Gujarat Holiday List PDF 2025 ! જાહેર રજા અને મરજિયાત રજાઓની સૂચિ, જુઓ લિસ્ટ

Gujarat Holiday PDF લિસ્ટ ! જાહેર રજા અને મરજિયાત રજાઓની સૂચિ, જુઓ લિસ્ટ 

Gujarat government holiday list 2024 pdf in gujarati pdf download Holiday List 2024 Gujarat PDF Download Gujarat Government calendar 2024 PDF Holiday List 2024 Gujarat government Optional holiday Gujarat 2024 GAD calendar 2024 pdf download Diwali vacation 2024 in Gujarat PDF download gseb holiday list 2024-25

Short Briefing - જાહેર રજાઓ 2025, જાહેર રજાઓ 2025 pdf, જાહેર રજાઓ 2024-25 pdf,સરકારી જાહેર રજાઓ 2025, Banaskantha raja list 2025, જાહેર રજા લિસ્ટજાહેર રજાઓ ની સૂચિ 2025 સરકારી કેલેન્ડર 2024 બેંક ની જાહેર રજા, ગુજરાત સરકારની જાહેર રજાઓ 2025,  

Gujarat Holiday PDF List : જાહેર રજાઓ કોને પસંદ નથી હોતી, કર્મચારી હોય કે વિદ્યાર્થી દરેક લોકો રજાની રાહ જોઈને બેઠા હોય છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર રાજનું યાદી જાહેર કરી દેવામાં આવ્યું છે. તેથી જો તમે તમારા પરિવાર કુટુંબ સાથે કોઈ મીની પ્રવાસના પ્લાન કરવાનું વિચારી રહ્યા છો તો નીચે દર્શાવેલા રજાના યાદી મુજબ પ્લાન કરજો જેથી જોબ પર કામના દિવસો અથવા તો દીકરા કે દીકરીના ભણવાના દિવસો ના કપાય, તો ચાલો જાણીએ કે વર્ષ 2025 માં ક્યાં કયા દિવસે જાહેર રજા છે

Holiday Gujarat PDF List ! જાહેર રજાઓની યાદી, જુઓ યાદી 

  1. 14/01/2025 ના દિવસે મકરસંક્રાંતિ નો તહેવાર હોવાથી
  2. 26/02/2025 ના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર હોવાથી
  3. 14/03/ 2025 ના દિવસે ધુળેટી નો તહેવાર હોવાથી
  4. 31/03/2025 ના દિવસે રમજાન ઈદ હોવાથી
  5. 10/04/2025 ના રોદિવસેજ મહાવીર જન્મ કલ્યાણ હોવાથી
  6. 14/04/2025 ના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી હોવાથી
  7. 18/04/2025 ના દિવસે ગુડ ફ્રાઇડે ની રજા
  8. 29/04/2025 ના દિવસે ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતી હોવાથી
  9. 07 /06/2025 ના દિવસે બકરી ઈદની રજા
  10. 15/08/2025 ના દિવસે સ્વતંત્ર દિવસની રજા
  11. 16/08/2025 ના દિવસે જન્માષ્ટમી હોવાથી રજા
  12. 27/08/2025 ના દિવસે સવંતસરી હોવાથી રજા
  13. 5/09/2025 ના દિવસે મહમદ સાહેબનો જન્મદિવસ હોવાથી જાહેર રજા
  14. 02 /10/2025 ના દિવસે મહાત્મા ગાંધી નો જન્મ જયંતિ ની જાહેર રજા
  15. 20/10/2025 ના દિવસે દિવાળીની જાહેર રજા
  16. 22/10/2025 ના દિવસે રોજ નવા વર્ષની જાહેર રજા
  17. 23/10/ 2025 ના દિવસે ભાઈ બીજું તહેવારની જાહેર રજા
  18. 31/10/2025 ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી હોવાથી જાહેર રજા
  19. 05/11/2025 ના દિવસે ગુરુનાનક જયંતિ હોવાથી જાહેર રજા
  20. 25/12/2025 ના દિવસે નાતાલ તહેવારની જાહેર રજા

તહેવાર અને રવિયાર બંને સાથે

  • 26/01/2025 ના દિવસે પ્રજાસત્તાક દિન અને રવિવાર બંને સાથે છે એટલે પ્રજાસત્તાક દિનની જાહેર રજા નો લાભ નહીં મળે.
  • 30/03/2025 ના દિવસે ચેતીચંદ અને રવિવાર બંને સાથે છે એટલે ચેટીચંદ ની જાહેર રજા નો લાભ નહીં મળે.
  • 06/04/2025 ના દિવસે રામનવમી અને રવિવાર બંને સાથે છે એટલે રામનવમી તહેવારની જાહેર રજા નો લાભ નહીં મળે.
  • 06/072025 ના દિવસે આશૂરા અને રવિવાર બંને સાથે છે એટલે આશૂરાની રજા નહીં મળે.
  • 09/082025 ના દિવસે રક્ષાબંધન અને રવિવાર બંને સાથે છે એટલે રક્ષાબંધનની જાહેર રજા નો લાભ નહીં મળે

જો આ 05 તહેવારો રવિવાર ન જગ્યાએ કોઈ અન્ય વારમાં આવતા હોત તો લોકો ને વધુ પાંચ જાહેર રજાનો લાભ મળોત.

આ ઉપરાંત મરજિયાત રજાઓની પણ જોગવાઈ હોય છે જેની સંપૂર્ણ જાણકારી માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ પીડીએફ માંથી મેળવી શકો છો. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો તમારા સરકારી કર્મચારી દોસ્તો તેમજ વિદ્યાર્થી દોસ્તોને આ લેખ જરૂર શેર કરજો જેથી તેઓને પણ 2025 મા આવનારી જાહેર રજાઓ વિશે જાણકારી મળે તેમજ આવી રીતે સરકારી સમાચારની સંપૂર્ણ જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, આભાર.

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો