વહાલી દીકરી યોજના 2025 : 1,10,000/- ની મળવાપાત્ર સહાય, જુઓ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

વહાલી દીકરી યોજના 2025 : 1,10,000/- ની મળવાપાત્ર સહાય, જુઓ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ 

Vahli dikri yojana documents gujarati વહાલી દીકરી યોજના ની માહિતી વહાલી દીકરી યોજના ફોર્મ pdf 2024 વહાલી દીકરી યોજના Apply Online વહાલી દીકરી યોજના પરિપત્ર Vahli Dikri Yojana status check online વહાલી દીકરી યોજના આવક મર્યાદા લાડકી દીકરી યોજના

Vahli Dikri Yojana in Gujarati 2025 | વહાલી દીકરી યોજના 2025

વહાલી દીકરી યોજના 2025 : મહિલા અને બાળ વિકાસ સંસ્થા દ્વારા રાજ્યની તમામ દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલ છે જેમાં વહાલી દીકરી યોજના મુજબ 1,10,000/- ની સહાય આપવામાં આવશે. વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ, વહાલી દીકરી યોજના ફોર્મ pdf, વહાલી દીકરી યોજના Apply Online, Vahli dikri yojana documents gujarati, વહાલી દીકરી યોજના ઠરાવ, વહાલી દીકરી યોજના પરિપત્ર, Vahli Dikri Yojana status check online, વહાલી દીકરી યોજના આવક મર્યાદા

Vahali Dikri Yojana 2025 | Vahli Dikri Yojana in Gujarati 2025

  • યોજનાનું નામ - વહાલી દીકરી યોજના ગુજરાત 
  • વિભાગનું નામ - મહિલા અને બાળ વિકાસ વિભાગ
  • મળવાપાત્ર રકમ સહાય :- 1,10,000/- ની સહાય
  • કોણે લાભ મળે - ગુજરાત રાજ્યની દીકરીઓ
  • સત્તાવાર પોર્ટલ - https://wcd.gujarat.gov.in/

લાભાર્થીની પાત્રતા

પહેલી ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને સ્કીમનો લાભ મળવાપાત્ર રહેશે. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. દીકરીની જન્મતારીખ 02/08/2019 અથવા તેના પછીની હોવી જોઈએ. દીકરી જન્મના 01 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે.

વ્હાલી દિકરી યોજના 2025માં મળવાપાત્ર લાભ

વ્હાલી દીકરી યોજના ગુજરાતમાં નીચે મુજબ લાભ મળે છે

  1. પહેલો હપ્તો : પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ4000/-. સહાય મળવાપાત્ર થશે.
  2. બીજો હપ્તો : નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ6000/- ની સહાય મળવાપાત્ર થશે.
  3. ત્રીજો (અંતિમ) હપ્તો :૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ1,10,000/- ની સહાય મળવાપાત્ર થશે.

વ્હાલી દિકરી યોજના 2025માં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. લાભાર્થી દીકરીના જન્મનું સર્ટિફિકેટ 
  2. લાભાર્થી દીકરીના માતા-પિતાનું લગ્નનોંધણી સર્ટિફિકેટ 
  3. માતા પિતાનું આધારકાર્ડ
  4. લાભાર્થી દીકરીનું આધારકાર્ડ
  5. રેશનકાર્ડ
  6. નિયત નમૂના મુજબ સ્વ-ઘોષણા
  7. લાભાર્થી દીકરી અથવા માતા/પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
  8. લાભાર્થી દીકરીના માતા-પિતાની અથવા એકલ માતા/પિતા/વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું સર્ટિફિકેટ 

વ્હાલી દિકરી યોજના 2025નો લેવા અરજી ક્યાં કરવી?

  1. ગ્રામ્ય કક્ષાએથી ઈ-ગ્રામ સેન્ટરમાં જઈ અરજી કરવાની રહેશે.
  2. તાલુકા કક્ષાએથી મામલતદારશ્રીની કચેરી માં જઈ અરજી કરવાની રહેશે.
  3. જિલ્લા કક્ષાએથીમહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતે.

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો