My Ration Mobile App | તમને કેટલું અનાજ મળશે? ચેક કરો મોબાઇલમા - અહી ક્લિક કરો
My Ration Mobile Application: My Ration APK for Android My Ration for Android Mera Ration Guide 2023 My Ration Mobile Apk માસિક તમને મળવાપાત્ર અનાજનો જથ્થો હવે ચેક કરો તમારા ફોનમાં, અનાજ નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા My Ration Appમાં બધીજ માહિતીઓ આપવામાં આવે છે, ચાલો આપડે તમામની ચર્ચા કરીએ.
My Ration Mobile Apk | Mera Ration Guide 2025
આ એપની મદદથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) મુજબ પીએમ ગરીબ કલ્યાણ અન્ન સ્કીમ આવતા તમામ લાભાર્થીઓને મફત અને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ગુજરાતના અંદાજીત 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો લાભ લઇ રહ્યા છે.
તમને કેટલું અનાજ મળવાપાત્ર છે? | My Ration for Android
કોઈ પણ લાભાર્થી પોતાના ફોનમાં “માય રેશન એપ”ની તેમણે મળવાપાત્ર અનાજનો જથ્થો ચેક કરી શકશે. આ માટે જેને એપમાં જઈને “મળવાપાત્ર જથ્થો” વિકલ્પ હશે તેમાં જવાનું રહેશે. ત્યાર પછી લાભાર્થી પોતાનો રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને મહિનો વર્ષ પસંદ કરી કેપ્ચા કોડ નાખ્યા બાદ સર્ચ ટેબ પર ક્લિક કરી મળવાપાત્ર જથ્થો ચેક કરી શકશે.
બિલ રસીદ મેળવો આ રીતે
લાભાર્થી આ એપની મદદથી તેમને મળવાપાત્ર જથ્થો ચેક થઇ શકશે અને ત્યાર બાદ જે જથ્થો મળે છે તેની બિલ રસીદ પણ મેળવી શકશે આ માટે લાભાર્થીએ “બિલ સ્લીપ” ટેબ પ્રર જવાનું રહેશે અને ત્યાર પછી રેશનકાર્ડ નંબર નાખવાનો અને કેપ્ચા કોડ લખ્યા બાદ સર્ચ કરવાનું રહેશે. આ સાથે જ તમારા ફોનથી સ્ક્રીન પર એક બિલ રસીદ (સ્લીપ) દેખાશે જેમાં તમને મળવાપાત્ર જથ્થાની તમામ વિગતો આપવામાં આવેલ હશે.
આ એપમાં વ્યાજબી ભાવની દુકાનની તમામ જાણકારી પણ જાણી શકશો, દુકાનદારનું નામ, સરનામું અંને ગુગલ મેપ પર દુકાનનું લોકેશન વગેરે વિગતો જુઓ.
“My Ration” મોબાઈલ એપિકે | My Ration APK for Android
દરેક લાભાર્થીને “My Ration” મોબાઈલ એપ ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપથી આપને મળવાપાત્ર અનાજના જથ્થાની જાણકારી, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રિસિપ્ટની જાણકારી મેળવી શકશો. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની જાણકારી www.ipds.gujarat.gov.in સાઇટ પરથી “તમને “મળવાપાત્ર જથ્થા” ટેબ પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકો છો. હવે, આ એપની મદદથી આપનો મોબાઈલ નંબર રેશનકાર્ડ સાથે સીડ કરાવી શકો છો.
- My Ration એપ્લિકેશન ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો
અગત્યની નોંધ : આ જાણકારી અમને અલગ અલગ માધ્યમો દ્વારા મળેલ છે તેથી તેની ખરાઈ કરી લેવી.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો