પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2025 E-KYC - ઓનલાઇન અપડેટ @pmkisan.gov.in

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2025 e-KYC - ઓનલાઇન અપડેટ @pmkisan.gov.in

PM Kisan Beneficiary status PM Kisan Samman Nidhi check PM Kisan status check PM Kisan Beneficiary list PM Kisan status check Aadhar card PM Kisan Samman Nidhi Check Mobile number

PM Kisan Samman Nidhi Yojana e-KYC 2025

પીએમ કિસાન સન્માન નિધિ યોજના e-KYC 2025 ઓનલાઇન અપડેટ કરો આ રીતે : આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. પીએમ માનધન સ્કીમ, કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ વગેરે જેવી યોજનાઓ છે જેમાં તમે પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ વિશે જાણી શકશો. આ યોજના મુજબ ખેડૂતોને રૂપિયા. 2000 ના 03 હપ્તામાં વાર્ષિક કુલ 6000 મળે છે. હવે તમારે પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે ઇ-કેવાયસી કરવું પડશે. આ ઓપ્શન હવે પીએમ કિસાનની સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ છે. Pm kisan पीएम किसान सम्मान निधि પીએમ કિસાન યોજના 2025 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના pdf પીએમ કિસાન યોજના લિસ્ટ PM Kisan gov in Status check pm kisan.gov.in registration Pm kisan yojana 2025 

ભારતના જે લોકો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી દર વર્ષે રૂ6000 લે છે અને દર 4 મહિને રૂ2000 લે છે તેમના માટે ઇ-કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે. આ Pmkisan .gov.in દ્વારા અપના ઇ-કેવાયસી કરી શકે છે. જેમાં તમારે બધાને કેટલાક ડોક્યુમેંટ્સની જરૂર પડશે જે નીચે આપેલા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના e-KYC

  • યોજનાનું નામ - પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan)
  • યોજનાનો લાભ - વાર્ષિક 6,000 રૂપિયા 3 હપ્તામાં ચૂકવવામાં આવશે
  • યોજના લાભ - ટ્રાન્સફર મોડ ઓનલાઈન (CSC દ્વારા)
  • યોજના લાભાર્થી - નાના અને સીમાંત ખેડૂતો
  • સત્તાવાર પોર્ટલ - https://pmkisan.gov.in/

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભો

દર વર્ષે રૂ. 6,000 ની રકમ 03 સમાન હપ્તામાં નીચે મુજબ ચૂકવવામાં આવે છે

  • એપ્રિલ - જુલાઈ : રૂ.2000/- 
  • ઓગસ્ટ - નવેમ્બર : રૂ.2000/- 
  • ડિસેમ્બર - માર્ચ : રૂ.2000/- 

જરૂરી ડોક્યુમેંટ્સ 

  • આધાર કાર્ડ અને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર
  • ઇમેઇલ આઈડી
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

કેવી રીતે કરવું ઓનલાઈન ઈ-કેવાયસી ?  

  • સૌપ્રથમ પીએમ-કિસાન સાઇટ પર જાઓ.
  • ‘ફાર્મર કોર્નર’ સુધી સ્ક્રોલ કરો અને ‘ઇ-કેવાયસી’ ઓપ્શન પર ક્લિક કરો.
  • આધાર નંબર દાખલ કરો અને 'શોધો' વિકલ્પ પર ક્લિક કરો.
  • રજિસ્ટર મોબાઇલ નંબર પર ઓ.ટી.પી આવશે તે ઓ.ટી.પી દાખલ કરો અને સબમિટ કરો ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારી ઇ-કેવાયસીની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે

મહત્વપૂર્ણ લિંક્સ

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો