Gujarat Tar Fencing Yojana 2025 : કંટાળી વાડ બનાવવા મળશે પૈસા,ફોર્મ ક્યાં ભરવું અને જાણો કેટલી સહાય મળશે

Gujarat Tar Fencing Yojana 2025 : કંટાળી વાડ બનાવવા મળશે પૈસા,ફોર્મ ક્યાં ભરવું અને જાણો કેટલી સહાય મળશે

 
Gujarat tar fencing yojana 2025 online registration last date www.ikhedut.gujarat.gov.in portal Www iKhedut Gujarat gov in portal registration Ikhedut yojana Gujarat tar fencing yojana 2025 online registration date Ikhedut portal Login Gujarat tar fencing yojana 2025 online registration 2022 Ikhedut portal status

તાર ફેન્સીંગ યોજના 2025 શું છે?

Gujarat Tar Fencing Yojana 2025 apply online Tar Fencing Scheme 2025 :તાર ફેન્સીંગ સ્કીમ 2025 શું છે? કંટાળી વાડ બનાવવા મળશે સહાય, કેટલી સહાય મળશે,ફોર્મ ક્યાં ભરવું જાણો જાણકારી ખેડૂતોને હવે કાંટાળી તાર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ,કારણ કે ખેતરમાં અને રોજડા લોહી પી જાય છે તે માટે સ્કીમ શરૂ કરી છે તેને ધ્યાનમાં રાખી અને ખેડૂતો હવે કાટાળા તારની વાડ બનાવી અને સહાય મેળવી શકે છે. ફેન્સિંગની યોજનામાં ફેરફાર, 'તાર ફેન્સીંગ યોજના' સહાય માટે ખેડૂત પોર્ટલ, Gujarat: સરકારે કાંટાળા તાર ફેન્સીંગ માટેની સહાય

ખેતરની ફરતે કંટાળી વાદ બનાવવાની યોજના શું છે?

ખેડૂતોની કૃષિ પેદાશોને  ઢોર અને જંગલી પ્રાણીઓની હાનિકારક અસરોથી બચાવવાના પ્રયાસરૂપે, ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સીંગ સ્કીમ ગુજરાત અમલમાં મૂકવામાં આવી છે. આ સ્કીમ, જે 2005 માં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે, તેનો ઉદેશ્ય તેની અસરકારકતા વધારવા અને વધુ કિસનોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે.

તાર ફેન્સીંગ યોજના તાજેતરના સુધારા કાર્ય | Tar fencing yojana gujarat 2025 Apply Online

  • ઉચ્ચતા અને પહોળાઈમાં છૂટ: હવે ખેડૂતોને તાર ફેન્સીંગની ઊંચાઈ અને પહોળાઈના ધોરણોમાં 25 ટકા છૂટ મળશે.
  • સામગ્રીની પસંદગી: ખેડૂતો ISI માર્કની સામગ્રીની જગ્યાએ પોતાની પસંદગીની સામગ્રીથી ફેન્સીંગ કરી શકશે, પરંતુ GST બિલ મેળવવું ફરજિયાત રહેશે.
  • થાંભલાઓની વિસ્થાપન: 02 થાંભલા વચ્ચે ત્રણ મીટર અંતરની જોગવાઈમાં 25 ટકા છૂટ અને બંને બાજુ 15 - 15 મીટરના સપોર્ટ પિલરની જોગવાઈમાં છૂટ આપવામાં આવી છે.

તાર ફેન્સીંગ યોજના ગુજરાત ક્યારે આવી ? | Tar fencing yojana gujarat 2025 apply online

તાર ફેન્સીંગ યોજના ગુજરાત ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની સ્કીમ 2005 થી અમલમાં છે અને સમયાંતરે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. હાલના સુધારાઓના હેતુ વધુ ખેડૂતોને આકર્ષિત કરવા અને તેમના માટે વધુ અનુકૂળતા પૂરું પાડવાનો છે.

તાર ફેન્સીંગ યોજના ગુજરાત આર્થિક સહાય | Tar fencing yojana gujarat 2025 list 

  • સબસિડી: પહેલા તબક્કામાં 50 ટકા સબસિડી મળે છે, જે રૂપિયા.100 પ્રતિ મીટર અથવા કુલ ખર્ચના 50 ટકા (જે ઓછું હોય) છે.
  • પ્રોસેસ : સબસિડી સહાય માટે અરજી કરનારે જરૂરી થાંભલાની સ્થાપના અને ચકાસણી પછી સહાય મેળવશે.

તાર ફેન્સીંગ યોજના 2025 પાત્રતા માપદંડ

  • અરજી કરનાર : વ્યક્તિગત ખેડૂત અથવા ખેડૂત જૂથો અરજી માટે યોગ્ય છે.
  • જરૂરી ડોક્યુમેંટ્સ : 7/12 અને 8Aની વિગતો સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ જરૂરી છે.

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો