WhatsApp Pay દ્વારા પૈસા કેવી રીતે મોકલવા ?? | How to activate WhatsApp payment

How to activate WhatsApp payment: WhatsApp Pay દ્વારા નાણાં કેવી રીતે મોકલવા

How to activate whatsapp payment online WhatsApp payments countries How to activate whatsapp payment in india WhatsApp payment link WhatsApp Business payment option not showing WhatsApp Pay download How to accept payment on WhatsApp Business WhatsApp Business payment method

How to activate WhatsApp payment જો તમે WhatsApp દ્વારા પૈસા કેવી રીતે મોકલવા શોધી રહ્યા છો. આ પોસ્ટમાં અમે તમને WhatsApp દ્વારા પૈસા કેવી રીતે મોકલવા તેના વિશે જાણકારી આપીશું. અને તેના વિશે વિસ્તૃત જાણકારી આપીશું. જેમ Phone pay,Paytm અને અન્ય એપ્લિકેશન દ્વારા પૈસા મોકલી શકો છો. તેમ WhatsApp UPI Payment દ્વારા ઓનાલાઈન પણ પૈસા મોકલી શકો છો. આ પોસ્ટને અંત સુધી વચાજો અને તમારા મીત્રો સુધી પણ આ જાણકારી શેયર કરજો. (WhatsApp પેમેન્ટથી નાણાં કેવી રીતે મોકલવા) WhatsApp Pay WhatsApp પર ક્યુઆર કોડથી નાણાં કેવી રીતે મોકલવા, WhatsApp UPI Payment, એસએમએસની જેમ વોટ્સએપથી મોકલી શકાય છે, WhatsApp પેમેન્ટ

શું છે WhatsApp UPI Payment ?  (WhatsApp પેમેન્ટથી નાણાં કેવી રીતે મોકલવા)

WhatsApp Pay UPI ચુકવણી એ એક ચુકવણી પ્રોસેસ છે. જે UPI (યુપીઆઇ) નો ઉપયોગ કરે છે. તે તમને કોઇપણ વપરાશકર્તાને રૂપિયા મોકલવા અથવા તેના પાસેથી રૂપિયા પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. ચુકવણી થઈ ગયા પછી , રકમ સીધી તમારા બેંક ખાતાંમાં જમા થઈ જાય છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારો ફોન નબર તમારી બેંકમાં નોંધાયેલ જરૂરી હોવો જરૂરી છે.

WhatsApp  UPI (યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ)Payment: 

આ સુવિધા પ્રથમ બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામા આવી હતી.પરતું હવે આ સુવિધા દરેક WhatsApp વપરાશકર્તા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જો તમને તમારા મોબાઈલ ઉપકરણ પર WhatsApp Payment ઓપ્શન દેખાતો નથી. તો પ્લે સ્ટોર પર જઈ તમારુ WhatsApp અપડેટ કરો.

WhatsApp અપડેટ કર્યા પછી WhatsApp ચેટ ખોલો, એટેચમેન્ટ ઓપ્શન પર ક્લીક કરો અને તે પછી તમને પેમેન્ટનો ટેબ દેખાશે. આ તે ઓપ્શન છે. જેના દ્વારા તમે WhatsApp પર કોઈપણને નાણાં મોકલી શકો છો.

WhatsApp Pay કેવી રીતે ચાલુ કરવું

WhatsApp નો ઉપયોગ કરીને કોઈને પૈસા મોકલવા માટે,તમારે પહેલા WhatsApp પેમેન્ટ ફિચરને સક્ષમ કરવું પડશે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે

  • પગલું -1: WhatsApp ખોલો અને ખૂણામાં 3 ટેબ પર ક્લીક કરો
  • પગલું -2: હવે તમારી સામે કેટલાક ઓપ્શન દેખાશે. તેમાથી પેમેન્ટ વિકપ્લ પર ક્લીક કરો.
  • પગલું -3: હવે Agree અને Continue પર ક્લીક કરો
  • પગલું -4: Virefy Via એસએમએસ પર ક્લીક કરીને તમારો ફોન નંબર ચકાસો
  • પગલું -5: હવે તે બેંક સિલેક્ટ કરો જેમાં તમારું બેંક ખાતું છે.
  • પગલું -6: બેંક સિલેક્ટ કર્યા પછી, તમારો ખાતા નબર દેખાશે જે તમારે પસંદ કરવાનો છે.

આ સ્ટેપ્સ પૂર્ણ કર્યા બાદ તમારા મોબાઈલ ફોન પર WhatsApp ચુકવણી સેવા સક્ષમ થઈ જશે. હવે તમે આ સુવિધાનો ઉપયોગ કરીને કોઇપણ લોકોને પૈસા મોકલી શકો છો.

WhatsApp દ્વારા નાણાં કેવી રીતે મોકલવા:

પહેલા તે લોકોને પૂછો કે જેને તમે પૈસા જમા કરી રહ્યા છો કે તેને WhatsApp pey વિકલ્પ એકટીવેટ કર્યું છે કે નહિ, જો તેઓએ આ સુવિધા એક્ટિવ કરી નથી, તો તમે તેમને નાણાં મોકલી શકશો નહિ. નીચે આપેલ છે કે તમે WhatsApp પયમેંટ્સ દ્વારા કેવી રીતે કોઈને નાણાં મોકલી શકો છો.

  • તમે જે વ્યક્તિને પૈસા મોકલવા માગો છો તો તેની સાથે ચેટ ખોલો
  • Link ઓપ્શન પર ક્લીક કરો અને ચુકવણી ઓપ્શન પસંદ કરો
  • તમે જે રકમ મોકલવા માગો છો તે દાખલ કરો
  • હવે Send ઓપ્શન પર ક્લીક કરો
  • ચુકવણી પૂર્ણ કરવા માટે તમારે તમારો UPI (યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ) પિન દાખલ કરવાની જરૂર પડશે.
  •  ચુકવણી થઈ ગયા પછી, નાણાં તરત જ આગળના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

વધુ વિગતો માટેની લીંક

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો