Free Plot Yojana Online Form | મફત પ્લોટ યોજના ફોર્મ pdf | Free Plot Yojana List:

Free Plot Yojana Online Form | મફત પ્લોટ યોજના ફોર્મ pdf | Free Plot Yojana List:

Free Plot Scheme Online Form | મફત પ્લોટ યોજના અરજી ફોર્મ pdf | મકાન માટે મફત પ્લોટ યોજના

Short Briefing - મફત પ્લોટ યોજના 2024, સરકારી યોજનાઓ | પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ pdf, વિધવા સહાય યોજના ફોર્મ pdf ઘરથાળ પ્લોટ, મફત પ્લોટ યોજના, Free Plot Scheme 2024-25,  Free Plot Scheme Online form, 

Free Plot Scheme Online Form મકાન માટે મફત પ્લોટ યોજના ગુજરાત : ગુજરાત ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામીણ કારીગરો માટે ગુજરાત સરકારની ઘરથાળના ફ્રી પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ મુજબ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં નિશુલ્ક પ્લોટ યોજના ફોર્મ વિશે તમામ માહિતી આ લેખમાં મેળવીએ. Free Plot Scheme Online Form

Free  Plot Scheme Online form !! Free  Plot Scheme Online form

  • પોસ્ટ ટાઈટલ - મફત પ્લોટ યોજના ગુજરાત
  • પોસ્ટ નામ - Free Plot Scheme Online Form
  • લાભ કોને મળશે? - ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને
  • રાજ્ય - ગુજરાત
  • પરિપત્ર પ્રકાશિત તિથી- 30/07/2022
  • સત્તાવાર પોર્ટલ - panchayat.gujarat.gov.in
  • અરજી મોડ - ઓફલાઈન

જરૂરી નોંધ : આ જાણકારી અમને વિવિધ  સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા મળેલ છે. વધુ જાણકારી માટે તમે તમારા ગામના તલાટી મંત્રી શ્રી પાસેથી વિગતો મેળવી શકો છો.

ઘર વગરના કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના નિશુલ્ક પ્લોટ આપવાની સ્કીમનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. 05 વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ સ્કીમમાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા પરિવારોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો ફ્રી પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામીણ સભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ સ્કીમ નીચે મફત ઘરથાળના પ્લોટ માટે આવતી એપ્લિકેશનોના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર માસના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું સર્ટિફિકેટ તેમજ અરજી કરનારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા કુટુંબ પાસેથી ફ્રી પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

મફત પ્લોટ યોજના ફોર્મ || Free Plot Scheme Online Form

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા મકાન વિહોણા BPL સૂચિમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું મકાન બનાવવા માટે આ સ્કીમ અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. ગુજરાત સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તારીખ. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત ની શુલ્ક પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

ફ્રી પ્લોટ યોજના ગુજરાત | મફત પ્લોટ યોજના ફોર્મ pdf

ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની નાણાકીય પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું મકાન મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે. નિશુલ્ક પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ નાગરિકને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તારીખ. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

ફ્રી પ્લોટ યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ 

આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.

  1. અરજી ફોર્મ 
  2. રેશનકાર્ડની ઝેરોક્ષ
  3. ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ / આધારકાર્ડની ઝેરોક્ષ
  4. SECCના નામની વિગતો 
  5. ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગતો)
  6. પ્લોટ / મકાનની માહિતી દર્શાવતો દાખલો

01/05/2017ના રોજ થયેલ ઠરાવની પ્રસ્તાવનાની જાણકારી 

ઠરાવ : ગ્રામીણ વિસ્તારમાં રહેતા ઘર વગરના કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા ઉદેશથી 100 ચો.વારના ઘરથાળના પ્લોટ ફ્રી આપવાની આ સ્કીમમાં નીચે મુજબના સુધારા સુધારાઓ/ફેરફાર કરવાનું કાળજીપૂર્વકની વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે.

સામાજિક-નાણાકીય અને જાતિ આધારિત ગણતરી-૨૦૧૧ (SECC)ની મોજણીની માહિતીને આધારે રાજ્યમાં ઘર વિહોણા કુટુંબોને ઘર સહાયની યોજનામાં આવરી લેવા તેમજ તાજેતરમાં પીએમ આવાસ યોજના અમલમાં આવનાર હોય તેમજ રાજ્ય સરકારની વિવિધ હાઉસિંગ યોજનાઓમાં અથવા અન્ય રીતે ઘર વિહોણા કુટુંબો પ્લોટ ફાળવવાની જરૂરિયાતો ધ્યાને લઇ ગ્રામીણ વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને ઘર બાંધકામ માટે રહેણાંકના ફ્રી પ્લોટ આપવાની યોજનામાં ઘરથાળના નિશુલ્ક પ્લોટ ફાળવણી અલગ અલગ જોગવાઈઓ અંગે જરૂરિયાતલક્ષી વિચારણા કરી સર્વગ્રાહી સુધારાઓ કરવા માટેનો ઠરાવ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા મુજબ હતી.

30/07/2022ના દિવસે થયેલ પરિપત્રનો વિષય અને સંદર્ભ

વિષય માહિતી : ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધકામ માટે રહેણાંકના ફ્રી પ્લોટ આપવાની યોજનાનું અરજી ફોર્મ નિયત કરવા બાબત

સંદર્ભ માહિતી : પંચાયત ગ્રામ ઘર નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક : અવસ/૧૦૨૦૧૬/૧૨૬૬(૭૭૦૯૧૮)લ તા.૦૧/૦૫/૨૦૧૭

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રોસેસ || Mafat Plot Scheme Online Form

આ સ્કીમનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી અરજી ફોર્મ મેળવી તેમાં માંગેલી સંપૂર્ણ વિગતો સાચી ભરી અને જરૂરી દસ્તાવેજ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

મહત્વપૂર્ણ કડીઓ

  • 01/05/2017નો ઠરાવ વાંચવા - ક્લિક કરો
  • સત્તાવાર પરિપત્ર - ક્લિક કરો
  • ફોર્મ - ક્લિક કરો

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો