Namo Lakshmi Yojana: શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મળશે Rs.50,000/- ની સહાય
શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને મળશે રૂપિયા 50,000 ની સહાય | Namo Lakshmi Scheme Gujarat 2025 Namo Lakshmi Yojana 2025: શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મળશે Rs.50,000/- ની સહાય Namo Lakshmi Scheme Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના હિતમાં અનેક સ્કીમો ચલાવવામાં આવે છે. આજે આપણે તેવી જ એક સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ નમો લક્ષ્મી સ્કીમ છે. જે દીકરીઓના શિક્ષણ અને નાણાકીય સશક્તિકરણ માટે બનાવવામાં આવેલી સ્કીમ છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય કન્યાઓ દરરોજ સ્કૂલમાં હાજરી આપવા માટે અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના ખાસ કરીને ગરીબી રેખા નીચે (બીપીએલ) રહેતા કુટુંબ માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે. આ યોજના મુજબ ધો 9 થી 12 માં ભણતી કન્યાઓ માટે આર્થિક સહાયના રૂપમાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. આ સ્કીમ વિશે સંપૂર્ણ વિગતો અને અરજી પ્રોસેસ જેવી સંપૂર્ણ વિગતો મેળવવા માટે આ પોસ્ટને અંત સુધી વાંચો. Namo Lakshmi Yojana Gujarat 2025 સ્કીમનું નામ - નમો લક્ષ્મી યોજના 2025 સંસ્થાનું નામ - શિક્ષણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દીકરીઓને મળતી કુલ સહાય - 50,000 રૂપિયા લા...