Loan on Aadhar Card Apply : આ એપ દ્વારા માત્ર 02 મિનિટમાં મેળવો આધાર કાર્ડ થી 4 લાખ સુધીની વ્યક્તિગત લોન

Loan on Aadhar Card Apply : આ એપ દ્વારા માત્ર 02 મિનિટમાં મેળવો આધાર કાર્ડ થી 4 લાખ સુધીની વ્યક્તિગત લોન

Loan on aadhar card apply online Personal loan on aadhar card apply 10,000 loan on aadhar card aadhar card loan

Loan on Aadhar Card Apply: નમસ્કાર દોસ્તો, આજના સમયમાં જ્યારે કોઈ લોકોને પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન લેતો હોય છે ઓર તો પોતાના સગા સંબંધી પાસે પૈસા માંગતો હોય છે. અત્યારે જો તમારે કોઈ મુશ્કેલી આવી ગઈ છે અને તમારે તાત્કાલિક 04 લાખ રૂપિયાની જરૂર છે અને તમારા સગા સંબંધીઓએ પણ તમને નાણાં આપવાની ના પાડી દીધી છે. તો આવા સમયમાં એવો જ એક વિકલ્પ છે જેનાથી તમે આ મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તે છે લોન. આધાર કાર્ડ લોન 50000 ઓનલાઇન અરજી કરો આધાર કાર્ડ લોન અપ્રુજી ગુજરાત આધાર કાર્ડ પર લોન આધાર કાર્ડ પર લોન કેવી રીતે લેવી પાન કાર્ડ લોન આધાર કાર્ડ પાન કાર્ડ પર લોન આધાર કાર્ડ યોજના 10,000 loan on Aadhar card

પરંતુ જ્યારે લોકો બેંક દ્વારા લોન લેવા જાઓ છો ત્યારે તે તમારો ક્રેડિટ સ્કોર તપસ કરે છે અને તમારે ત્યાં ઘણા બધા દસ્તાવેજ આપવા પડે છે, અને તેની સાથે એક ગેરંટરની પણ જરૂર પડે છે ત્યારે જઈને તમને લોન મળે છે. પરંતુ હવે આજના આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે માત્ર પોતાના આધાર કાર્ડ થી લોન લઈ શકો છો અને કોઈ પણ મુશ્કેલી વિના તે લોન સીધું તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

આધાર કાર્ડ દ્વારા મળશે 4 લાખની લોન | Loan on Aadhar Card

અત્યારના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડોક્યુમેંટ્સ છે અને તેમાં આપણા દેશના દરેક વ્યક્તિની ઓળખ હોય છે, જેના કારણે લોન લેવી એકદમ સરળ થઈ ગઈ છે. પ્રથમ જ્યારે તમારે લોન લેવી હોય તો તમારે બેંકમાં ઘણા બધા દસ્તાવેજ આપવા પડતા હતા પરંતુ તમે હવે ત્વરિત લોન માટે આધારકાર્ડ દ્વારા લોન લઈ શકો છો. અને આ આધારકાર્ડ દ્વારા લેવામાં આવેલી લોન તમે કોઈપણ જગ્યાએ વાપરી શકો છો કારણ કે આ એક વ્યક્તિગત લોન હોય છે.

આધાર કાર્ડથી લોન લેવા માટે પાત્રતા | Loan on Aadhar Card Apply ઓનલાઇન 

  • આધાર કાર્ડ થી લોન લેવા માટે અરજદ્દારની ઉંમર 21 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • કેટલી કંપની આધાર કાર્ડ પર લોન લેવા માટે તમારી આવકનો સ્ત્રોત માંગે છે.
  • આધાર કાર્ડ થી લોન લેવા માટે અરજદ્દારની માસિક આવક રૂપિયા15,000 કે તેથી વધારે હોવી જોઈએ.
  • તમારો એક ઇન્કમ સોર્સ હોવો જોઈએ જેના કારણે કંપનીએ નક્કી કરી શકે કે તમે લોન ચૂકવી શકશો કે નહીં.
  • તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ જેના કારણે તમને સરળતાથી અને ઓછા વ્યાજ રેટ પર લોન મળી શકે.

આધાર કાર્ડ થી ₹4,00,000 ની લોન માટે ઇએમઆઇ 

જો તમે દર મહિને 1.5 ટકા વ્યાજ દર 04 લાખ રૂપિયા ની લોન લો છો તો તમારે 03 મહિનાથી લઈને બાર મહિના સુધી અલગ અલગ લોન માટે દર મહિને EMI ચૂકવવી પડશે જે નીચે મુજબ છે.

  • 3 મહિના માટે-રૂ1,37,353/માસ
  • 6 મહિનામાટે -રૂ70,210/માસ
  • 9 મહિનામાટે -રૂ 47,843/માસ
  • 12 મહિના માટે -રૂ36,672/માસ

જરૂરી ડોક્યુમેંટ્સ | Loan on Aadhar Card Documents

  • આધારકાર્ડ અને પાનકાર્ડ
  • આવકનું સર્ટિફિકેટ 
  • ફોટો
  • Email Id 

આધાર કાર્ડ દ્વારા 4 લાખ સુધીની લોન લેવા માટેની પ્રોસેસ 

  • સૌ પહેલા તમારા મોબાઇલમાં Zype App ખોલો.
  • હવે તેને ઓપન કરી તેમાં પોતાનો ફોન નંબર દાખલ કરી OTP મેળવો અને એકાઉન્ટ બનાવો.
  • હવે પાનકાર્ડની વિગતો દાખલ કરો.
  • તેમાં માંગવામાં આવેલી વિગતો દાખલ કરો.
  • હવે અહીં ઓનલાઇન કેવાયસી ની પ્રોસેસ પૂર્ણ કરો.
  • છેલ્લે લોન ની રકમ તેનો સમયગાળો અને EMI ની પસંદગી કરો.
  • જ્યારે લોન અપ્રુવ થશે ત્યારે તેની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે.

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો