www.ikhedut.gujarat.gov.in portal :બાગાયત સહાય લક્ષી યોજનામાં બધા જિલ્લામાં ફોર્મ ભરવાના ચાલુ !
ikhedut portal 2024-25: બાગાયત સહાય લક્ષી યોજનામાં બધા જિલ્લામાં ફોર્મ ભરવાના ચાલુ !
ખેડૂતો માટે બાગાયત ખાતાની વર્ષ 2024-25 માટેની મદદ લક્ષી સ્કીમનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 01-12-2024થી ફરીથી ચાલુ કરાવવામાં આવ્યું છે. ખેડૂતો માટે અલગ અલગ સહાય યોજનાઓના ઘટકો મુજબ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબની સ્કીમ સમાવિષ્ટ છે:
શાકભાજી પાક માટે સહાય 2025 | Bagayati Yojana Gujarat 2025
- પાક ટ્રેલીઝ (મંડપ) અને કાચા, અર્ધપાકા માટે સહાય
- કંદ-દાંડી ફૂલો અને સરગવાની ખેતી ના વાવેતરમાં સહાય
- શાકભાજી ની ખેતીમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન
બાગાયત મશીનરી અને યાંત્રિકરણ (Horticultural machinery and mechanization)
- કાપણી અને પ્રોસેસિંગના સાધનો માટે સહાયતા
- પેકિંગ યુનિટ અને ગેડિંગ સાધનો માટે સહાયતા
ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ (Fruit Crop Productivity Enhancement Program)
- પપૈયા, ખારેક, નાળીયેર, કમલમ, કેળ (ટીસ્યુ) જેવા ફળપાક
- અંબા અને જામફળના પાક માટે વિશિષ્ટ સહાયતા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ (Infrastructure Development)
- કોલ્ડ ચેઈન સપ્લાય નેટ હાઉસ, પોલી હાઉસ
- કપ કવર સેટઅપ અને નાની નર્સરી અને
અરજીઓ માટે સમયમર્યાદા (Deadline for applications)
- મશીનરી અને શાકભાજી સંબંધિત યોજનાઓ
- કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર અને ફળપાક
- અરજીના તમામ જરૂરી ડોક્યુમેંટ્સ નાયબ બાગાયત નિયામકશ્રીને જમા કરાવવાના રહેશે.
અરજી કરવાની પ્રોસેસ :
ખેડૂતો www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે. જરૂરી ડોક્યુમેંટ્સ , જેમ કે 7/12, 8-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે
અરજી કરવાની રહેશે.
વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, ભાવનગરમાં રૂબરૂ ઓર ફોન: 0278-2420444 દ્વારા કોંટેક્ટ કરવો.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો