કિસાન પરવાહન યોજના : ખેડૂતોને વાહન ખરીદવા પર મળશે રૂ 75,00/- ની સબસિડી
Kisan Parivahan Yojana Gujarat 2025 list Kisan Parivahan yojana Gujarat 2025 last date I-khedut Portal 2024-25 Registration I-khedut Portal 2024 Yojana List portal I-khedut Yojana Kisan Parivahan yojana Gujarat 2025 apply online Www I-khedut Gujarat gov in Portal Registration રાજ્યના ખેડૂતો માટે અનેક પ્રકારની સ્કીમો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં ખેતીના સાધનોને ખરીદીથી લઈને વાહનો માટે પણ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે ત્યારે શું છે કિસાન પરિવહન યોજના અને તેમાં કઈ રીતે લાભ લઈ શકો છો તે જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો,
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને યોજનાઓની જાણકારી પહોંચાડવા અને ઓનલાઇન જાતે જ અરજી કરવા આઇ ખેડૂત સાઇટ બનાવવામાં આવ્યું છે જેની મદદથી તમે પણ જાતે જ ઓનલાઇન તમામ સ્કીમોની જાણકારી મેળવીને અરજી પણ કરી શકો છો
ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને બજાર સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા વાહનોની જરૂર પડે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક ઓપ્શન પણ વાપરતા થયા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બહાર પાડવામાં આવી છે આવા વાહન ખરીદવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે જેની અરજી ઓનલાઇન કરી શકાય છે
કિસાન પરિવહન યોજના નો લાભ ! kisan parivahan yojana gujarat 2025
- નાના સીમંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ સ્કીમનો લાભ આપવામાં આવશે
- ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા રૂ75000/- બે માંથી ઓછું હોય તે આપવામાં આવશે
- સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા રૂ 50,000/- બેમાંથી ઓછું હોય તે આપવામાં
કિસાન પરિવહન સ્કીમમાં સબસીડી કોને મળી શકે છે?
- આ યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળી શકે છે
- ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા 7/12 ના ઉતારા ની નકલ હોવી જોઈએ
- ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે
- જો એકવાર લાભ મળ્યો હોય તો ઓછામાં ઓછા પાંચ વર્ષ પછી બીજી વાર લાભ મેળવી શકે છે
કિસાન પરિવહન સ્કીમની ની શરતો
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે
- ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાયસન્સ ધરાવતું હોવું જોઈએ
કિસાન પરિવહન યોજના માટેના જરૂરી ડોક્યુમેંટ્સ
- આધાર કાર્ડ અને રેશનકાર્ડ
- એસી ઓર એસટી કેટેગરીના ખેડૂત હોવ તો તેનું પ્રમાણપત્ર
- તમારી જમીનના સાતબાર ના ઉતારા
- લાઇસન્સ
- બેંક ખાતાની પાસબુક
- ટ્રાયબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકારી પત્રની ઝેરોક્ષ
- આત્માનું નોધણી ધરાવતો હોય તો
- ફોન નંબર
કિસાન પરિવહન સ્કીમ માટે ઓનલાઈન અરજી પ્રોસેસ ?
- સ્ટેપ્સ - આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઘરે બેસીને જાતે જ ઓનલાઇન અરજી કરી શકે છે જે નીચે પ્રમાણે છ
- સ્ટેપ્સ - Google શોધ કરીને આઇ ખેડૂત પોર્ટલની સાઇટ ખોલી અને તેમાં સ્કીમ પર ક્લિક કરો
- સ્ટેપ્સ - યોજના પર ક્લિક કર્યા બાદ ખેતીવાડી યોજના ઉપર ક્લિક કરો
- સ્ટેપ્સ - ત્યારબાદ અનેક સ્કીમો ખુલશે તેમાં કિસાન પરિવહન યોજના વિકલ્પ પર ક્લિક કરો
- સ્ટેપ્સ - યોજનાની માહિતી વાંચ્યા બાદ અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ્સ - જો પહેલાથી જ આ પોર્ટલ પર નોધણી કરેલ હોય તો હા અને ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે બાદ જ આગળની પ્રક્રિયા કરવાની રહેશે
- સ્ટેપ્સ - પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલ હોય તો જે તે ડોક્યુમેંટ્સ સબમીટ કરાવીને અરજી સેવ કરવાનું રહેશે
- સ્ટેપ્સ - ફરીથી આખી અરજી વાંચીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે જેની પ્રિન્ટ મેળવી લો
- સ્ટેપ્સ - જો તમે આઇ ખેડૂત સાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પસંદ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને યોજનાઓની વિગતો પહોંચાડવા અને ઓનલાઇન જાતે જ અરજી કરી શકે તે માટે આઇ ખેડૂત સાઇટ બનાવવામાં આવ્યું છે જેની મદદથી તમે જાતે જ ઓનલાઇન અરજી કરી શકો છો આવી જ રીતે અલગ અલગ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા વ્હાત્સપ્પ ગ્રુપમાં જોડાવો અને અમારી પોર્ટલની મુલાકાત લો
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો