ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના- દર મહિને 1250 રૂપિયા ની સહાય ! Vridha Pension Yojana 2024 25

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના- દર મહિને 1250 રૂપિયા ની સહાય ! Vridha Pension Yojna 2024 25 


ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ગુજરાત : વૃદ્ધો ને મળશે માસિક 1250 સહાય, જાણો સંપૂર્ણ વિગતો

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ગુજરાત : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક સ્કીમ છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ લેખમાં આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન સ્કીમ ની જાણકારી મેળવીશુ.Vrudh pension yojana Gujarat list pdf download Vrudh pension yojana Gujarat 2024 વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ pdf download 60 વર્ષ પછી પેન્શન યોજના Vrudh pension Yojana Gujarat check status Vrudh pension Yojana Gujarat list Vrudh pension yojana in Gujarat online apply Vrudh pension yojana Gujarat Documents

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ગુજરાત 

  • યોજનાનુ નામ - ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન સ્કીમ 
  • લાભાર્થી જૂથ - 60 વર્ષથી વધુ ઉંમર
  • મળતી સહાય રકમ - રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
  • અમલીકરણ - મામલતદાર કચેરી
  • ફોર્મ ક્યાથી મળશે ? - ગ્રામ પંચાયત કચેરી
  • ઓફીસીયલ પોર્ટલ - https://sje.gujarat.gov.in

કોને લાભ મળે ?? 

  • આ સ્કીમનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.
  • BPL લીસ્ટમાં 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.

અરજી ક્યા આપવી?

આ સ્કીમનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.

ડોકયુમેન્ટ સૂચિ 

  • ઉંમરનું સર્ટિ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય સર્ટિ .(કોઇ પણ એક)
  • ગરીબી રેખાની BPL સૂચિ પર નામ હોવા અંગેનું સર્ટિ.
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • રેશન કાર્ડની નકલ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની ઝેરોક્ષ 

મળતી સહાયની રકમ 

  • આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂપિયા. 1000/- તથા 80 કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂપિયા. 1250 /- માસિક સહાય ચુકવવામાં આવે છે.

પેન્શન યોજના અરજી ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના અરજી ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

  • જિલ્લા કલેકટર કચેરી પરથી
  • મામલતદાર કચેરીથી આ અરજી ફોર્મ મફત મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી અરજી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ફાઇલ ડાઉનલોડ કરવા વિકલ્પ આપેલ છે.

મહત્વની લિન્ક 

  • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અરજી ફોર્મ - અહિ ક્લીક કરો
  • બીજી નવી યોજના માટે - સરકારી માહિતી 


Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો