E-Samaj kalyan Registration 2025 ! યોજનાઓનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નોધણી કેવી રીતે કરવી ?
e Samaj kalyan Portal Registration Link 2025: આજે દેશ અને દુનિયામાં ડિજિટલ સેવાઓ અને ટેકનોલોજી વધતી જાય છે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ઘણા બધા વિભાગોમાં ઓનલાઈન વેબસાઈટ ચાલુ કરવામાં આવેલ છે. હવે ઓનલાઈન સાઇટ સાથોસાથ ઘણી બધી યોજનાઓના અરજી પત્રક પણ ઓનલાઇન કરવામાં આવેલ છે જેમ કે પીએમ કિસાન યોજના પીએમ આવાસ યોજના આયુષ્માન ભારત સ્કીમ વગેરે આવી તો ઘણી યોજનાઓ ઓનલાઈન સેવાઓ આપે છે, E Samaj Kalyan Application status e samaj kalyan.gujarat.gov.in login E Samaj Kalyan Gujarat Registration SJED Application Status Samaj Kalyan Yojana E Samaj Kalyan helpline number E- samaj kalyan pandit Dindayal yojana sje.gujarat.gov.in online application
હાલમાં જ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે આ સાઇટ લોન્ચ કર્યું છે આ સાઇટ એસ.સી એસટી ઓબીસી લોકોને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે હવે રાજ્યના રહેવાસીઓએ સરકારી ઓફિસની મુલાકાત લીધા વગર ઘરે બેસીને ગુજરાતની અલગ અલગ યોજનાઓનો લાભ લઇ શકે છે e Samaj kalyan Portal Registration 2025
શું છે ? ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | e Samaj kalyan Portal Registration Link 2025
- ઈ સમાજ કલ્યાણ એ એક સતાવાર પોર્ટલ છે જ્યાંથી વ્યક્તિ અલગ અલગ સરકારી યોજનાઓ માટે અરજી કરી શકે છે
- દાખલા તરીકે કુંવરબાઈનું મામેરુ યોજના આવાસ સ્કીમ વગેરે જેવી અનેક યોજનાઓ માટે અરજી કરી શકે છે
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ નો હેતુ ! e Samaj kalyan Portal Registration Link 2025
- રાજ્ય સરકારનું મુખ્ય હેતુ આ પોર્ટલ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નાણાકીય સુધારણા નું સુનિશ્ચિત કરવાનો છે આ યોજના દ્વારા લોકોને સશક્ત બનાવવામાં આવશે e samaj kalyan.gujarat.gov.in login SJED application Status ઈ સમાજ કલ્યાણ user ID 210619077 ઈ-સમાજ કલ્યાણ સાઇટ પર આપની અરજી (નં E Samaj Kalyan Gujarat Registration લિન્ક સમાજ કલ્યાણ આવાસ યોજના ઈ સમાજ કલ્યાણ સ્કીમ 2024 Samaj kalyan Scheme
ઈ સમાજ કલ્યાણ સાઇટ નો લાભ
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલથી ઘણા ક્ષેત્રોને ફાયદો થશે
- જેમ કે લઘુતમ સમુદાય સામાજિક અને નાણાકીય રીતે પછાત વર્ગો શારીરિક અને માનસિક રીતે વિકલાંગ લોકો એસ સી અને વિકાસશીલ જાતિઓ ને ફાયદો થશે
- એ સમાજ કલ્યાણ સાઇટ દ્વારા ગુજરાત સરકાર દ્વારા રજૂ કરેલા ઘણા કાર્યક્રમો ઈ સમાજ કલ્યાણ વિભાગોનો ભાગ છે
- કાર્યક્રમોમાં એસસી કલ્યાણ નિયામક વિકાસલક્ષી જાતિ કલ્યાણ નિયામક સામાજિક સંરક્ષણ નિયામક અને
- ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમનો સમાવેશ થાય છે
ઈ સમાજ કલ્યાણ વેબ સાઇટ બનાવવાનો ધ્યેય
- રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગનું અંગ્રેજી નામ સોશિયલ જસ્ટિસ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે
- જેનું કાર્ય પછાત વર્ગો જેમ કે અનુસૂચિત જાતિ વિકસિત જાતિ સામાજિક અને નાણાકીય રીતે પછાત વર્ગો લઘુતમ સમુદાયો શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે
- શૈક્ષણિક યોજનાઓ આર્થિક કલ્યાણ સ્કીમો આરોગ્ય અને આવાસ યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોની યોજનાઓ માટે ઈ સમાજ કલ્યાણ સાઇટ બનાવવામાં આવેલ છે
- ઈ સમાજ કલ્યાણ વેબ સાઇટ દ્વારા લાભાર્થીઓના ઘરથી શક્ય તેટલી નજીક સેવાઓ ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ
- સેવાઓ પાલવે તેવી બનાવી રહ્યા છીએ
- સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી સમાજ કલ્યાણ સાઇટ બનાવવામાં આવેલ છે
- સેવાઓમાં પારદર્શકતા બનાવી રહ્યા છીએ
- સેવાઓ તેની કિંમતની દ્રષ્ટિએ વધુ અસરકારક બનાવી રહ્યા છીએ
ઈ સમાજ કલ્યાણ પોર્ટલની લાયકાત
- અરજી કરનાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ
- તે SC ST જાતિનો હોવો જોઈએ
ઈ સમાજ કલ્યાણ પોર્ટલના કેટલાક ફાયદા?
- ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી સકાય સે
- અલગ અલગ યોજનાઓ માટે ઉપલબ્ધ માહિતી
- સમય અને ખર્ચમાં બચત
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માટેના જરૂરી ડોક્યુમેંટ્સ
- આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ
- રેશનકાર્ડ
- ડોમીસાઈલ પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- જાતિનો દાખલો
- ઇ-મેલ આઇડી
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં નોધણી કેવી રીતે કરવી ? e Samaj kalyan Portal Registration 2025
- સૌ પહેલા ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- અહીં તેના હોમપેજ પર રજીસ્ટર હિયર નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો
- તમારો ફોન નંબર દાખલ કરી OTP મેળવો
- તમને નવો ઇમેલ આઇડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા નોધણી કરો
- હવે છેલ્લે સબમીટ ટેબ પર ક્લિક કરો જ્યાં તમારું નોધણી પૂર્ણ થશે
ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકો ઘરે બેઠા બેઠા અલગ અલગ સેવાઓનો લાભ મળે તેવું વિચારી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો દ્વારા ઓનલાઈન વેબ્સિતે લોન્ચ કરવામાં આવ્યું છે આવી જ રીતે અલગ અલગ યોજનાઓ અને ભરતીઓની જાણકારી મેળવવા અમારા વ્હાત્સપ્પ ગ્રુપમાં જોડાવો અને અમારી પોર્ટલની મુલાકાત લો
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો