PM ઉજ્જવલા યોજના અંતર્ગત LPG ગેસ સિલેન્ડરમાં દર મહિને રૂ300/- ની સબસીડી સહાય , અહીંથી જાણો સંપૂર્ણ વિગતો
Short Briefing : ઉજ્જવલા યોજના 2024 ! Ujjwala Yojana LPG subsidy | ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ ! પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના ઉજ્જવલા યોજના ! Apply for New Ujjwala 2.0 Connection | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના ઉજ્જવલા યોજના 2024 Ujjwala Yojana ફક્ત એક મિનિટમાં: ઉજ્જવલામાં મફત ગેસ કનેક્શન | આવક મર્યાદા પ્રધાનમંત્રી સોલાર યોજના 2024 ! મોદી યોજના પ્રધામંત્રી ઉજ્વળ યોજના ની અસર
PM ઉજ્જવલા યોજના આપણા દેશમાં કરોડો લોકો ઘરગથ્થુ ઉપયોગ માટે LPG ગેસનો ઉપયોગ કરે છે, અને LPGના ભાવોમાં થતા વધઘટના કારણે ગરીબ અને નાણાકીય રીતે નબળા વર્ગના લોકોને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને નાબૂદ કરવા માટે, સરકાર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે LPG ગેસ સબસિડી સહાય આપે છે.
સબસિડીથી, ગરીબ પરિવારને ઓછા દરે LPG ગેસ ઉપલબ્ધ કરાવીને તેમના જીવનમાં સરળતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સબસિડીનુ સીધું જ લાભ લાભાર્થીના બેન્ક અકાઉન્ટમાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવે છે.
કેટલી સબસિડી સહાય જમા કરવામાં આવે છે?
LPG ગેસ સબસિડી કેન્દ્ર સરકારે નાણાકીય રીતે નબળા કુત્મબને મદદરૂપ થવા માટે શરૂ કરેલી મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક છે. આ સબસિડીનો લાભ મળનારાઓને દર મહિને રૂ 200 થી રૂ 300 સુધીની સબસિડી રકમ મળે છે, જે સીધા તેમના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
LPG ગેસ સબસિડી યોજના મુજબ વાર્ષિક કેટલા સિલિન્ડર સુધી સબસીડી મદદ મળે છે ?
પીએમ ઉજ્જવલા યોજના મજબ ગેસ કનેક્શન લેનારાઓને બાર (12) સિલિન્ડર સુધીની ખરીદી પર સબસિડી સહાય મળે છે. આ યોજના મુજબ દરેક યોગી લાભાર્થીને વાર્ષિક 12 સિલિન્ડર સુધી સબસિડીનો લાભ લઈ શકે છે.
LPG ગેસ સબસિડી સહાય મેળવવા માટે જરૂરી માપદંડ
- PM ઉજ્જવલા દ્વારા ગેસ કનેક્શન મેળવનાર મહિલા હોવી જોઇયે:
- તમારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવેલું હોવું જરૂરી છે.
- ઇ કેવાયસી (Know Your Customer) પૂર્ણ હોવું:
- તમારું ઈ કેવાયસી (Know Your Customer) પ્રોસેસ પૂર્ણ થયેલી હોવી જોઈએ.
આવક મર્યાદા:
તમારા સમગ્ર કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 10 લાખથી ઓછી હોવી જોઈએ.
LG ID બેંક અકાઉન્ટ સાથે લિંક:
તમારો LG ID તમારા બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલો હોવો જોઈએ. આના દ્વારા સબસિડીની રકમ સીધી તમારા બેંક અકાઉન્ટમાં જમા થશે.
ખાનગી ગેસ એજન્સીનો ઉપયોગ:
જો તમે ખાનગી ગેસ એજન્સીમાંથી LPG ગેસ સિલિન્ડર ખરીદો છો, તો તમને સબસિડી સહાય નો લાભ આપવામાં આવશે નહીં. સબસિડી માત્ર સત્તાવાર રીતે માન્ય ગેસ એજન્સીઓ મારફતે જ ઉપલબ્ધ છે.
આ શરતો પૂરી કરતા લોકો એ LPG ગેસ સબસિડી સહાયનો લાભ લઈ શકે છે.
LPG ગેસ સબસિડી મેળવવા માટેના જરૂરી ડોક્યુમેંટ્સ
- રેશન કાર્ડ:
- બેંક ખાતા નંબર અને IFSC કોડ:
- આધાર કાર્ડ:
- કુટુંબના તમામ સભ્યોનો આધાર નંબર:
- ફોન નંબર:
- સરનામાનો પુરાવો:
- પાસપોર્ટ સાઇઝનો ફોટો:
આ ડોક્યુમેંટ્સ પૂરા કરીને તમે LPG ગેસ સબસિડી માટે અરજી કરી શકો છો અને સબસિડીનો લાભ મેળવી શકો છો.
LPG ગેસ સબસિડી ચેક કરવા માટેના સ્ટેપ્સ
- માય એલપીજી અધિકૃત પોર્ટલ ખોલો:
- ગેસ એજન્સી સિલેક્ટ કરો:
- તમારા સામે “Give Your Feedback Online”નો ઓપ્શન આવશે, તેને ક્લિક કરો.
- નવા પેજ પર, LPG ટેબ પર ક્લિક કરો.
- અહીં તમારે “Subsidy Related (Previous)” ના ટેબ પર ક્લિક કરવું પડશે.
- વધુ સબ-કેટેગરીઝમાં, “Subsidy Not Received” ઓપ્શન દબાવો.
- તમારું મોબાઈલ નંબર દાખલ કરો અને “Submit” ટેબ પર ક્લિક કરો.
- તમે હવે જોઈ શકો છો કે તમારી પાસે કેટલી સબસિડીની રકમ છે અને ક્યારે મળી છે.
આ રીતે, તમે સરળતાથી તમારી એલપીજી ગેસ સબસિડી સહાયની સ્થિતિ અને વિગતો ચેક કરી શકો છો.
Jayesh
જવાબ આપોકાઢી નાખો