AAI Job Bharti 2025 / AAI Recruitments Notification Out 2025
AAI Bharti 2025 : ધોરણ 10 અને ધોરણ 12 અથવા ITI પાસ માટે આવી નવી ભરતીની જાહેરાત, પગાર ₹31 હજાર થી શરુ
AAI Notification Out 2025: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરાત 89 જુનિયર આસિસ્ટન્ટ ની ભરતી માટેનું છે. આ ભરતી માટે અરજી ફોર્મ ભરવાની પ્રોસેસ 30/12/2024 થી શરૂ થઈ ગઈ છે અને 28/01/2025 સુધી અરજી ફોર્મ ભરી શકાશે.
AAI Recruitments 2025 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2025 આ ભરતીમાં 18 થી 30 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ધો10 પાસ અને ITI અથવા ધોરણ 12 પાસ વાળા ઉમેદવારો આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય જાણકારી અહીંયા આપેલી છે જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહી આપેલી માહિતી અને સતાવાર જાહેરાત વાંચો.
AAI Job Bharti 2025 | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2025
- વિભાગનું નામ - એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)
- પોસ્ટનું નામ - જૂનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસેસ)
- કુલ પોસ્ટસ - 89 પોસ્ટસ
- નોકરી સ્થાન- પૂર્વીય ભારત
- અરજી શરૂ કરવાની તારીખ- 30/12/2024
- અરજી કરવાની અંતિમ તારીખ- 28/01/2025
- ફી ભરવાની અંતિમ તારીખ- 28/01/2025
- અરજી કરવાની રીત- ઓનલાઇન
- પગાર ધોરણ- રૂ31,000 – રૂ92,000
AAI Recruitment 2025 જગ્યાઓ
- જૂનિયર અસિસ્ટન્ટ (ફાયર સર્વિસેસ) - 89 પોસ્ટસ
શૈક્ષણિક લાયકાત વિગતો (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2025)
- ધો10મું પાસ + મિકેનિકલ/ઓટોમોબાઈલ/ફાયર એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો નિયમિત ડિપ્લોમા અથવા ધો 12મું પાસ
- આ ભરતી માં અરજી ફોર્મ ભરતા પહેલા શૈક્ષણિક લાયકાત માટે સતાવાર જાહેરાત વાંચી લેવું
ઉંમર મર્યાદાની માહિતી
- ઓછામાં ઓછી ઉંમર- 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર - 30 વર્ષ
- ઉંમરમાં છૂટછાટ - સરકારશ્રી ના ધારાધોરણ મુજબ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2025)
- જનરલ, OBC, EWS રૂ.1000/-
- Woman, ST, SC, Ex-Servicemen- કોઈ ફી નહિ
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
એરપોર્ટ ઓથોરિટીની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયાની મુજબના સ્ટેપમાં થશે :
- Computer-Based Test (CBT)
- Physical Endurance Tests (PET)
- Certificates/ Documents Verification
- Medical Examination
અરજી માટે અગત્યની તારીખો
- અરજી સ્ટાર્ટ થવાની તારીખ- 30 ડિસેમ્બર 2024
- અરજી કરવાની અંતિમ તારીખ- 28 જાન્યુઆરી 2025
- ફી ભરવાની અંતિમ તારીખ- 28 જાન્યુઆરી 2025
AAI Recruitment 2025 પગાર ધોરણ
આ ભરતી પ્રક્રિયામાં પસંદગી પામનાર ઉમેદવારોના ₹31,000 થી ₹92,000/- પગાર ધોરણ મળવા પાત્ર છે.
AAI Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2025 માટે ફોર્મ ભરો આ રીતે
- સ્ટેપ્સ - પહેલા, AAI ની ઓફિસિયલ પોર્ટલ પર જાઓhttps://www.aai.aero/
- સ્ટેપ્સ - પોર્ટલ પર જતા જ, “AAI Junior Assistant (Fire Services) Recruitment 2025” વિકલ્પ લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ્સ - આપેલ એન્ટ્રી ફોર્મ પર ક્લિક કરી, તમારી તમામ જાણકારી ભરો.
- સ્ટેપ્સ - બેઝિક પર્સનલ ડેટા, શૈક્ષણિક લાયકાત, અને અન્ય જરૂરી જાણકારી ભરો.
- સ્ટેપ્સ - તમારો તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
- સ્ટેપ્સ - જો તમે UR, OBC, EWS કેટેગરીમાં હોવ, તો રૂ1000/- ફી ચૂકવો. SC, ST, Ex-Servicemen, અને મહિલાઓ માટે ફી મફત છે.
- સ્ટેપ્સ - ચકાસણી કર્યા પછી, તમારું અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો