Agricultural Drone in Gujarat ! ખેતરમાં દવાના છંટકાવ માટે કરો ડ્રોનનો ઉપયોગ, કુલ ખર્ચના 90% સરકાર આપશે, જાણો લાભ લેવાની પ્રક્રિયા
Used Agri Drone In Gujarat : ડ્રોન ખરીદી માટે સરકારી સબસિડી Agricultural Drone in Gujarat ! ખેતરમાં દવાના છંટકાવ માટે કરો ડ્રોનનો ઉપયોગ, કુલ ખર્ચના 90% સરકાર આપશે, જાણો લાભ લેવાની પ્રક્રિયા આજના સમયમાં ઝડપથી વિકસતા કૃષિ ક્ષેત્રમાં, રાજ્યના ખેડૂતો ઉત્પાદકતા વધારવા માટે વધુને વધુ આધુનિક મશીનરી અપનાવી રહ્યા છે. ગુજરાત સરકાર ખાતર અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોનની ખરીદી અને ઉપયોગ સહિત અલગ અલગ સ્કીમો દ્વારા આ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપી રહી છે. આ આર્ટીકલ આ નવીન યોજનાથી ખેડૂતોને કેવી રીતે લાભ થઈ શકે છે તે માહિતી આપેલ છે. ગુજરાત કૃષિમાં ડ્રોન ટેકનોલોજી ! Drone Technology in Gujarat Agriculture ગુજરાતના ખેડૂતો પાસે હવે જંતુનાશકો અને ખાતરના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની તક છે. iKhedut વેબ્સિતે પર 3જી જુલાઈથી ઉપલબ્ધ "એડવાન્સ્ડ ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર" સ્કીમ, ડ્રોન છંટકાવ સેવાઓ માટે ઓનલાઈન એપ્લિકેશનની સુવિધા આપે છે. આ પહેલનો ઉદેશ્ય અલગ અલગ કૃષિ સહાય યોજનાઓના લાભ સીધા ખેડૂતો સુધી પહોંચાડવાનો છે. એગ્રી ડ્રોન માટે સરકારી સહાય ! Drone Technology in Gujarat...