માત્ર રૂ 100 માં ગાય અને ભેંસનો વીમો મેળવો | પશુપાલન વીમા યોજના, અરજી આ રીતે કરો ! Pashu Dhan Bima Yojana

માત્ર રૂ 100 માં ગાય અને ભેંસનો વીમો મેળવો | પશુપાલન વીમા યોજના, અરજી આ રીતે કરો

पशु बीमा योजना राजस्थान 2024 कामधेनु पशु बीमा योजना राजस्थान पशुधन बीमा योजना राजस्थान का शुभारंभ कामधेनु बीमा योजना का लाभ कैसे उठाएं पशु बीमा योजना कब शुरू हुई पशु बीमा कंपनी Kamdhenu bima yojana कामधेनु बीमा योजना ऑनलाइन फॉर्म

Short Briefing - Pashupalan Vima Yojana, ગાય અથવા ભેંસનો વીમો, ₹100 પશુપાલન વીમા યોજના ₹100, Pashu Dhan Bima Yojana 2024-25 Apply Online, ફક્ત રૂ 100 માં ગાય અને ભેંસનો વીમો મેળવો, 

Pashupalan Vima Scheme :પશુપાલન વીમા યોજના મુજબ ખેડૂતો તેમની ગાય અને ભેંસનો ફક્ત ₹100માં વીમો કરાવી શ છે. આ સ્કીમ માટે સરકારે રૂ 24 કરોડનું બજેટ બહાર પાડ્યું છે. ગાય અથવા ભેંસનો વીમો રૂ 100, Pashu Dhan Bima Scheme 2024-25 Apply Online

ગાય અથવા ભેંસનો વીમો રૂ 100 પશુ પાલનમાં સૌથી મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે પશુઓ બીમાર પડે અથવા કોઈ કારણસર અચાનક મૃત્યુ પામે. જેના કારણે પશુપાલકોને ભારે નુકસાન ભોગવવું પડે છે. ખાસ કરીને જેઓ એક કે બે ગાય અથવા ભેંસ પાળે છે તેઓને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે પશુધન વીમા મદદ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો તેમની ગાય અથવા ભેંસનો ફક્ત રૂ 100 રૂપિયામાં વીમો કરાવી શકે છે. આ પહેલ માટે સરકારે રૂ 24 કરોડ નું બજેટ બહાર પાડ્યું છે. પશુધન વીમા મદદ યોજના

પશુપાલન વીમા યોજના ₹100 ! Pashupalan Vima Scheme 2024 

કેન્દ્ર સરકારના “રાષ્ટ્રીય પશુધન મિશન” મુજબ, પશુપાલકોને બીમાં પ્રિમિયમમાં સહાય આપવામાં આવે છે. આ પહેલમાં વધારાની સહાય પૂરી પાડતી વખતે, રાજ્ય સરકારે બાકીના પ્રીમિયમની રકમમાં પણ ઘટાડો કર્યો છે. પશુપાલકોને હવે પશુ દીઠ ફક્ત રૂ 100 નું પ્રીમિયમ ભરીને તેમના પશુઓનો વીમો મેળવવાની તક મળશે.

  1. આ પ્લાનનો લાભ મેળવવા માટે, તમારે i-Khedut સાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર અરજી કરવાની રહેશે.
  2. અરજીની પ્રક્રિયા 14 નવેમ્બરથી શરૂ થઈ છે અને આગામી એક મહિના સુધી ચાલુ રહેશે.
  3. દરેક લાભાર્થીને ગાય અને ભેંસના 01 થી 03 પશુઓના વીમાનો લાભ મળશે.
  4. સરકાર પહેલ તબક્કામાં આ યોજના મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 50 હજાર પશુઓને આવરી લેશે.

શું કહ્યું? પશુપાલન મંત્રીએ, વાંચો ! Pashu Dhan Bima Yojana 2024-25 Apply Online Now

ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે આ યોજના પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું સ્ટેપ્સ છે. તેમણે કહ્યું, “પશુપાલન ખેડૂતો આ સ્કીમમથી વીમાની રકમ મેળવીને નવા પશુઓ ખરીદી શકે છે અને કોઈપણ અવરોધ વગર તેમનો ધંધો ચાલુ રાખી શકે છે.”

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો