SBI Mobile Number Change Online Gujarati : SBI બેંક ખાતામાં નોંધાયેલ મોબાઈલ નંબર કેવી રીતે બદલવો? જાણો ગુજરાતીમાં માહિતી
SBI mobile number change through SMS : ઘરે બેસીને ઓનલાઇન SBI અકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલતા શીખો? આજના જમાનામાં ડિજિટલ સમય છે, એટલે તમે ઓનલાઇન બેન્કિંગ ની કોઈપણ સેવાઓ ઘરે બેઠા મેળવી શકો છો એસબીઆઇ દ્વારા એક ડિજિટલ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં તમે ફોન નંબર બદલી શકો છો જો તમે તમારા SBI ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માંગો છો તો તમે ઘરે બેઠા પણ સરળ રીતે અપડેટ કરી શકો છો ,જેની સંપૂર્ણ માહિતી અમે આ પોસ્ટમાં જણાવીશું કે બેંકમાં મોબાઈલ નંબર ઓનલાઈન કેવી રીતે બદલવો સ્ટેટ બેંક મોબાઈલ નંબર નોધણી કરવા માટે | SBI mobile number change without old number online, SBI mobile number change without old number online SBI mobile number registration online SBI મોબાઈલ નંબર અપડેટ YONO SBI એપ મોબાઈલ નંબર અપડેટ
SBI મોબાઇલ નંબર કેવી રીતે બદલવો SBI mobile number registration online Gujarati
- પોસ્ટનું નામ - એસબીઆઇ મોબાઈલ નંબર કેવી રીતે બદલવો
- લેખનો પ્રકાર - નવી અપડેટ
- મોડ - ઓનલાઈન
SBI મોબાઈલ નંબર કેવી રીતે બદલવો ! BI register mobile number update
તમારા બેંક અકાઉન્ટ સાથે જોડાય મોબાઈલ નંબર ખૂબ જ જરૂરી છે કારણ કે તે મોબાઇલ નંબર દ્વારા બેંકમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો જે ફોન નંબર લિંક છે તેમાં એક ઓટીપી આવશે પછી તમે કોઈ પણ સુધારા કરી શકશો અથવા બેલેન્સ ચેક કરવા માટે ટ્રાન્જેક્શન માટે કોઈપણ ઓનલાઈન સેવા માટે મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે જો તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો છે તો તમે નવો મોબાઈલ નંબર પણ અપડેટ કરાવી શકો છો.
SBI મોબાઈલ નંબર બદલવાની રીત | SBI mobile number registration online
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને ફોન નંબર બદલવા માટે ઘણી બધી સુવિધા આપે છે જેના દ્વારા તમે ફોન નંબર બદલી શકો છો જેમ કે ઓનલાઇન નેટબેન્કિંગ દ્વારા યુ નો એસબીઆઇ એપ્લિકેશન દ્વારા એટીએમ દ્વારા તમે તમારા મોબાઈલ નંબર અપડેટ અથવા બદલી શકો છો જેની સંપૂર્ણ પ્રોસેસ નીચે આપેલ છે.
SBI મોબાઈલ નંબર બદલીને અપડેટ કરવાની તમામ પદ્ધતિઓ
1. નેટ બેંકિંગ દ્વારા એસબીઆઇ મોબાઈલ નંબર બદલવા માટે:
- SBIની પોર્ટલ પર લોગિન કરો: SBI Net Banking વેબસાઇટ પર જાઓ.
- તમારું યુઝર નામ અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
- મેનુમાં ‘પ્રોફાઇલ‘ વિકલ્પ પર ક્લિક કરો.
- Personal Details/Mobile‘ ટેબ પસંદ કરો.
- તમારું પ્રોફાઇલ પાસવર્ડ (અલગ પાસવર્ડ) દાખલ કરો.
- પછી ‘મોબાઇલ નંબર અપડેટ‘ ટેબ પસંદ કરો.
- તમારો જૂનો અને નવો નંબર દાખલ કરો.
- બંને નંબર પર OTP મોકલાશે. બંને OTP દાખલ કરો.
- સફળ વેરિફિકેશન પછી તમારું નંબર અપડેટ થશે.
2. YONO SBI એપ વડે મોબાઈલ નંબર બદલવા માટે: Sbi mobile number change online yono
- Google Play Store ઓર Apple App Store પરથી YONO SBI એપ ડાઉનલોડ કરો.
- લોગિન માટે તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ નો ઉપયોગ કરો.
- ‘સેવા વિનંતી’ (Service Request) ટેબ પર ક્લિક કરો.
- ‘પ્રોફાઇલ સેટિંગ્સ’ સિલેક્ટ કરો.
- ‘મોબાઇલ નંબર અપડેટ’ ટેબ પર ક્લિક કરો.
- તમારું નવું મોબાઈલ નંબર દાખલ કરો.
- નવા નંબર પર મોકલવામાં આવેલા OTP દાખલ કરો.
- વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું મોબાઈલ નંબર અપડેટ થઈ જશે.
3. ATM મારફત મોબાઈલ નંબર બદલવા માટે: sbi registered mobile number change through atm
- તમારું ડેબિટ કાર્ડ ઉપયોગમાં લો અને ATM પર જાઓ.
- મેનુમાંથી ‘સેવાઓ‘ ટેબ પર ક્લિક કરો.
- પછી ‘મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન/અપડેટ‘ ટેબ પસંદ કરો.
- તમારો જૂનો અને નવો મોબાઈલ નંબર દાખલ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો