Tractor Sahay Yojana 2025 : ટ્રેકટર લેવા માટે ખેડૂતો ને મળશે સબસિડી

Tractor Sahay Yojana 2025 :ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટર લેવા માટે ખેડૂતો ને મળશે સહાય 

Tractor sahay yojana 2024 last date odisha સબસીડી યોજના 2024 ikhedut portal 2024-25 iKhedut Portal 2024 Yojana List ટેકટર સબસીડી 2024 ટ્રેક્ટર સહાય યોજના iKhedut Portal 2024 25 registration ટ્રેક્ટર ની સબસીડી

Tractor Sahay Yojana 2025 :ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના 2025 અરજી કરો, ટ્રેકટર લેવા માટે ખેડૂતો ને મળશે સહાય નમસ્કાર દોસ્તો ગુજરાતમાં રહેતા તમામ ખેડૂતે મિત્રોને હવે ટ્રેક્ટર સહાય આપવામાં આવશે કારણ કે હાલમાં ખેતી કરવી એ બહુ જ મુશ્કેલ પડી રહી છે તો તે માટે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે એ પણ 0 થી 9 વ્યાજ વગર તો જાણી લો આ જાણકારી 

ટ્રેક્ટર માટે અરજી કેવી રીતે કરવી દસ્તાવેજ જોઈએ અને ફોન કેવી રીતે ભરવું જેને સંપૂર્ણ જાણકારી અમે તમને આપીશું

ટ્રેક્ટર સહાય નો મુખ્ય ઉદેશ્ય શું છે

ટ્રેક્ટર સહાય યોજના 2025 ઓનલાઈન અરજી કરી શકે ચેનને ખેડૂતોને સો ટકા ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવશે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 20 હોર્સ પાવર સુધી ટ્રેક્ટર ખરીદી શકે છે અને તે માટે તેમની સહાય આપવા વિજેથી સરળતાથી ખેતી કરી શકે

Tractor Sahay Yojana:ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના

  • વિભાગ - કૃષિ અને સહકાર વિભાગ
  • પહેલનું નામ - Tractor Sahay Yojana Gujarat
  • પહલનો હેતું - કૃષિ ઉત્પાદકતા વધારવા
  • લાભાર્થી - ખેડુતો
  • અરજીની રીત - ઓનલાઈન
  • ઓફિશિયલ પોર્ટલ - https://ikhedut.gujarat.gov.in

ટ્રેક્ટર સહાય યોજના માં કેટલી સબસિડી મળશે જાણો

ટ્રેક્ટર સહાય યોજનામાં તમને 60 હજારરૂપિયા સુધીની લોન મળે છે અને આ લોન ઉપર તમને 06 ટકા વ્યાજ આપવામાં આવશે જે ખેડૂત લોન માટે પાંચ ટકા હપ્તો આપવાનો રહેશે અને જે પણ ખેડૂત ટ્રેક્ટર સહાય પહેલ માટે લોન લે છે તે લોન ભરવામાં આપતો ભૂલી જશે તો તેમને 2.5 ટકા દંડ આપવામાં આવશે

ટ્રેક્ટર સહાય યોજના માટે લાયકાત જાણો

જો તમે ટ્રેક્ટર સહાય યોજના 2025 લેવા માંગો છો તો તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત સાઇટ માં અરજી કરવી પડશે અને પછી તમને આશા પહેલનો લાભ મેળવવામાં આવશે તો જે અરજી કરવા માંગે છે તે ગુજરાતમાં રહેતો હોવો જોઈએ અને જમીનની ખેતી હોવી જોઈએ ટ્રેક્ટર સબસિડી નો અરજી કરવા માટે તમારે આઇ ખેડુત બોટલ પર કરવું પડશે જે ખેડૂતને જમીન હશે તેમને ટ્રેક્ટર સબસિડી યોજના આપવામાં આવશે

ટ્રેકટર સહાય યોજના ગુજરાતમાં કયા ખેડૂત લાભ લઈ શકે

ટ્રેક્ટર સહાય યોજનામાં જે વ્યક્તિ સૂચિમાં આવતા હોય તે ને લાભ આપવામાં આવશે અને આ પહેલમાં અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી 55 વર્ષ સુધી હોવી જોઈએ તો તેમને ટ્રેક્ટર સબસિડી યોજના નો લાભ આપવામાં આવશે અને જે ટ્રેક્ટર ખરીદવા માંગે છે તેમની પાસે પાકો લાઇસન હશે તો જ આ પહેલ લાભ મેળવવામાં આવશે અને ગામમાં રહેતા લોકો માટે વાર્ષિક આવક એક લાખ 20 હજારથી ઓછી હોવી જોઈએ અને શહેરમાં રહેતા લોકો માટે આવક મર્યાદા રૂ 1.5 લાખ ની રાખવામાં આવેલ છે

ટ્રેક્ટર માટેની સબસીડી 2025માં કેવી રીતે અરજી કરવી?

  • Tractor Sahay Yojana અરજી કરવા માટે - અહિયાં ક્લિક કરો

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો