RMC Apprentice Recruitment 2025 | રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 |

RMC Apprentice Bharti 2025 : રાજકોટ મહાનગરપાલિકા માં આવી ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી 

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 | RMC Apprentice Recruitment 2025

RMC Apprentice Bharti Notification 2025 : શું તમે જોબની  ની શોધમાં છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ રાજકોટમાં એક નવી ભરતી વિશેની જાણકારી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસની 800 થી વધુ પોસ્ટસ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત 13મી જાન્યુઆરી 2025 થી થઈ છે અને અંતિમ તારીખ 31મી જાન્યુઆરી 2025 છે. Rajkot Municipal Corporation: RMC Bhart 2025, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર  2025, RMC Apprentice Posts 2025, RMC Apprentice Bharti 2025

આ ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને ઓફલાઈન પણ સબમીટ કરવું પડશે. આ ભરતી વિશેની અન્ય વિગતો આપેલી છે. જો તમે આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી અને ઓફિસિયલજાહેરાત વાંચો.

RMC Apprentice Recruitment 2025

  • વિભાગનું નામ - રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
  • પોસ્ટનું નામ- એપ્રેન્ટિસ
  • કુલ પોસ્ટસ - 825
  • નોકરી માટે લોકેશન - રાજકોટ, ગુજરાત
  • ફોર્મ સ્ટાર્ટ થવાની તારીખ - 13 જાન્યુઆરી 2025
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ- 31 જાન્યુઆરી 2025
  • અરજી કરવાની રીત- ઓનલાઇન
  • પગાર ધોરણ (Stipend) - સરકારી નિયમો મુજબ

કુલ જગ્યાઓ

  • એપ્રેન્ટિસ - 825

RMC Apprentice Bharti 2025 શૈક્ષણિક લાયકાત

RMC ભરતી જાહેરાત 2025 માટે અરજદારોએ આઇટીઆઇ કોર્સ પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત આઇટીઆઇ સંસ્થા માંથી જગ્યા મુજબ કોર્ષ પૂર્ણ કરેલો હોવો જોઈએ.

RMC Apprentice Recruitment 2025 ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર - 20 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર- 30 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર સતાવાર જાહેરાત વાંચી લેવું.

RMC Apprentice Bharti 2025 અરજી ફી

  • અરજી ફી વિશેની જાણકારી ફોર્મ ભરતી વખતે મળી જશે.

સિલેક્શન પ્રોસેસ 

RMC ભરતી 2025 માટે પસંદગી પ્રોસેસ નીચે આપેલ પ્રકારે રહેશે:

  • અરજી કરનાર આઇટીઆઇ પરિણામ અને અન્ય યોગ્યતા આધારે પસંદ કરવામાં આવશે.
  • પસંદગી પછી, અરજદારોએ પ્રશિક્ષણ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જોડાવા માટે એપ્રેન્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
  • નિયત યોગ્યતા ધરાવતા ઉમેદવારોને મેરીટના અગ્રતાક્રમ હેઠળ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે, સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટ મુજબ વેઈટીંગ યાદી ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે.

RMC Apprentice Bharti 2025 પગાર ધોરણ (Stipend)

  • પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સ્ટેપ્સ - ઉમેદવારોએ www.rmc.gov.in પોર્ટલ પર માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. સ્ટેપ્સ - ત્યારપછી ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી દસ્તાવેજની સ્વપ્રમાણિત ઝેરોક્ષ જોડીને આસી.મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-360001 નાં સરનામે રૂબરૂ તારીખ.૦૭/૦૨/૨૦૨૫ સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે 10:30  થી સાંજે 06:10) રજુ કરવાના રહેશે.
  3. સ્ટેપ્સ - અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતે નિયત સમયમર્યાદામાં ડોકયુમેન્ટ જમા/રજુ ન કરનાર અરજદારોને આગળની પ્રોસેસ માટે ગેરલાયક ગણવામાં આવશે.
  4. સ્ટેપ્સ - સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
  5. સ્ટેપ્સ - અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા અરજદારોએ અરજી કરવી નહિ. જો આવા કોઈ ઉમેદવાર માલુમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.

જરૂરી લિન્ક : 

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો