GSEB Service : ધો 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા ! GSEB Duplicate Marksheet
Short Briefing - GSEB Service (Duplicate Marksheet), ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવે મેળવો ઘરે બેઠા , ધોરણ 10-12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે ? તો મેળવો ઘરે બેઠા, ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરો આ રીતે ઓનલાઇન, ખોવાઈ કે ફાટી ગઈ છે ધો.10 અથવા 12ની માર્કશીટ? તો અરજી કરો આ રીતે ઘરે બેઠા, www.gseb.org 12, www.gseb.org 10
GSEB Duplicate Marksheet ધો 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા ઓનલાઇન આ રીતે : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાત બોર્ડ દ્વારા ધો 10 અને 12ના માર્કશીટ ઓનાલાઈન મુકવામાં આવ્યા છે.
ધો 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ! GSEB Duplicate Marksheet)
- લેખનું નું નામ - ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો (GSEB Duplicate Marksheet)
- બોર્ડ નામ - GSEB
- સત્તાવાર પોર્ટલ - www.gseb.org
- અરજી પ્રકાર- ઓનલાઈન
ધો 10 અને 12 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન ! WWW GSEB 12 Gujarat Duplicate Marksheet
માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત દ્વારા ધો 10નો વર્ષ 1952 થી વર્ષ 2019 અને ધોરણ 12નો વર્ષ 1978 થી 2019 સુધીના પરિણાના રેકોર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચરીમાં સ્ટુડન્ટ્સ સેવાકેન્દ્ર ખાતેથી આ રેકોર્ડના આધારે સ્ટુડન્ટ્સને ધોરણ 10 અને 12ની ડુપ્લીકેટ પ્રમાણપત્ર, ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીને માઈગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે સ્ટુડન્ટ્સને કચેરીનું અરજી ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી અને સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું.
ધો 10 અને 12 માઈગ્રેશન સર્ટિ ઓનલાઈન
ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત સર્ટિફિકેટ લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને પૈસાનો વ્યય થતો હતો માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ 10 અને 12 ના 5,00,00,000 જેટલા વિદ્યાર્થીઓના રિજલ્ટ્સના રેકર્ડનું ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજિટલાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા સર્ટિફિકેટ ઓનલાઈન પ્રોસેસનું ઉદઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તારીખ. 17-02-2022ના રોજ કરવામાં આવ્યું હતું.
ધો 10 અને 12નું સર્ટિ ઓનલાઈન
હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ પ્રમાણપત્ર, માઈગ્રેશન અને સમકક્ષતા સર્ટિફિકેટ લેવા માટે ગાંધીનગર આવવું નહી પડ, જેથી તેમના સમય અને પૈસાની બચત થશે. ઉપરોક્ત સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebservice.org પોર્ટલ પર student - online student servicesમાં જઈ અરજી કરવાની રહેશે. જેમ ડુપ્લીકેટ માર્કશીટ / સર્ટિફિકેટની ફી 50/- રૂપિયા. માઈગ્રેશન ફી 100/- રૂપિયા. તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી 200/- રૂપિયા. રહેશે. દરેકનો સ્પીડ – પોસ્ટનો ચાર્જ 50/- રૂપિયા. રહેશે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા સર્ટિફિકેટ મેળવી શકશે.
ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી ફી ?
- GSEB ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર ફી : 50/- રૂ.
- માઈગ્રેશન પ્રમાણપત્ર ફી : 100/- રૂ.
- સમકક્ષતા સર્ટિફિકેટ : 200/- રૂ.
- પોસ્ટલ ચાર્જ (સ્પીડ પોસ્ટ ચાર્જ) : 50/- રૂ.
GSEB SSC અને HSC ડુપ્લીકેટ માર્કશીટ સર્ટિ અરજી પ્રક્રિયા ?
- સ્ટેપ્સ - સૌ પહેલા સત્તાવાર વેબ સાઇટ પર જાઓ www.gsebeservice.com
- સ્ટેપ્સ - Duplicate Marksheet વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ટેપ્સ - સૌ પહેલા રજીસ્ટ્રેશન કરો.
- સ્ટેપ્સ - માંગેલ તમામ માહિતી દાખલ કરો.
- સ્ટેપ્સ - રજીસ્ટ્ર વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ટેપ્સ - લોગીન વિકલ્પ પર ક્લિક કરો અને માંગેલ વિગતો લખો.
- સ્ટેપ્સ - ઓનલાઈન ફી પેમેન્ટ કરો.
GSEB માઈગ્રેશન સર્ટિ અરજી પ્રક્રિયા ?
- સ્ટેપ્સ - સૌ પહેલા સત્તાવાર સાઇટ પર જાઓ www.gsebeservice.com
- સ્ટેપ્સ - Migration Certificate વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ટેપ્સ - સૌ પહેલા રજીસ્ટ્રેશન કરો.
- સ્ટેપ્સ - માંગેલ તમામ માહિતી દાખલ કરો.
- સ્ટેપ્સ - રજીસ્ટ્ર વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ટેપ્સ - લોગીન વિકલ્પ પર ક્લિક કરો અને માંગેલ વિગતો લખો.
- સ્ટેપ્સ - ઓનલાઈન ફી પેમેન્ટ કરો.
માહત્વપૂર્ણ કડીઓ
- ડુપ્લીકેટ માર્કશીટ/ પ્રમાણપત્ર મેળવવા અરજી કરો - https://gsebeservice.com
- માઈગ્રેશન સર્ટિફિકેટ મમતે અરજી કરો - https://gsebeservice.com
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો