PMAY Payment Check : PM આવાસ યોજનાના પ્રથમ હપ્તાના પૈસા ચેક કરો - આ પ્રમાણે
Short Briefing - PM આવાસ યોજના લિસ્ટ, પીએમ આવાસ યોજના 2024, pradhan mantri awas yojana 2 bhk price - surat, PM આવાસ યોજના ગુજરાત 2024, PM આવાસ યોજના હેલ્પલાઇન નંબર, PM આવાસ યોજના ડોક્યુમેન્ટ, PM આવાસ યોજના લિંક, PM આવાસ યોજના ગ્રામીણ pdf,
PM નરેન્દ્ર મોદી દ્વારા તૈયાર કરોડ ગરીબ લોકોને પોતાનું મકાન મળી રહે છે માટે PM આવાસ યોજના ચાલુ કરો આવી આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય તમામ કરી લોકો છે તેમને પોતાનું મકાન નથી તેમનું મકાન બનાવી આપવામાં આવે છે પીએમ આવાસ સ્કીમ માટે કેટલીક અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને એ લોકોના PM આવાસ યોજના મુજબ ઘર બની ગયા છે તેમને તેમના અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે PMAY Payment Check Online: આવાસ યોજનાના પ્રથમ હપ્તાના પૈસા ચેક કરો આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય સૂચિ
શું છે PM આવાસ યોજના ?
PM નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ PM આવાસ યોજના મુજબ દરેક વ્યક્તિને પોતાનું મકાન મળી રહેશે અને જે વ્યક્તિ કાચા ઘરમાં રહે છે અને કરી છે તેમને પોતાનું મકાન આપવામાં આવશે તે માટે તેમની એક લાખ 20 હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે એમાં 03 હપ્તા આપવામાં આવશે કે દરેક હપ્તોમાં 40 હજાર રૂપિયા રકમ આપવામાં આવશે પીએમ આવાસ યોજના અરજી કરો 2024
PM આવાસ યોજના પેમેન્ટ ચેક વિશે માહિતી ગુજરાતીમાં
- લેખનું નામ - PM આવાસ યોજના હપ્તા ચેક
- સ્કીમનું નામ - પીએમ આવાસ યોજના
- કોને લાભ મળશે - રાજ્યના નાગરિકો
- પહેલા હપ્તાની રકમ - ₹40000
- પહેલા હપ્તાની તારીખ …..
- કુલ રકમ - 1,20,000 રૂપિયા
- વર્ષ - 2024
- કેવી રીતે ચેક કરવું - ઓનલાઈન
- અધિકૃત પોર્ટલ - https://pmayg.nic.in/
આ યોજનામાં કોને મકાન મળવા યોગ્ય છે
ગરીબ છે અને તેમની પાસે રહેવા માટે કારણ નથી તો ગુજરાત સરકાર દ્વારા એવા ગરીબ લોકોને મકાન બનાવવા માટે સહાયતા કરે છે અને BPL કાર્ડ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ છે એની મિત્રતા દ્વારા નાણાં આપવામાં આવે છે એ લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમના મકાનમાં કોઈ વ્યક્તિ નોકરી કરતું હોવું ન જોઈએ અને અરજી પત્રક ભરવા માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ છે
PM આવાસ સ્કીમ હેઠળ મળવાની રકમ
- પહેલો હપ્તો - 40,000 રૂ
- બીજો હપ્તો - 40,000 રૂ
- ત્રીજો હપ્તો - 40,000 રૂ
- ટોટલ રકમ 1,20,000 રૂ
PM આવાસ યોજના ચુકવણી સ્ટેટસ ચેક કરો આવી રીતે ?
- સ્ટેપ્સ નંબર 01 - PM આવાસ યોજનાની અધિકૃત વેબસાઇટ પર જાઓ. http://pmaymis.gov.in
- સ્ટેપ્સ નંબર -02 હોમપેજ પર “Awaassoft” ઓપ્શન પર ક્લિક કરો.
- સ્ટેપ્સ નંબર 03 -“SECC Data Verification Summary” ટેબ પર ક્લિક કરો. આથી એક નવું પૃષ્ઠ ખૂલી જશે.
- સ્ટેપ્સ નંબર 04 - અહિયાં, તમારે જિલ્લાનું નામ, તમારા રાજ્યનું નામ, બ્લોકનું નામ, ગામનું નામ વગેરે સિલેક્ટ કરવું પડશે
- સ્ટેપ્સ નંબર 05 - પછી, કેપ્ચા કોડ દાખલ કરો અને “Submit” ઓપ્શન પર ક્લિક કરો.
- સ્ટેપ્સ નંબર 06 - તમારે તમારી સ્ક્રીન પર તમારા ગામની યાદી જોઈ શકશો. તમારી સૂચીમથી તમારું નામ શોધી “Registration Number” પર ક્લિક કરો.
- સ્ટેપ્સ નંબર -07 “Registration Number” ટેબ પર ક્લિક કરતા જ, તમારું ચુકવણી સ્ટેટસ તમારી સ્ક્રીન પર દેખાશે
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો