બાઇક કે કારનો નંબર નાખી જાણો તેના માલીકનું નામ | Vehicle Details m-Parivahan Apk

બાઇક કે કારનો નંબર નાખી જાણો તેના માલીકનું નામ | Vehicle Details m-Parivahan Apk

Vehicle details by number Vehicle owner details Vehicle RC details Vehicle owner details by number Check vehicle details Parivahan vehicle owner details Vehicle owner details by number plate mParivahan RC check by vehicle number

Register & Check Vehicle Details, Vehicle Owner information શું તમે કોઇપણ બાઇક કે કારનો નંબર પરથી વાહનના માલિકનું નામ અને વાહનની નોધણીની માહિતી જાણવા માંગો છો. હા તો આજે તમને m-Parivahan એપ્લિકેશન દ્વારા કોઈ પણ વાહનના નંબર પરથી ઓનરનું નામ અને વાહનની રજીસ્ટ્રેસનની માહિતી મોબાઈલના ઉપયોગ વડે જાણી શકો છો. Register & Check Vehicle Details, Vehicle Owner Details

Vehicle Details mParivahan Apk

  • પોસ્ટ નામ - mParivahan એપ્લિકેશન 
  • પ્રકાર - મોબાઈલ એપ્લિકેશન

કોઈ પણ વાહનના માલિકનું નામ જાણો ફક્ત 02 મિનિટમાં

આ એપ્લિકેશન એ માટે વિકસાવવામાં આવી છે જેના ઉપયોગથી વાહનની તમામ વિગતો જાણી શકાશે. ગાડી માલિકનું નામ, સરનામું, વાહનની માહિતી આ એપના માધ્યમથી જાણી શકાશે.

m-Parivahan Apk શું છે?

mParivahan મોબાઈલ એપ્લિકેશનએ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (nic) દ્વારા બનાવવામાં આવ્યું છે જે ટ્રાફિકની કામગીરીના મદદરૂપ બનવા માટે બનાવવામાં આવિક છે. આ એપ્લિકેશન તમે તમારા ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો. આ એપ્લિકેશન એન્ડ્રોયડ અને આઇઓએસ બંને માટે બનાવવામાં આવી છે. આ એપના માધ્યમ દ્વારા તમે તમારા વાહન પર કપાયેલ ચલણની માહિતી પણ જાણી શકશો.

કેન્દ્ર સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ mParivahan apk દ્વારા તમામ ડીટેઈલ્સ જાણી શકશો. આ એપ દ્વારા, તમે કોઈપણ વાહન અથવા વાહનના માલિકને શોધી શકો છો. વધુમાં આ વાહન કેટલું જૂનું અને ક્યાંનું છે તેની તમામ વિગતો મેળવી શકશો. તેની સાથે તમે વહનના વીમા અને ફીટનેશ વિશેની પણ વિગતો મેળવી શકો છો.

તમે m-Parivahan apkનો યુઝ કઈ રીતે કરશો?

mParivahanનો યુઝ કરવા માટે, તમારે પ્રથમ તેને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને ઓપન કરવી પડશે.
આ પછી તમારે mParivahan apk ઓપન કરીને તમારા ફોન નંબર પર રજીસ્ટ્રેશન કરવું પડશે.
નોંધણી કરવા માટે તમારે ઓટીપીની જરૂર પડશે, પછી તમે ઓટીપી આપીને રજીસ્ટ્રેસન કરાવશો.
હવે તમારી સામે ડેશબોર્ડ ખુલશે. હવે તમે વાહનનો ડીએલ નંબર ઓર RC નંબર દાખલ કરીને તમારા વાહનની વિગતો મેળવી શકો છો.

જરૂરી લિન્ક -

  • mParivahan એપ - અહિ ક્લિક કરો

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો