ટિફિકેટ ઓનલાઇન મેળવો
- લાભાર્થી કોણ છે - ગુજરાતના તમામ નાગરિક
- હેતુ - જન્મ અને મરણ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા પૂરી પાડવી
- સત્તાવાર પોર્ટલ - https://eolakh.gujarat.gov.in/
eolakh વેબસાઇટ શું છે ? જાણો
ઈ ઓળખ એપ્લીકેશન - અરજી
ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર ઑનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ https://eolakh.gujarat.gov.in/ ની મુલાકાત લો. વેબસાઇટ ખોલ્યા પછી અને “Certificate Download ” પર વિકલ્પ ક્લિક કરો.
- હવે પોર્ટલમાં નીચેની તરફ જુઓ, જ્યાં તમારે Birth Certificate Download કરવા માટે “Birth” વિકલ્પ પસંદ કરો. ત્યાર બાદ જરૂરી વિગતો જેવી કે અરજી નંબર અથવા ફોન અને યર દાખલ કરો.
મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate Gujarat Online) કેવી રીતે ડાઉનલોડ કરવું કે મેળવવું?
જન્મ કે મરણ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે મહત્વના સૂચનો
- જન્મ કે મરણનું સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે ફોન નંબર હોવો જરૂરી છે.
- અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ અને મરણની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ ફોન નંબર ઉપર મેસેજથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરવા સાચવી રાખવો જરૂરી છે.
- દાખલ કરવામાં આવેલ ફોન નંબર કે અરજી નંબર સાથે લિન્ક જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.
- જો દાખલ કરવામાં આવેલ ફોન નંબર કે અરજી નંબર ખોટો હશે તો સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે નહી. તેમ છતાયે કોઇ તાંત્રિક કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ કે મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ અને મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો કોંટેક્ટ સાધવા વિનંતી છે.
- આ રીતે, કોમ્પ્યુટરાઇઝ્ડ પધ્ધતિથી ગનરેટ થતા સર્ટિફિકેટ માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૦ ના પરિપત્રથી તમામ સૂચનાઓ આપવામાં આવેલ છે.
e-olakh ગુજરાતની કોંટેક્ટ માહિતી
- ઈમેલ: - ssoidsp@gmail.com
- સર્ટિફિકેટ ઓનલાઇન મેળવો :- Click Here

0 Response to "જન્મ અને મરણનું સર્ટિફિકેટ ઓનલાઇન મેળવો: Birth / Death Certificate @eolakh.gujarat.gov.in"
ટિપ્પણી પોસ્ટ કરો