જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના : ધો 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે રૂ 25 હજાર સુધીની સ્કોલરશીપ, જાણો વિગતો

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના: ધો 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે ₹25,000 સુધીની સ્કોલરશીપ, જાણો માહિતી

Gyan sadhana scholarship 2025 result Gyan sadhana scholarship 2025 last date Gyan sadhana scholarship 2025 result date Gyan sadhana scholarship 2025 apply online Gyan sadhana scholarship 2025 amount

Short Briefing - Gyan Sadhana Scholarship 2025, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ, સ્કોલરશીપ પરીક્ષા 2025,જ્ઞાન સાધના પરીક્ષા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા મેરીટ લીસ્ટ pdf, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના2025 pdf, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મેરીટ લીસ્ટ, Gyan sadhana scholarship 2025 Result Date, Result Check, Result Check Online, pdf Download 

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત 2025 ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શરુ કરવામાં આવેલી એક સ્કોલરશીપ પહેલ છે. આ યોજનાનો ઉદેશ્ય પછાત વર્ગના અને નાણાકીય રીતે નબળા કુટુંબના વિદ્યાર્થીઓને 9 થી 12 ધોરણ દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના pdf 

  • ધો 9 / ધો 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક Rs.20,000 મળશે.
  • ધો 11 / ધો 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક Rs.25,000 મળશે.
  • આ સ્કોલરશીપની રકમ ડાયરેક્ટ બેન્ક અકાઉન્ટ ટ્રાન્સફર થશે (DBT).
  • આ સ્કોલરશીપની માટે પસંદગીના આધારે 25,000 વિદ્યાર્થીઓને લાભ મળશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025 પાત્રતા || જ્ઞાન સાધના પરીક્ષા 2024 pdf

  • વિદ્યાર્થીઓએ સરકારી અથવા અનુદાનિત શાળામાં ધો1 થી ધો8 સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
  • ટેસ્ટમાં પાસ કરવું ફરજિયાત છે.
  • વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂપિયા1.50 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા 1.20 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025 અરજી પ્રોસેસ :

  • સ્ટેપ્સ - ઓનલાઈન અરજી કરવા માટે SSB Exam પોર્ટલ પર જવું.
  • સ્ટેપ્સ - ફોર્મ ભરીને કન્ફર્મ કરી સબમિટ કરવાનું.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના – ટેસ્ટ પેટર્ન અને અભ્યાસક્રમ ! Scholarship 2025

  • ટેસ્ટમાં માટે 120 ગુણનું પેપર હશે.
  • સમય મર્યાદા 150 મિનિટ રહેશે.
  • MAT માટે 40 ગુણ અને SAT માટે એશિ ગુણના પ્રશ્નો રહેશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરિટ સૂચિ કેવી રીતે ચેક કરવું ? Scholarship 2025 Merit List

  • સત્તાવાર સાઇટની મુલાકાત લો http//gssyguj

જ્ઞાન સાધના સ્કોલરશીપ  કેવી રીતે અરજી કરવી: Scholarship Online Apply 2025

  • અધિકૃત સાઇટની મુલાકાત લો: https://sebexam.org


Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો