Driving Licence Apply Online | ડ્રાઇવિંગ લાયસન્સ હવે ઘરે બેઠા મેળવો, આ રીતે ?

Driving Licence Apply Online | ડ્રાઇવિંગ લાયસન્સ હવે ઘરે બેઠા મેળવો, આ રીતે ??

Driving licence apply online rajasthan driving licence apply online near palanpur, gujarat driving licence apply online near patan, gujarat Learner driving licence apply online parivahan.gov.in learning licence apply online Driving licence download Driving licence online application Gujarat Parivahan Driving licence

Short Briefing - Driving Licence Apply Online | ડ્રાઇવિંગ લાયસન્સ હવે ઘરે બેઠા મેળવો, આ રીતે ?, લાયસન્સ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા, ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુડ્રાઇવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢવા માટે, ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ, ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ, 

Driving Licence Apply In Gujarat 2025 : ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો હવે ઘરેથી: આપના રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, લોકો પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી લોકો દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત RTO દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર રાજ્યમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે. Driving Licence Apply Online

Driving Licence Apply Online 2024 25 : હવે ઘરેથી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો

Learner driving licence apply online હવે ઘરેથી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો : નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે. રાજ્યમાં જારી કરાયેલ ડ્રાઇવિંગ લાયસન્સ છ મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે એપ્લિકેશન 30 દિવસ પછી OR ડ્રાઇવિંગ લાયસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે. ગુજરાત ડ્રાઇવિંગ લાયસન્સ નીચે દર્શાવેલ પ્રોસેસને અનુસરીને લોકો મેળવી શકે છે.

પાત્રતા - Learner driving licence apply online (હવે ઘરે બેઠા મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ) 

  • ગીયર વાગરના ટૂ વ્હીલર વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની ઉમર પૂર્ણ કરી હોવી જોઇએ.
  • ગીયર સાથેના ટૂ વ્હીલર વાહનો ટ્રેક્ટર, મોટરકાર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની ઉમર પૂર્ણ કરેલી હોવી જોઇએ.
  • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની ઉમર પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો 01 વર્ષનો અનુભવ હોવો જોઇએ.

જરૂરી ડોક્યુમેંટ્સ

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ
  • મતદાર ઓળખપત્ર
  • વગેરે 

અરજી ફી - Driving licence apply online Gujarat 

  1. ડ્રાઇવીંગ લાઇસન્સ અને લર્નીંગ લાઇસન્સની ફીસ એક સાથે જ ભરવાની રહેશે.
  2. લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂપિયા 50 ટેસ્ટ ફી + રૂપિયા.150 સાધનાની શ્રેણીદીઠ આપવા જરૂરી છે.
  3. સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂપિયા.200 અને વાહનોની કેટેગરીદીઠ રૂપિયા.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા આવશ્યક છે.

એક્જામ ટેસ્ટ પધ્ધતિ - Driving licence apply

  • લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
  • નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો પરીક્ષામાં સામેલ છે.
  • પરીક્ષામાં ટેસ્ટમાં પંદર પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી અગિયાર પ્રશ્નોના સાચા ઉતાર આપવા જરૂરી છે.
  • પ્રત્યેક પ્રશ્નનો ઉતાર આપવા 48 સેકન્ડનો સમય મળશે.
  • પરીક્ષામાં ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી પરીક્ષા (ટેસ્ટ) માટેની અપીલ કરી શકે છે.
  • જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે OR ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે હાલ ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની કેટેગરી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ (પરીક્ષા) આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
  • કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની ટેસ્ટ આપવો ફરજીયાત છે | Driving licence online application Gujarat
  • લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ નાગરિક તેને મેળવવ્યા બાદ ત્રીસ દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
  • જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ પરીક્ષા લેવામાં આવશે.
  • લર્નીંગ લાઇસન્સ છ મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજી કારનાર આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ (પરીક્ષા) માટે હાજર થવાનું રહેશે.

જરૂરી લિંક: અરજી લિન્ક 

  • ઓનલાઈન અરજી - sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો