Gujarat Jaher Raja Yaadi 2026 | બેંક રજાઓ અને મરજિયાત રજાઓની PDF ડાઉનલોડ કરો
Gujarat Jaher Raja Yaadi 2026 | બેંક રજાઓ અને મરજિયાત રજાઓની PDF ડાઉનલોડ કરો
Short Briefing: Jaher Raja Yaadi Gujarat 2026 list| ગુજરાત સરકારની જાહેર રજા અને મરજિયાત રજાઓનું સૂચિ 2026 | Gujarat Jaher Raja Yaadi 2026 | Gujarat Sarkar Jaher Raja Yadi & Marjiyat Raja Yaadi 2026 | Marjiyat raja 2026 in gujarati pdf download in gujarati મરજિયાત રજા લિસ્ટ 2026 જાહેર રજાઓ 2026 pdf ગુજરાત સરકારની જાહેર રજાઓ 2026 Gujarat Jaher Raja Yaadi 2026 | બેંક રજાઓ અને મરજિયાત રજાઓની સૂચિ જુઓ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વર્ષ 2026 માટે મરજિયાત રજાઓ, જાહેર રજાઓ અને બેંક રજાઓની સત્તાવાર સૂચિ 27 નવેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે કુલ 23 જાહેર રજાઓ છે, પરંતુ કેટલીક મોટી તહેવારો જેમ કે પરશુરામ જયંતિ, મહાશિવરાત્રી અને દિવાળી રવિવારે આવતા હોવાથી લાંબા વીકેન્ડની તક ઓછી મળશે – પણ ચિંતા કરવાની જરૂર નથી, મરજિયાત રજાઓમાંથી 2-3 સિલેક્ટ કરીને તમે ફરવા-ઘૂમવાના પ્લાન બનાવી શકો છો! Gujarat Jaher Raja Yaadi 2026 જાહેર કરવામાં આવેલ છે.
આ સૂચિમાં રાષ્ટ્રીય રજાઓ જેમ કે ગાંધી જયંતિ, ગણતંત્ર દિવસ, સ્વતંત્રતા દિવસ સાથે ગુજરાતના પોતાના તહેવારો જેમ કે નવરાત્રિ, રથયાત્રા, મકરસંક્રાંતિ વગેરેનો સમાવેશ છે. તમારા બાળકોના શાળા-કોલેજના પ્રોગ્રામ, ઓફિસના લીવ અને બેંકના કામ માટે આ જાણકારી ખૂબ જરૂરી છે. ચાલો, સુપર્ણ વિગતો જાણીએ અને સતાવાર PDF ડાઉનલોડ કરીએ. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓની સૂચિ 2026 ની pdf ફાઈલમાં આપવામાં આવી છે.
Gujarat Jaher Rajao Ane Marijiyat Rajao ni Yaadi 2026
- આર્ટિકલનું નામ - જાહેર રજાઓ અને બેંક રજાઓની યાદી 2026
- રજાઓની સૂચિ કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી? - સામાન્ય વહીવટ વિભાગ (GAD)
- કઈ-કઈ રજાઓ જાહેર કરવામાં આવી છે? - જાહેર રજા લિસ્ટ / મરજિયાત રજા સૂચિ / બેંક રજાઓની યાદી
- ઓફિશિયલ સાઇટ - https://gad.gujarat.gov.in/
ગુજરાતની જાહેર રજા યાદી 2026
રાજ્ય સરકારના “GAD” દ્વારા સામાન્ય રજાઓ એટલે કે, જાહેર રજા સૂચિ 2026 બહાર પાડવામાં આવેલ છે. આ Public Holiday 2026 Yaadi હેઠળ કુલ 23 રજાઓ જાહેર કરેલ છે.
ગુજરાતની મરજિયાત રજા સૂચિ 2026 | Optional Holidays List 2026
સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા દરેક રજાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મરજિયાત રજા યાદી 2026 ની સૂચિ જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ મરજિયાત રજાઓની લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે.
બેંક રજાઓ 2026 । Bank Holiday Yaadi 2026
સામાન્ય વહીવટ વિભાગ GAD દ્વારા Bank Holiday Yaadi 2026 પણ જાહેર કરવામાં આવેલ છે. બેંક રજા 2026 માં કુલ 17 રજાઓ જાહેર કરેલ છે. અને 02 (બીજો) અને 04 (ચોથો) શનિવાર અથવા રવિવારે આવતી રજાઓને “જાહેર રજા’ તરીકે જાહેર કરેલ નથી. તે રજા જ છે.
Download PDF of Gujarat Jaher Raja Ane Marijiyat Raja Yaadi 2026
સરકારશ્રી દ્વારા જાહેર કરેલી રજાઓની જાણકારી તમે પણ PDF ફાઈલ સ્વરૂપે Download કરી શકો છો. Jaher Raja Ane Marijiyat Raja Yaadi 2026 PDF ની જાણકારી નીચે મુજબ છે.
PDF ફાઈલની લિંક
- જાહેર રજા લિસ્ટ 2026 - અહીંયા ક્લિક કરો
- મરજિયાત રજા લિસ્ટ 2026 - અહીંયા ક્લિક કરો
- બેંક રજાઓ 2026 - અહીંયા ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો for "Gujarat Jaher Raja Yaadi 2026 | બેંક રજાઓ અને મરજિયાત રજાઓની PDF ડાઉનલોડ કરો "