IDFC Bank Personal Loan 2025 : રૂ. 50,000 સુધીની પર્સનલ લોન, જાણો અરજી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ
IDFC Bank Giving Personal Loan Apply Online: નમસ્કાર દોસ્તો, આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની વધારે જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન લેતો હોય પરંતુ જ્યારે બેંક કોઈ લોકોને લોન આપે છે તો તેમાં ઘણી બધી દસ્તાવેજી પ્રોસેસ થાય આજના આ પોસ્ટ દ્વારા અમે તમને જણાવીશું કે તમે ન્યૂનતમ બેંક ડોક્યુમેન્ટ વેરીફિકેશન દ્વારા કેવી રીતે પોતાના માટે અંગત લોન લઈ શકો છો.
આઇડીએફસી બેંક ભારતની જાણીતી ખાનગી બેંક છે.આના દ્વારા ખૂબ જ ન્યૂનતમ વ્યાજ દરે લોન આપવામાં આવી રહી છે, પરંતુ જો તમને પણ તાત્કાલિક લોનની જરૂર હોય, તો તમને આ બેંક તરફથી રૂ50000 સુધીની લોન મળશે.લોન કેવી રીતે લેવી, અરજીની પ્રોસેસ શું છે, કયા કયા દસ્તાવેજોની જરૂર છે, તેના વિશેની સંપૂર્ણ જાણકારી આજના આ પોસ્ટ દ્વારા અમે તમને જણાવીશું.
આઈડીએફસી બેન્ક પર્સનલ લોન 2025 | IDFC Bank Giving Personal Loan Apply Online 2025
આજે દરેક લોકોને પોતાની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા માટે વ્યક્તિગત લોનની જરૂર પડે છે. જો તમને પણ અંગત લોન જોઈતી હોય તો તમે IDFC બેંકમાંથી મેળવી શકો છો. અહીં લોન સરળ રીતે આપવામાં આવી રહી છે, વ્યાજ રેટ ઓછો હશે, અહીં તમને સરળતાથી રૂ50000 તરત જ મળી જશે. લોન લેવા માટે, તમારે IDFC બેંકની શાખા અથવા સત્તાવાર સાઇટ લિન્ક પર જવું પડશે.
જરૂરી દસ્તાવેજ | Useful Documents
ન્યૂનતમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે આઈ ડી એફ સી બેંક દ્વારા પર્સનલ લોન લેવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
- આધારકાર્ડ અને પાનકાર્ડ
- પગાર સ્લીપ
- મોબાઈલ નંબર
- ઇમેલ આઇડી
IDFC બેન્ક પર્સનલ લોન પાત્રતા | IDFC Bank Personal Loan Eligibility
- અરજી કરનાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
- પગાર ધારક અરજદારની ઉંમર 23 વર્ષથી 60 વર્ષ હોવી જોઈએ.
- સ્વ-રોજગાર વ્યક્તિ માટે તે 23 થી 65 વર્ષ નક્કી કરવામાં આવી છે.
- તમારો સીબીલ સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ ક્રેડિટ સ્કોર 750 થી વધુ હોવો જોઈએ.
IDFC બેન્ક પર્સનલ લોન લેવા માટેની પ્રોસેસ | IDFC Bank Giving Personal Loan
- સૌથી પ્રથમ તમારે બેંકના સતાવાર પોર્ટલ પર જવું પડશે.
- તમે હોમ પેજ પર પહોંચી જશો અહીં તમારે વ્યક્તિગત લોન teb પર ક્લિક કરવાનું રહેશે.
- લોન લેવા માટેનું અરજી ફોર્મ તમારી સામે ખુલશે,જ્યાં તમે તમારી પાસેથી પૂછવામાં આવેલી જરૂરી જનકારીની વિગતો આપશો.
- ડોક્યુમેંટ્સ અપલોડ કરશે હવે તમે તમારી અરજી સબમિટ કરશો.
- બેંક અધિકારીઓ તમારી અરજીની ચકાસણી કરશે.
- જો તમે લોન લેવા માટે લાયક છો, તો 24 કલાકની અંદર પૈસા તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
- આ રીતે તમે IDFC બેંકમાંથી વ્યક્તિગત લોન લઈ શકો છો.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો