GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ | GSRTC Live Tracking Apk

GSRTC Live Tracking Apk : ગુજરાતના 7.5 લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે GSRTC Live Tracking મોબાઇલ એપિકેનો યુઝ


GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ | GSRTC Live Tracking Apk 

GSRTC Live Tracking App 2025: GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપિકે દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ. GSRTC Live Tracking ગુજરાતના 7.5 લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપિકેનો ઉપયોગ.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની સૂચિમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC Live Tracking Mobile Apk’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે.

GSRTC Live Tracking Apk

GSRTC live Tracking app GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપિકેમાં મુસાફરો બસ નંબર ઓર PNR No. ની સહયાતથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. એપિકેમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત બધાજ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. Rapid Go Live bus tracking GSRTC bus Tracking app GSRTC live Tracking app

GSRTC bus Tracking app મહિલા અને વયવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે. આ એપિકે મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની સેવિંગ પણ કરી શકે છે.

બસોમાં મુસાફરી કરતા મુસાફરોને બસનું લાઈવ લોકેશન મળી રહે તેમજ પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે, GSRTC દ્વારા GSRTC Tracking Android Live અને આઇઓએસ મોબાઇલ એપ મુસાફરોની સેવામાં કાર્યરત છે, જેમાં 7019 લાખ મુસાફરો GSRTC Live Android Apk તેમજ 41 હજારથી વધુ મુસાફરો દ્વારા GSRTC Live iOS એપિકેનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)ની સૂચિમાં વધુમાં જણાવાયું છે.

મહત્વપૂર્ણ કડીઓ 

  • GSRTC લાઈવ ટ્રેકિંગ Mobile Apk - Click Here

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો