મેરેજ સર્ટી માટે ક્યાં અરજી કરવી ? | મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, જાણો નિયમ ! Marriage Certificate Online Gujarat

મેરેજ સર્ટી માટે ક્યાં અરજી કરવી ? | મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, જાણો નિયમ ! Marriage Certificate Online Gujarat

Apply for marriage certificate gujarat online apply Apply for marriage certificate gujarat pdf Online marriage certificate gujarat pdf  Marriage certificate Gujarat pdf in english Marriage Certificate download Marriage certificate form Gujarat E Nagar palika Marriage Certificate  Marriage certificate form pdf
Short Briefing - Marriage Certificate Online Gujarat, મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, જાણો નિયમ ! Marriage Certificate Online GujaratShort Briefing - Marriage Certificate Online Gujarat, મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, મેરેજ સર્ટી ફોર્મ pdf download Englishમેરેજ સર્ટી માટે ક્યાં અરજી કરવી ? | મેરેજ સર્ટી ડોક્યુમેન્ટ pdf, લગ્ન નોંધણી ડોક્યુમેન્ટ 2024, મેરેજ સર્ટી online download, મેરેજ સર્ટી ડોક્યુમેન્ટ pdf, લગ્ન નોંધણી ડોક્યુમેન્ટ 2024, મેરેજ સર્ટી online download, મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, મેરેજ સર્ટી ફોર્મ ડોક્યુમેન્ટ, મેરેજ સર્ટી ફોર્મ pdf download English
 
Rule for Marriage Certificate : આપણાં દેશમાં કોઈ પણ યુગલના લગ્ન થઈ ગયાં બાદ મેરેજ સર્ટીફીકેટ બનાવવું જરૂરી બને છે, મેરેજ સર્ટી બનાવ્યા બાદ જ તમે સરકારની નજરમાં મેરીડ યુગલ સાબિત થાઓ છો. એટલે યુગલના લગન થયા બાદ લગ્ન પ્રમાણ પત્ર કઢાવવું લાભદાયી અને જરૂરી બને છે પરંતુ આ વિશે ઘણા લોકોના ક્વેસ્ચન હોય છે કે લગન થાય બાદ કેટલા સમયની અંદર મેરેજ સર્ટી કઢાવવું પડશે અને જો મોડું થાય તો શું થાય તેમજ મેરેજ સર્ટી ક્યાં કઢાવવું પડે વગેરે … તમારા આ પ્રશ્નનના જવાબ તમને આ પોસ્ટમાં મળવાના છે તો આ પોસ્ટને છેલ્લે સુધી જરૂર વાંચજો.

Rule for Marriage Certificate Gujarat | લગ્ન થયાના કેટલા સમયમાં મેરેજ સર્ટી કઢાવવું પડે

સૌ પહેલા વાત કરીએ કે લગન થયાના કેટલા સમયમાં લગ્ન પ્રમાણ પત્ર કઢાવવું પડે અને મોડું થાય તો શું નિયમ છે, સરકારના નિયમ પ્રમાણે લગ્ન થયાના 30 દિવસની અંદર લગ્ન પ્રમાણ પત્ર બનાવી લેવાનું રહેશે, જો કે તે મેરીદ કપલ 30 દિવસની અંદર મેરેજ સર્ટી નથી કઢાવતા તો તેને લેટ ફી ભરવી પડશે અને ત્યારબાદ જ લગ્ન પ્રમાણ પત્ર બનાવી શકશે.

જો 30 દિવસ સુધીમાં મેરેજ સર્ટી માટે અરજી કરતા નથી તો તમે લેટ ફી ભરીને લગ્ન થયાના 05 વર્ષ સુધીમાં લગ્ન પ્રમાણ પત્ર માટે અરજી કરી શકો છો પણ આ માટે તમારે જિલ્લા રજીસ્ટાર પાસેથી પરવાનગી લેવી પડે છે, પરવાનગી મળ્યા બાદ જ આગળની પ્રોસેસ હાથ ધરાઈ છે.

મેરેજ સર્ટી માટે ક્યાં અરજી કરવી ?

લગ્ન થાય ત્યારબાદ મેરીદ કપલ મેરેજ સર્ટી કઢાવવા માટે સબંધિત વિસ્તારના રજીસ્ટારની ઓફિસે જઈને આ માટે અરજી કરી શકે છે પરંતુ જો તમે ગ્રામીણ વિસ્તારના રહેવાસી છો તો તમારે ગામની ગામ પંચાયત ઓફિસે જઈ આ માટે અરજી પ્રોસેસ કરવી પડે છે.

આ ઉપરાંત તમે મેરેજ સર્ટી માટે ઓનલાઇન પણ અરજી કરી શકો છો.

તમને આ જાણકારી પસંદ આવી હશે અને ઉપયોગી લાગી હશે જો તમારા કોઈ મિત્રના વિવાહ થવાના છે કે નવા નવા લગન થયા છે તો તેઓને આ પોસ્ટ જરૂર શેર કરજો અને આવી જ રીતે કામના સરકારી સમાચારની જાણકારી માટે અમારી સાથે જોડાયા રહો, આભાર.

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો