વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર ! દરેક વિદ્યાર્થીઓને વાર્ષિક ₹40 હજાર સુધીની સ્કોલરશીપ મળશે, જાણો માહિતી
વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર ! દરેક વિદ્યાર્થીઓને વાર્ષિક ₹40 હજાર સુધીની સ્કોલરશીપ મળશે, જાણો માહિતી
જો તમે નાણાકીય મુશ્કેલીના કારણે ઉચ્ચ શિક્ષણ આગળ ન વધારી શકતા હો, તો LIC ની આ શિષ્યવૃતિ તમારા માટે મહત્વની તક બની શકે છે. LIC Golden Jubilee Scholarship Scheme ખાસ કરીને તેજસ્વી પરંતુ financially weak વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
આ યોજના દ્વારા Graduation, Diploma અને Professional Course કરનાર વિદ્યાર્થીઓને સીધી ફાઈનાન્સ સપોર્ટ આપવામાં આવે છે.
LIC શિષ્યવૃતિનો મુખ્ય ઉદેશ્ય શું છે?
આ યોજના પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી શકે. Engineering, Medical, Graduation કે કોઈ પણ Professional Course માટે admission લીધેલ વિદ્યાર્થી આ શિષ્યવૃતિ માટે અરજી કરી શકે છે.
અરજી કોણ કોણ કરી શકે?
LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ માટે નીચેની શરતો જરૂરી છે:
- વિદ્યાર્થીએ 12th Pass minimum 60% માર્ક્સ સાથે પાસ કરી હોવી જોઈએ
- પરિવારની વાર્ષિક આવક ₹2,50,000 થી વધુ ન હોવી જોઈએ
- Graduation, Diploma અથવા Professional Course માં admission લીધેલ હોવો જોઈએ
- Girl Child Scheme: 10th Pass પછી 60% માર્ક્સ ધરાવતી કન્યાઓ અરજી કરી શકે છે,
LIC ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ માં મળતી રકમ : કેટલી સહાય મળશે?
- પ્રોફેશનલ કોર્સ (મેડિકલ / એન્જિનિયરિંગ): ₹40,000 પ્રતિ વર્ષ
- ગ્રેજ્યુએશન (BA / BCom / BSc): ₹20,000 પ્રતિ વર્ષ
- કન્યા બાળ યોજના: ₹15,000 per year (2 years સુધી)
અરજી માટે જરૂરી દસ્તાવેજ: અરજી પહેલાં તૈયાર રાખો
- ૧૦મી અને ૧૨મી માર્કશીટ
- આવકનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- બેંક પાસબુકની નકલ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- કોલેજ ફી રસીદ
અરજી કેવી રીતે કરવું? (Step-by-Step Details)
- LIC Official Website પર જાઓ
- Golden Jubilee Foundation Link પર ક્લિક કરો
- Apply Online Button સિલેક્ટ કરો
- Personal અને Academic Details સાચી રીતે ભરો
- Documents Upload કરીને Form Submit કરો
- Acknowledgement Number સાચવી રાખો
Selection Process: પસંદગી કેવી રીતે થશે?
LIC દ્વારા Merit + Financial Background આધારે Selection કરવામાં આવે છે. તમામ Applications LIC Committee દ્વારા verify થાય છે, ત્યારબાદ deserving વિદ્યાર્થીઓને Scholarship આપવામાં આવે છે
Expert Advice (ખાસ સૂચન)
- અરજી મોબાઈલ દ્વારા ભરવાથી બચો, Laptop/Desktop વધુ safe છે
- Income Certificate Updated હોવું ખૂબ જરૂરી
- અંતિમ તારીખ પહેલાં
- Apply કરો, Server Error ના જોખમને કારણે લેટ ન કરો

ટિપ્પણી પોસ્ટ કરો for "વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર ! દરેક વિદ્યાર્થીઓને વાર્ષિક ₹40 હજાર સુધીની સ્કોલરશીપ મળશે, જાણો માહિતી "