Aadhar Card Update Just 5 Minutes | આધાર કાર્ડમાં સુધારા કરો ફક્ત 5 મિનીટમાં
Update Aadhar card online | How much time it takes to update Aadhaar card address online
Aadhar Card Update Just Few Minutes: હવે તમામ લોકો આધાર કાર્ડમાં આ 5 સુધારા ઓનલાઇન કરી શકશે.આધાર કાર્ડમાં તમે ઓનલાઇન સરનામું બદલી શકો છો. આધાર કાર્ડમા હવે તમે સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઇન આધાર કાર્ડમાં નામ સુધારા, આધાર કાર્ડમાં જન્મ તિથી બદલો, આધારકાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો આ પાંચ 5 સુધારા હવે મોબાઈલ દ્વારા તમે ધરે બેઠા કરી શકશો.આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન આધાર કાર્ડ ચેક કરવા માટે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ આધાર કાર્ડ નંબર જોવા માટે आधार कार्ड डाउनलोड આધાર કાર્ડ જન્મ તારીખ સુધારો આધાર કાર્ડ અપડેટ ફોર્મ આધાર કાર્ડ નવુ કાઢવા માટે
Adhar Card Update
- લેખનું નામ :- આધાર કાર્ડ સુધારો
- ઉપયોગ :- પ્રૂફ તરીકે માન્ય
- પ્રકાર :- ઓનલાઇન
- કેટલા સુધારા થશે :- 5 સુધારા થશે
- સત્તાવાર પોર્ટલ :- https://uidai.gov.in OR https://myaadhaar.uidai.gov.in/
આધાર કાર્ડમાં માત્ર 5 મિનીટમાં સુધારા કરો
હાલના યુગમાં એટલે દોડધામનો સમય,Adhar card સુધારા લોકો કામમા હોય એટલે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર અપડેટ સેન્ટર જઈ શકતા નથી. પણ હવે એટલે હાલ આધાર કાર્ડમાં આ 5 સુધારાઓ તમે સ્માર્ટ ફોન વડે પણ થઈ શકે તેવી સુવિધા આપવામાં આવે છે. ચાલો તો આપડે બધી જાણકારી વિગતવાર જોઈએ.
હવે આધારમાં સુધારા કરવા માટે તમારે હવે આધાર અપડેટ સેન્ટર જવાની જરૂર નથી. આ 5 સુધારા હવે તમે ધરે બેઠા મોબાઈલ માંથી જ કરી શકશો.(Adhar card Update)
તમારા આધારકાર્ડના નામમાં સુધારો કરો
જ્યારે આધારકાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગઈ હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઇન જ તમારા મોબાઈલ વડે જ, ફકત નાના સુધારા થઈ શકશે
આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો
હાલના ટાઇમમાં ગામડાના લોકો શેહેરમાં રહેવા જાય / લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધારકાર્ડ ઓનલાઇન અડડ્રેસ સુધારો કરી શકો છો, તમે સરનામું ઓફ્લાઈન અને ઓનલાઇન બન્ને રીતે બદલી શકો છ
આધાર કાર્ડમાં ભાષા સુધારો
- આધાર કાર્ડમાં ભાષા સુધારો
આધાર કાર્ડમાં ઓનલાઇન જન્મ તારીખ સુધારો
આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તિથિમાં ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં જન્મ તિથી ઓનલાઇન સુધારો કરી શકો છો સ્માર્ટફોન વડે જ ધેર બેઠા
આધાર કાર્ડમાં ઓનલાઇન જાતિ (કાસ્ટ) સુધારો
- આધારમાં તમારી જાતિ (કાસ્ટ)માં ભૂલ હોય તો તમે સુધારી શકો છો. જેમ કે પુરુષ/સ્ત્રી/અન્ય
આધાર કાર્ડમાં સુધારવા વધારા કરવા માટે જરૂરી દસ્તાવેજ
આધારકાર્ડમાં નામ સુધારવા માટે /આધાર કાર્ડમાં સરનામું સુધારવા માટે
- રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ
- પાસપોર્ટ
- વીજ બિલ
- પાણી બિલ
- કિશાન પાસબુક
- પેન્શનર કાર્ડ /સ્વતંત્રતા સેનાની કાર્ડ
- રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
- વિકલાંગતા ID કાર્ડ
- ટેલીફોન લેન્ડલાઈનબિલ
- પ્રોપર્ટી ટેક્સ રસીદ
- વીમા પોલીસી
- ડ્રાઈવિંગ લાઈસન્સ
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઇડી/સેવા ઓળખ કાર્ડ
- અન્ય ડોક્યુમેંટ્સ
આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- જન્મ પ્રમાણપત્ર
- પાનકાર્ડ
- પાસપોર્ટ
- કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
- DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
આધાર કાર્ડ અપડેટ માટે ફી
- આધાર કાર્ડમાં કોઇપણ જાતના સુધારા માટે રૂ.50 ફી ચુકવવી પડશે.
આધાર કાર્ડ સુધારો ધરે બેઠા ઓનલાઈન કઈ રીતે કરશો?
- પગલું 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ જાઓ.https://myaadhaar.uidai.gov.in
- પગલું 2: Login મેનુ વિકલ્પ પર ક્લીક કરો
- પગલું 3: આધારકાર્ડ નબર અને કેપ્ચા કોર્ડ નાખો
- પગલું 4: Send OTP ઓપ્શન પર ક્લીક કરો
- પગલું 5: આધાર કાર્ડ સાથે રજીસ્ટેડ થયેલ મોબાઈલ એપ પર OTP જશે
- પગલું 6: 6 અંકનો OTP લખો અને Login ઓપ્શન પર ક્લીક કરો
- પગલું 7: હવે Update Aadhaar Online ઓપ્શન આપ્યો હશે તેના પર ક્લિક કરો.
- પગલું 8: હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.
- પગલું 9: તેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો
- પગલું 10 : ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar વિકલ્પ પર ક્લિક કરો.
- પગલું 11: તમારે તમારા નવા સરનામાં માટે વિગતો લખવાની રહેશે.
- પગલું 12: પ્રૂફ તરીકે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
- પગલું 13: હવે અરજી ફોર્મ સબમિટ કરી દો.
આધાર કાર્ડમાં સુધારા કરવા માટે અગત્યની લીંક
- આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા :- https://myaadhaar.uidai.gov.in
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો