Vikram Samvat Year 2081 | ગુજરાતી કેલેન્ડર 2025 નવા વર્ષના તહેવારોની યાદી, દૈનિક પંચાંગ અને શુભ મુહૂર્ત
Gujarati calendar 2025 with tithi pdf, 2025 | ગુજરાતી કેલેન્ડર 2025 ફેબ્રુઆરી, લગ્ન મુહૂર્ત 2025
Short briefing - Gujarati calendar, Gujarati Calendar 2025 with tithi Gujarati calendar 2025 with tithi pdf ગુજરાતી કેલેન્ડર 2024 2025 નું કેલેન્ડર Gujarati Calendar 2025 February ગુજરાતી કેલેન્ડર 2024 PDF Gujarati Calendar 2025 january 2025 calendar PDF
2025 ગુજરાતી કેલેન્ડર એપિકે : આ લેખમાં આપણે ગુજરાતી કેલેન્ડર જાણીશું અને PDF ફોર્મેટમાં ગુજરાતી કેલેન્ડર પણ મેળવીશું. જો તમે તેને તમારા ફોનમાં રાખશો તો તે કોઈપણ સમયે તમારા માટે ઉપયોગી થશે, જેમ કે દિવસના કલાકો, દૈનિક પંચાંગ, રાત્રિના કલાકો, તહેવારો અને રજાઓની સૂચિ .
Gujarati Calendar 2025 | Vikram Samvat Year 2081
- એંપનું નામ - ગુજરાતી કેલેન્ડર 2025 Vikram Samvat Year 2081 Calendar
- એપ વર્સન - 1.3
- કુલ ડાઉનલોડ સંખ્યા - 10,000+ ડાઉનલોડ્સ
- Offered by - Shri Ganesha app
ગુજરાતી કેલેન્ડર 2025 એપિકે / Vikram Samvat Year 2081
ગુજરાતી કેલેન્ડર / વિક્રમ સંવત 2081 : ગુજરાતી કેલેન્ડર એ વિશ્વભરના તમામ ગુજરાતી બોલતા લોકો માટે ઑફલાઇન કેલેન્ડર અને ફ્રી કેલેન્ડર એપ છે.
ગુજરાતી લોકો માટે ની શુલ્ક કેલેન્ડર પંચાંગ એપિકે (ગુજરાત કેલેન્ડર 2025 તરીકે પણ ઓળખવામાં આવે છે).
તહેવારો, રજાઓ, રજાઓની સૂચિ , ઉપવાસ, શુભ મુહૂર્ત અને ગુજરાતી પંચાંગ 2025ની જાણકારી જાણવા માટે ગુજરાતી કેલેન્ડર એપ ખુબજ ઉપયોગી છે.
- આજના મુહુર્ત
- આજેનુ પંચાંગ
- સવારના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- આજે નક્ષત્ર
- આજની રાશી
- કુંડળી
- આજે તમારા ખરીદી મુહુર્ત
- આજના ચોઘડિયા
- આજનુ રાશીફળ / Today Rashifal
- વાર્ષિક રાશીફળ
- તહેવારોનુ લીસ્ટ ૨૦૨૫
- જાહેર લીસ્ટ ૨૦૨૫
- આજની તિથી
- 2025 ના લગ્ન ના સુહુર્ત
- બેંક લીસ્ટ
- હિંદુ કેલેન્ડર ૨૦૨૫
- કેલેન્ડર વિક્રમ સંવત ૨૦૮૧
ગુજરાતી કેલેન્ડર એપ્સ ના ફીચર
- આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2025આપવામા આવ્યુ છે.
- માસિક કેલેન્ડર ને ઈમેજ અને PDF ફૉર્મટ તરીકે સેવ કરી શકો છો.
- આજનું રાશીફળ પણ આપવામા આવ્યુ છે.
- Gujarati Calendar મા દૈનિક નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
- આ કેલેન્ડર મા માસિક ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
- આ કેલેન્ડર વિક્રમ સંવત ૨૦૮૧ માટે આપવામા આવ્યુ છે.
- આજનો દિવસ વિશેષ આપવામા આવ્યો છે.
- આ એપિકે મા જાહેર રજા ના દિવસો આપવામા આવ્યા છે.
- આ એપિકે મા બેંક રજા લીસ્ટ ના દિવસો આપવામા આવ્યા છે.
- આ એપિકે મા ચોઘડીયા અને મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
- આ એપિકે . દરેક ધર્મ ના તહેવારોની સૂચિ આપવામા આવ્યુ છે.
ગુજરાતી કેલેન્ડર અગત્યની લીંક
એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા માટે ગૂગલ પ્લેસ્ટોર માં જઈને - Gujarati Calendar 2025 (ગુજરાતી કેલેન્ડર 2025) સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો
- હોમપેજ વિઝિટ - અહી ક્લિક કરો
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો