Low CIBIL Score Loan Apps List 2025 : ઓછો ક્રેડિટ સ્કોર હોવા છતાં અહીંથી મેળવો વ્યક્તિગત લોન
Low CIBIL Score Loan Apps List 2025 : નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ જ્યારે પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે આપણે બેંક દ્વારા / તો ગેરબેન્કિંગ સંસ્થાઓ દ્વારા ઋણ લેતા હોય છીએ. પરંતુ કોઈ પણ બેંક / ગેરબેન્કિંગ સંસ્થાઓમાંથી લોન લેતી વખતે તેનો સીબીલ સ્કોર તપસ કરવામાં આવે છે. અને જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હોય છે તો તેવી પરિસ્થિતિમાં તમને લોન મળતી નથી / તો તે લોન લેવા માટે ઘણી મુશ્કેલી પડી જાય છે. એવી સ્થિતિમાં જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે અથવા તો સીબીલ સ્કોર નથી તો તમને પણ એવું જ લાગતું હશે કે લોન મળશે નહીં. અંગત લોન અંગત લોન એપ ઓછા સિબિલ સ્કોર સાથે પર્સનલ લોન Low CIBIL Score Loan Apps લોન એપ્સ વિધાઉટ સિબિલ સ્કોર
પરંતુ એવું નથી અત્યારના સમયમાં ઓનલાઇન ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે જે હાલના સમયમાં ઓછા ક્રેડિટ સ્કોર પર ₹1,00,000 સુધીની તાત્કાલિક લોન આપે છે. આજના આ પોસ્ટમાં અમે તમને એવી કેટલીક ઓનલાઇન Loan Apps Without Cibil Score 2025 વિશે જણાવીશું જેની સહાયતાથી તમે સરળતાથી ઘરે બેઠા રૂપિયા એક લાખ સુધીની અંગત લોન ઓછા ડોક્યુમેંટ્સ વેરિફિકેશન કરીને પોતાના સ્માર્ટ ફોન દ્વારા મેળવી શકો છો.
લોન એપ્સ વિધાઉટ સિબિલ સ્કોર 2025 | Low CIBIL Score Loan Apps List 2025
દોસ્તો અમે નીચે કેટલીક એપ વિશે જાણકારી આપી છે જેની મદદથી તમે ઓનલાઇન માધ્યમમાં ઓછો ક્રેડિટ સ્કોર હોવા છતાં પણ અંગત લોન લઈ શકો છો.
1. MoneyView loan Application
દોસ્તો જણાવી દઈએ કે MoneyView એ RBI દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ અંગત લોન આપનાર એક ઓનલાઇન વિશ્વાસુ પ્લેટફોર્મ છે. તમે આ એપ દ્વારા રૂ5000 થી લઈને દસ લાખ સુધીની ઇંસ્ટંટ લોન લઈ શકો છો અને વ્યક્તિગત લોન પણ લઈ શકો છો. અને આ લોન પર તમારે શરૂઆતમાં વાર્ષિક 16% થી 39% સુધી વ્યાજદર ચૂકવવાનું હોય છે. અત્યાર સુધીમાં આ એપને પ્લેસ્ટોરમાં પચાસ મિલિયન થી વધારે લોકોએ ડાઉનલોડ કરેલ છે.
2. KreditBee Loan Application
દોસ્તો KreditBee આ પણ એક ઓનલાઇન પ્લેટફોર્મ છે. જે લોકોને અંગત વ્યક્તિગત લોન આપે છે. આની મદદથી તમે ફ્લેક્સિબલ લોન ટેનયોર સાથે રૂ3,000 થી લઈને 5 લાખ રૂપિયા સુધી અંગત લોન લઈ શકો છો. અને આ લોન પર તમારે વાર્ષિક 16% થી 29.95% સુધી વ્યાજ દર ચૂકવવાનું હોય છે.
3.TrueBalance Loan Application
દોસ્તો જણાવી દઈએ કે અત્યાર સુધી પ્લે સ્ટોર પર આ TrueBalance એપને 50 મિલિયન થી વધારે લોકોએ ડાઉનલોડ કરેલી છે. જે તમને ખાતરી આપે છે કે આ એક વિશ્વાસનીય લોન આપનાર એપ છે. દોસ્તો આ એપમાં તમને 24/7 ડિજિટલ સપોર્ટ મળે છે. અહીં તમે રૂ1000 થી લઈને એક લાખ સુધીની વ્યક્તિગત લોન લઈ શકો છો.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો