તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ? ઓનલાઇન જુવો - આ રીતે
How to Check E-Challan Status Online ! E challan online payment Gujarat
RTO challan check: તમારા વાહન ચલણ ફાટ્યો છે કે નહિ? હવે તમે ઓનલાઈન ચકાસી શકો છો કે તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ? જો તમારા વાહન પર ચલાણ ફાટ્યું છે તો તમે ધરે બેઠા આ વેબ પોર્ટલ echallanpayment.gujarat.gov.in પર પેમેન્ટ કરી શકો છો.તો જાણીએ,કઈ રીતે ધરે બેઠા જાણી શકશો તમારા નામે મેમો છે કે નહિ.તમારા વાહનનો ચલણ ફાટ્યો છે કે નહિ તે તપાસ કરો ઓનલાઈન, RTO memo check online E challan Gujarat Online challan check E challan check by vehicle number E challan payment Gujarat Online memo check Ahmedabad, Online challan check RTO memo check online Rajkot RTO challan check E challan memo RTO Memo check online Surat
ચલણથયું છે કે નહીં,તમે ધરે બેસીને જાણી શકો છો.જે તમારા નામે મેમો ફાટ્યું છે તો તમે ધરે બેઠા પેમેન્ટ કરી શકો છો.તો જાણીએ કઈ રીતે ધરે બેઠા જાણી શકશે તમારા નામે મેમો છે કે નહિ.
તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ? ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?
- સ્ટેપ 1:સૌથી પ્રથમ તમારે echallanpayment.gujarat.gov.in પોર્ટલ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.
- સ્ટેપ 2: આ પછી તમારે સૌથી પહેલા ચેક મેમો સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ 3: અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા વિકલ્પ પર ક્લિક કરો
- સ્ટેપ 4: વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) ઓપ્શન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ મેમો ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.
MParivahan એપ પર મેમાંનુ સ્ટેટસ જુઓ
- જો તમે પોર્ટલ પર મેમો સ્ટેટસ જોવા નથી માંગતા અને તમે તમારા સ્માર્ટફોન પર mParivahan એપ ઈન્સ્ટોલ કરી છે, તો તમે આ પણ કરી શકો છો
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર mParivahan એપ્લિકેશન ખોલો.
- જે બાદ એપ પૃષ્ઠમાં આપેલા મેનૂ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી એક સ્લાઇડ વિન્ડો ખુલશે જેમાં સર્ચ ચલન ઓપ્શન પર ક્લિક કરો.
- સર્ચ ચલણ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ, તમે તમારા વાહન નોંધણી નંબર OR તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરીને ચલણ સ્થિતિ ચેક શકો છો.
ઈ-ચલણ પર ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું?
- જો તમને પોર્ટલ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો.
- આ માટે તમારે ચલણની આગળ Pay Now ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- પ્રોસેસ મુજબ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
- જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ પોર્ટલ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે. હવે તમારે Proceed ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.
મહત્વપૂર્ણ લીંક:
- e-Challan સત્તાવાર પોર્ટલ લીંક - અહીં ક્લિક કરો
FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો અને તેના વાબો (Online Check E Challan Status )
Q1. શું છે e-Challan Gujarat ??
- તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ?, તમે ઘરે બેસીને જાણી શકો છો. જો તમારા નામે ચલાણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો જાણીએ, કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહી.
Q1. કેવી રીતે ચેક કરવું ઓનલાઈન ઈ-ચલણ સ્ટેટસ ??
- echallan.parivahan.gov.in પોર્ટલ પર જવાનું રહેશે. આ પછી તમારે સૌથી પ્રથમ ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો