YONO SBI વ્યક્તિગત લોન: ઘરે બેઠા મેળવો રૂ 35 લાખ સુધીની ઓનલાઇન લોન માત્ર 2 મિનિટમાં
Short Briefing - YONO SBI personal loan Pre approved Personal loan SBI YONO Sbi personal loan YONO SBI પર્સનલ લોન 2024, YONO SBI વ્યક્તિગત લોન: ઘરે બેઠા મેળવો રૂ 35 લાખ સુધીની ઓનલાઇન લોન માત્ર 2 મિનિટમાં | SBI YONO | PAPL SBI loan details | Pre approved Personal loan SBI YONO | SBI YONO PAPL Loan | SBI YONO Personal loan eligibility check | sbi online loan 50,000 | SBI YONO 1 lakh loan limit | SBI YONO 1 lakh loan eligibility
કસ્ટમર હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ યોનો યુઝ કરીને તેમના પોતાના ઘરેથી બધીજ સુવિધા મેળવી શકે છે એસબીઆઇ ભારત સરકાર અને ગુજરાત સરકાર અને ડિફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ હેઠળ વ્યક્તિગત લોન મેળવવા માટે બેંકની શાખા ની મુલાકાત લેવાની કોઈ જરૂર રહેશે નહીં
દેશના સૌથી મોટી ધિરાણ કરતા SBI પોતાના કસતામરને અવારનવાર કોઈ ખાસ સુવિધા કે સ્કીમો આપતી રહે છે જેથી વાધુમાં લોકો સુધી બેન્કિંગના લાભો પહોંચી શકે ત્યારે હવે SBI એ તેના યોનો પ્લેટફોર્મ પર ગ્રાહકોને ડિજિટલી સશક્ત કરવાના હેતુ સાથે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
SBI સતાવાર ખાતું પર કરેલ ટ્વીટ પ્રમાણે “તમારા સપનાને હા કહો” અમારા લાયક પગારદાર કસ્ટમર માટે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ ની શરૂઆત હવે YONO એક પર 35 લાખ સુધીની સરળ અને તાત્કાલિક લોન મળશે
RTXC માટે લાયકાત શું હોવી જોઈએ ?
કસ્ટમર હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ YONO યુઝ કરીને તેમના ઘરેથી RTXC સુવિધા મેળવી શકે છે
SBI ના કેન્દ્ર અને ગુજરાત સરકાર અને ડિફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ મુજબ વ્યક્તિગત લોન મેળવવા માટે SBI બેંકની શાખા ની મુલાકાત લેવાની કોઈ જરૂર રહેશે નહીં
ક્રેડિટ ચેક લાયકાત મંજૂરી અને દસ્તાવેજ હવે ડિજિટલ અને નિશ્ચિત સમયમાં પૂર્ણ થઈ શકશે
જે ગ્રાહકો પાત્ર લાયકાત ધરાવે છે તેઓ હવે કોઈપણ કાગળ ભર્યા વગર યોનો એસબીઆઇ દ્વારા રૂપિયા 35 લાખ સુધીની અંગત લોન મેળવી શકશે, આ અંગત લોન માટે ગ્રાહકોને એકદમ સરળ અને ત્વરિત અરજી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે
આ યોજનાના ફીચર્સ શું છે ?
- ઓછો વ્યાજ દર
- થોડા જ ક્લિકસમાં ત્વરિત લોન મળી જશે
- રૂપિયા 35 લાખ સુધીની લોન ની સુવિધા
- ડિજિટલ દસ્તાવેજ એક્ઝિક્યુસન દ્વારા ત્વરિત દસ્તાવેજ સબમીશન
કેવી રીતે મેળવવી YONOમાં પ્રી – અપ્રુવડ લોન ?
- સ્ટેપ્સ - તમારી માહિતી દ્વારા YONOમાં લોગીન કરો
- સ્ટેપ્સ - ત્યારપછી Avail Now વિકલ્પ પર ક્લિક કરો
- સ્ટેપ્સ - ત્યારપછી લોન ની રકમ અને મુદત પસંદ કરો
- સ્ટેપ્સ - તમારા બેન્ક ખાતા સાથે રજીસ્ટર્ડ ફોન નંબર પર આવેલ OTP દાખલ કરો
- સ્ટેપ્સ - રકમ તમારા ખાતામાં જમા થઈ જશે
આવી જ રીતે વિવિધ વિગતો મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવા અને અમારી સાઈટની દરરોજ મુલાકાત લો
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો