SBI Balance Check 2025: તમારુ ખાતુ SBI મા છે તો આ રીતે ચેક કરો બેલેન્સ ફક્ત 30 સેકન્ડમા, ખૂબ મહત્વની વિગતો

SBI Balance Check 2025: તમારુ ખાતુ SBI મા છે તો આ રીતે ચેક કરો બેલેન્સ ફક્ત 30 સેકન્ડમા, ખૂબ મહત્વની વિગતો 

SBI Balance Check 2025

SBI Missed Call Balance Check Number : તમારુ ખાતુ સ્ટેટ બઁક એટલે કે ભારતીય સ્ટેટ બેન્ક મા છે તો તમે ઘરેથી બેંક ની બધી સુવિધા પ્રાપ્ત શકો છો. જેમા ખતનું બલેન્સ ચેક કરવું, બીજા ખાતામા ટ્રાન્સફર કરવું, રિચાર્જ, બીલની ચૂકવણી વગેરે. બેંક પોતાની એપ્લિકેશન, પોર્ટલ અને ટોલ ફ્રી સુવિધા ગ્રાહકો માટે પ્રદાન કરે છે. આજે આ લેખ દ્વારા આપણે આજે SBI ખતનું બેલેન્સ ચેક કઈ રીતે કરવું તેના વિશે વિગતો મેળવીશું. આ લેખ દ્વારા આપણે ફોન નબરની મદદ થી બેંક બેલેન્સ ચેક કરવાની રીતે જાણીશું. ત્યાર પછી ઓફલાઇન અને ઓનલાઇન બલેન્સ ચેક કરવાની રીતો જાણીશું.

મિસ્ડકોલ દ્વારા બેલેન્સ ચેક કરવું:

તમે તમારા બેંક ખાતા સાથે જોડેલો રજીસ્ટર મોબાઇલ નબર પર બેંક ના નબર 09223766666 પર મિસ્ડ કોલ કરીને તમે તમારું બેંક બેલેન્સ ચેક કરી શકો છો. આ પ્રોસેસ નીચે આપેલ હેઠળ છે

  • તમે તમારા બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર મોબાઈલ નબર દ્વારા બેંક નબર 09223766666 પર ફોન કારો
  • બે વખત રીંગ વાગ્યા બાદ તમારો કોલ ઓટોમેટિક કપાઈ જશે
  • થોડી વાર પછી તમારા મોબાઈલ મા એસએમએસ આવશે. જેમા તમારા ખાતામાં ઉપસ્થિત બેલેન્સ ની જાણકારી ઉપલબ્ધ હશે.
  • સ્ટેટ બઁક ના આવેલા SMS માં તારિખ, સમય અને ખાતા નબર બાદ જ તમારાં ખાતા બેલેન્સ ની માહિતી હોય છે

SMS દ્વાર બેલેન્સ ચેક કરવું:

તમે તમારા બેંક ખાતા સાથે જોડેલા રજીસ્ટર મોબાઈલ નબર પર SMS મોકલીને પણ બેલેન્સ ચેક કરી શકો છો. મેસેજ મૂકવાનો નબર 09223766666 છે

આ નંબર પર મેસેજ મોકલીને તમે ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો

SBI પોર્ટલ દ્વારા પણ ચેક કરી શકો છો બેલન્સ:

તમે પોતાના ખાતા સાથે નેટબેન્કિંગ લીધેલી છે તો તમે સ્ટેટ બઁક પોર્ટલ મા લોગઇન કરીને પણ તમે તમારું બેલેન્સ ખાતા ચેક કરી શકો છો.ખાતા સંબધિત અન્ય ડિટેઈલ પણ તમે ચેક કરી શકો છો. નીચે મુજબ જણાવેલ છે

  • SBI ની પોર્ટલ પર લોગઇન કરો. તેની લીંક https://www.onlinesbi.com/ છે
  • પર્સનલ બેન્કીગવાળા સેક્શનમા લૉગઇન વિકલ્પ પર ક્લીક કરો
  • બીજા પગલામાં મા continue to Login પર કલીક કરો.
  • પોતાના યુઝરનેમ અને પોસવર્ડની મદદ થી લોગઇન કરો
  • પ્રોફાઈલ ટેબમાં Account Summary નુ વિકલ્પ દેખાશે
  • તેમા check here balance ના ઓપ્શન પર ક્લીક કરો
  • તેમા તમે ખતનું બેલેન્સ ચેક કરી શકો છો

SBIVR YONO APP દ્વારા તમે એકાઉન્ટ બેલેન્સ અને હિસ્ટ્રી જોઈ શકો છો 

સ્ટેટ બઁક એ તેમના ગ્રાહકો ને મોબાઈલ માધ્યમ થી સુવિધા મળે તે માટે બેંક YONO એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ દ્વારા તમે બેંક બેલેન્સ, પાસબુક,  ટ્રાન્જેક્શન ની હિસ્ટ્રી અને પ્રસનલ ડીટે ઇલ જોઇ શકો છો. તેની રીત નીચે મૂજબ છે.

  • મોબાઇલ ના Playstore તથા Appstore માંથી Yono એપ્લિકેશન ડાઉનલોડ કરો
  • તમને View balance વિકલ્પ જોવા મળશે. તેના વિકલ્પ પર ક્લીક કરો
  • પોતાના 06 ડિજિટલની MPIN કે યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો તમે ફેસ id અને ફિંગરપ્રીન્ટ લોગીન કરવા ઉપયોગ કરી શકો છો
  • આ પ્રકરીયા પૂરી કર્યા બાદ તમે લોગીન થઈ જશો અને તમને તમારી બેંક એકાઉન્ટ નુ બેલેન્સ તમારી yono એપ્લિકેશન દ્વારા તમને સ્કીન પર દેખાડવામાં આવશે

એસએમએસ સર્વિસ એક્ટીવ કરવાની રિત

મિસ્ક કોલ અથવા એસએમએસ સેવવાનો લાભ લેવા માટે તમારો મોબાઇલ નંબર બેન્ક ખાતા સાથે રજિસ્ટર હોવો જોઇએ. તમારો ફોન નબર રજીસ્ટર નથી તો પેલા તેને રજીસ્ટર કરવો પડે. તમે 917208933148 SMS મોકલીને આ પ્રોસેસ પુરી કરી શકો છો અને બેંક મા જઈને પણ તમે નબર રજીસ્ટર કરાવી શકો છો

SBI મા પોતાનો મોબાઇલ નંબર રજીસ્ટડ કરાવાની રીત

  • પોતાના મોબાઈલ મા SMS મા ટાઈપ કરો REG Account Number. જેમ કે REG 123456789
  • તેને એસબીઆઇ નબર 917208933148 પર SMS મોકલો
  • જો તમારા મોબાઈલ નબર એસબીઆઇ ડેટાબેઝમા છે તો આ રજિસ્ટેશન ની પ્રોસેસ પુરી થશે. જેના પછી તમે તમારા ખાતાની ની સેવાઓ નો ઉપયોગ કરી શકશો

SBI ની વેબસાઇટ પર જવા માટે લીંક:

  • SBI ની પોર્ટલ લીંક - https://www.onlinesbi.com/

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો