Solar Panel Scheme 2025 Apply Now | હવે તમારા ઘરે સોલાર પેનલ આ રીતે લગાવો, સરકાર પણ કરશે મદદ
આપના ઘરની છત પર મફતમાં લગાવો સોલર પેનલ | સોલાર સબસીડી સહાય યોજના ગુજરાત
Solar Panel Scheme: ભારત સરકાર દ્વારા દેશના કરોડો ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવીને ફ્રી વિજળી પોહચાડવાના હેતુથી સરકાર દ્વારા પ્રધાન મંત્રી સુર્ય ફ્રી વિજળી યોજ્નાની શરુઆત કરવામાં આવેલ છે. જે મુજબ દેશના નાગરીકોના પોતાના ઘરના રુફટોપ સોલાર સિસ્ટ્મ લગાવવામાં આવશે. અને દેશમાં રિન્યુએબલ એનર્જીનો સ્ત્રોત ધીમે ધીમે વધારવો પડશે.
આ સાથે આ યોજના લોકોને નિ:શુલ્ક વીજળી, પર્યાવરણીય પ્રદૂષણથી મુક્તિ સહિતના અન્ય ઘણા હેતુઓ મુજબ ચલાવવામાં આવી રહી છે. અને દેશનો કોઈપણ નાગરિક આ સ્કીમમાં અરજી કરી શકે છે.આ સ્કીમ મુજબનો લાભ દેશના દરેક રાજ્યમાં મેળવી શકાય છે. આ સ્કીમ હાલમાં જ ભારત સરકાર દ્વારા દેશમાં શરૂ કરવામાં આવી છે.
સોલાર રૂફટોપ સબસિડી સહાય યોજના 2025 ! Solar Panel Yojana 2025 Apply Now
તમને જણાવી દઈએ કે ભારત સરકાર સોલર રૂફટોપ સબસિડી યોજના દ્વારા રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે, જે અત્યારના આધિનુક યુગમાં ઘણા બધા યુરોપના દેશમાં જોવા મળી રહ્યુ છે. આ સ્કીમ વિશે વાત કરીએ તો, ભારત સરકારે ફેક્ટરીઓ અને તમામ સરકારી કચેરીઓ અને દેશમાં અન્ય સ્થળોએ સોલર પેનલ લગાવવાની સુવિધા પૂરી પાડી છે. આ યોજના વિશે વાત કરીએ તો, 1 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે 10 ચોરસ મીટર જગ્યા જરૂરી છે.
સોલાર પેનલ યોજના નો ઉદ્દેશ્ય (Solar Panel Yojana 2025)
તમને જણાવી દઈએ કે સોલર સબસિડી સહાય યોજનાનો મુખ્ય હેતુ લોકોને ઓછા ખર્ચે મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના મુજબ, તમે ગ્રુપ હાઉસિંગમાં સોલાર પેનલ લગાવીને 30% થી 50% વીજળી ખર્ચ સરળતાથી બચાવી શકો છો. જો તમે સોલર રૂફ ટોપ લગાવો છો, તો 20% સુધીની સબસિડી સહયા સરકાર દ્વારા આપવામાં આવશે. જો તમે એકવાર સોલાર સિસ્ટ્મ નાખશો તો તમારે 25 વર્ષ સુધી ફ્રી વિજળી મેળવી શકો છો.
Read Also - તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2025 | તારની વાડ બનાવવાની યોજના અરજી કેવી રીતે કરવી ? જાણો પ્રોસેસ
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ્સ
જો તમે આ સ્કીમનો લાભ લેવા માંગતા હોવ તો તમારે ઓનલાઈનના માધ્યમ થકી અરજી કરવાની રહેશે જેના સ્ટેપ નુચે મુજ્બ છે
- સોલાર રુફટોપ માટે અરજી કરવા, સૌ પહેલા તમારે અધિકૃત પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જવું પડશે.
- ત્યારપછી તમારે હોમ પેજ પર તમને Apply for Solar Rooftop ના ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે તમારા રાજ્ય અનુસાર સત્તાવાર ટેબ પસંદ કરો.
- ત્યારબાદ Apply Online પર વિકલ્પ ક્લિક કરવાનું રહેશે અને તમારે યોજનાનું અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી બધીજ માહિતી ભરો અને જરુરી ડોક્યુમેંટ્સ જોડો.
- ત્યારબાદ તમે સબમીટ કરેલી જાણકારી એકવાર ચકાસી લો અને પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
આ પણ વાંચો - લેપટોપ સહાય યોજના 2025 : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ,જાણો કેવી રીતે મળશે લાભ
દોસ્તો, જે લોકો હજુ સુધી આ સ્કીમનો લાભ લીધો નથી જે જલ્દીથી યોજના માટે અરજી કરી શકે છે, કેમ કે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કુલ ખર્ચના 20% સબસિડી આપવામાં આવે છે જે લાભ તમે મેળવી શકો છો. આવી સરકારી યોજનાઓ વિશે વધુ જાણકારી માટે તમે આમારા વોટસએપ જૂથમાં જોડાઈ શકો છો, આભાર.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો