CIBIL Score Increase 2025: શું તમારો સિબિલ સ્કોર ઓછો છે? તો ચિંતા કરવાની જરૂર નથી, આ રીતે કરો વધારો

CIBIL Score Increase: શું તમારો સિબિલ સ્કોર ઓછો છે? તો ચિંતા કરવાની જરૂર નથી, આ રીતે કરો વધારો

CIBIL Score Increase 2025: નમસ્કાર દોસ્તો, તમારું ફાઇનાન્સિયલ વિગતો નો રેકોર્ડ તમારા સીબીલ સ્કોર દ્વારા સરળતાથી જોઈ શકાય છે. અને જો તમારો સિબિલ સ્કોર સારો હશે નહીં તો તમને લોન લેતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ ઉઠાવવી પડશે. આજે અમે તમને જણાવીશું કે લોન લેવા માટે કેટલો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ અને જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે તો તમે તેને કેવી રીતે સુધારી શકો છો. કેટલો સિબિલ સ્કોર સારો કહેવાય, સીબીલ ચેક કરવા માટે, CIBIL સ્કોર શું છે?, હોમ લોન માટે CIBIL સ્કોર કેવી રીતે  ગણવો, પર્સનલ લોન માટે જરૂરી ન્યૂનતમ CIBIL સ્કોર શું છે

CIBIL Score Increase: સરળતાથી લોન લેવા માટે કેટલો સીબીલ સ્કોર જોવે ? 

દોસ્તો આપણે જાણીએ છીએ તેમ જ્યારે આપણે લોન લેવા માટે બેંકમાં અરજી કરીએ છીએ ત્યારે તેમના દ્વારા સૌ પહેલા આપણું ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે. આ સિબિલ સ્કોરને ક્રેડિટ સ્કોર પણ કહેવામાં આવે છે. તેના દ્વારા આપણને જાણકારી મળે છે, કે ફાઈનિશિયલ રેકોર્ડ કેવો છે. જો તમારો સીબીલ સ્કોર સારો છે તો તમને એકદમ સરળતાથી ઓછા વ્યાજ રેટ પર લોન મળી રહે છે.

આટલો ક્રેડિટ સ્કોર હોય તો મળશે સરળતાથી લોન

મિત્રો તમારો ક્રેડિટ સ્કોર 300 થી 900 વચ્ચે નક્કી કરવામાં આવે છે. જો તમારો ક્રેડિટ સ્કોર 750 થી વધારે છે તો તેને એક એકદમ ઉચ્ચ ગણવામાં આવે છે અને જો તમારો ક્રેડિટ સ્કોર 550 થી 750 વચ્ચે છે તો તેને સામાન્ય ગણવામાં આવે છે અને જો તમારો ક્રેડિટ સ્કોર 300 થી 550 વચ્ચે છે તો તેને એકદમ ઓછો ગણવામાં આવે છે. તમારો ક્રેડિટ સ્કોર ઘણા બધા કારણો પર અસર કરે છે. દોસ્તો તમારો 30% ક્રેડિટ સ્કોર એ બાબત પર આધાર રાખે છે કે તમે સમયસર લોનની ચુકવણી કરો છો કે નહીં અને ૨૫ ટકા સિક્યોર અથવા લોન પર તથા ૨૫ ટકા ક્રેડિટ એક્સપોઝર અને 20 ટકા તમે લીધેલા લોન ના ઉપયોગ પર આધાર રાખે છે.

આ રીતે સુધારો પોતાનો ક્રેડિટ સ્કોર CIBIL Score Increase

જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ ગયો હોય તો તમે નીચે આપેલ 04 રીત દ્વારા તેને વધારી શકો છો. How To Increase CIBIL Score 

1. લોનના હપ્તા સમયસર ભરો.

જો તમે બેંકમાંથી કોઈપણ લોન લીધેલી છે, અને જો તેની ચુકવણી તમે ટાઇમ કરી રહ્યા છો. અને જો તમે કોઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અને તેના માટે લીધેલ લોનની ચુકવણી પણ ટાઈમસર કરી રહ્યા છો તો તેના કારણે તમારા સીબીલ સ્કોરમાં સુધારો આવી શકે છે.

2. એક સાથે વધુ લોન ન લેવી

જો તમારો સીબીલ સ્કોર ઓછો છે અને તેને તમે ઉચ્ચ બનાવવા ઈચ્છો છો તો તમારે એક સાથે ઘણી બધી લોન લેવી જોઈએ નહીં કારણ કે તેની સ્થિતિમાં તમારા પર તેની ચુકવણી કરવાની બોજ વધી જાય છે. અને ઘણી વખતે તેની EMI ભરવી છૂટી પણ જાય છે જેને કારણે તમારો સીબીલ સ્કોર ખરાબ થઈ જાય છે.

3. ક્રેડિટ કાર્ડ ની લિમિટેડ નો 30 ટકા સુધી ઉપયોગ કરવો

તમે લીધેલ ક્રેડિટ કાર્ડ ની જેટલી પણ લિમિટ હોય તમારે તેના 30% સુધી ઉપયોગ કરવો જોઈએ. તમારે વધારે પડતી ખરીદી ક્રેડિટ કાર્ડ દ્વારા કરવી જોઈએ નહીં જેના કારણે તમારો ક્રેડિટ સ્કોર સારો રહેશે બગડશે નહીં. અને કોઈ પરિસ્થિતિમાં તમારે ક્રેડિટ કાર્ડ થી વધારે ખરીદી કરવી પડે તો તેની પરિસ્થિતિમાં તમારે બિલિંગ સાયકલ પૂર્ણ થાય તેના પહેલા તેની ચુકવણી કરી દેવી જોઈએ.

4. ક્રેડિટ કાર્ડ ની લિમિટમાં વધારો કરવો જોઇયે નહીં

ક્રેડિટ કાર્ડ ની લિમિટ વધુ છે, તો તેમાં તમે કોઈ અચિવમેન્ટ મેળવતા નથી. પરંતુ તેના કારણે તમારા ખર્ચમાં વધારો થાય છે. જેના કારણે તમારે પોતાના ક્રેડિટ કાર્ડ ની લિમિટ વધુ કરવી જોઈએ નહીં. તમે જ્યારે કાર્ડની લિમિટ વધારો છો ત્યારે તે નિશ્ચિત કરે છે તે તમારા ખર્ચા વદ છે, અને એવી પરિસ્થિતિમાં જેટલું તમે કરેલું કાર્ડ દ્વારા ખર્ચ કરશો તો તેનું બિલ પણ તમારે ચૂકવવું પડશે. ઘણી વખતે બિલ વધારે હોવા પર જ્યારે તમે ટાઈમસર તેની ચુકવણી કરતા નથી તો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ જાય છે.

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો